કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Category વાંકાનેર

રાજકોટ- મહેબૂબનગર વચ્ચે ખાસ ટ્રેન દર સોમવારે

વાંકાનેર બપોરના 2:16 કલાકે અમદાવાદ તરફ જવા અને સવારના 4:04 કલાકે રાજકોટ તરફ મુસાફરોની સુવિધા માટે, પશ્ચિમ રેલવેએ રાજકોટ અને મહેબૂબનગર વચ્ચે વિશેષ ભાડા પર સ્પેશિયલ ટ્રેન ચલાવવાનો નિર્ણય લીધો છે. ટ્રેન નંબર 09575 રાજકોટ- મહેબૂબનગર સ્પેશિયલ 3 માર્ચ (કાલ)…

ટ્રક હડફેટે બે બાઇકમાં સવાર પાંચને ઇજા

ઠીકરીયાળીથી લાકડધાર જતા રંગપર પાસે બનેલી ઘટના અન્ય બે ઈજાગ્રસ્ત ઝીંઝુડાના વાંકાનેર: લાકડધાર ગામે રહેતું એક કોળી પરિવાર ઠીકરીયાળા ગામેથી પરત ફરતું હતું ત્યારે રંગપર ગામ નજીક હાઈ-વે રોડ પર ટ્રક કન્ટેનરના ચાલકે અચાનક કાવુ મારતા મોટર સાયકલમાં સવાર પરિવાર…

દીઘલિયા શાળામાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી

વાંકાનેર: તા.૨૮/૦૨/૨૦૨૫ ના રોજ વાંકાનેર તાલુકાની શ્રી દીઘલિયા પ્રાથમિક શાળામાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી કરવામાં આવી હતી. શિક્ષક નરેન્દ્રભાઈ કાલરિયાએ રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ વિશે વક્તવ્ય આપ્યું હતું. શિક્ષક તૌસિફભાઈ બાવરાએ જીવનમાં વિજ્ઞાનનામહત્ત્વ વિશે વક્તવ્ય આપ્યું હતું. મુખ્ય શિક્ષક સતીશકુમાર સરડવાએ…

કાનપર શાળામાં “રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ” ઉજવાયો

વાંકાનેર: તાલુકાના શ્રી કાનપર પ્રાથમિક શાળા ખાતે વૈજ્ઞાનિક શ્રી સી. વી. રામનની શોધ “રામન ઇફેક્ટ” ની યાદમાં “રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ” તરીકે ઉજવવાનું ભારત સરકારે નક્કી કરેલ હોય તે અંતર્ગત શાળામાં વિજ્ઞાન પ્રયોગોનું નિદર્શન યોજવામાં આવ્યું હતું, જેમાં શાળાના ધોરણ 6…

ઓળ/ રાતાવીરડાના શખ્સ જુગાર રમતા પકડાયા

વાંકાનેર: ઓળ અને રાતાવીરડાના શખ્સ જુગાર રમતા પકડાયા છે….. જાણવા મળ્યા મુજબ સરતાનપર રોડ પરથી (1) હિતેશભાઈ બાબુભાઈ કુનતીયા (ઉ.19) ગામ. ઓળ અને (2) બેચરભાઈ ભાણજીભાઈઉકેડીયા (ઉ.23) ગામ, રાતાવીરડા વાળાને જાહેરમાં ગંજીપતાના પાના તથા પૈસા વતી તીનપત્તીનો હારજીતનો નસીબ આધારીત…

સેનેટરી કારખાનામાંથી હિરો સ્પ્લેન્ડર ચોરાયું

વાંકાનેર: જયોતિ સેનેટરીમા રહી મજૂરી કામ કરતા શખ્સના કબ્જા વાળુ હિરો સ્પ્લેન્ડર પ્લસ લાલ-વાદળી પટ્ટા વાળા કલરનુ સને-૨૦૨૨ ના મોડલનુ જેની કિ.રૂ.૭૦,૦૦૦/-વાળુ કોઇ અજાણ્યો ચોર ઇસમ ડુપ્લીકેટ ચાવી વડે અગર તો લોક તોડી ચોરી કરી લઈ ગયેલ છે…જાણવા મળ્યા મુજબ…

માટેલ રોડ ઉપર રહેતા પરપ્રાંતીયનો અકસ્માત

વાંકાનેર હાઇવે ઉપર આવેલા માટેલ રોડ ઉપર એક કારખાનામાં રહીને મજૂરી કામ કરતા પરપ્રાંતીયનો અકસ્માત થતા સારવારમાં દાખલ થયા છે… વાંકાનેર હાઇવે ઉપર આવેલા માટેલ રોડ ઉપર સીરામીક યુનિટમાં રહીને મજૂરી કામ કરતા મૂળ ઉત્તરપ્રદેશના ઓરૈયા જીલ્લાના પઢાપુર ગામના ત્રિમોહનસિંઘ…

સાળીને બચાવવા બનેવી પણ મહા નદીમાં ડૂબ્યા

વાંકાનેર: ઢુવા પાસે આવેલ નદીમાં ન્હાવા માટે લોકો ગયા હતા ત્યારે નદીમાં ડૂબી જતાં મૂળ રાજસ્થાનના રહેવાસી સાળી અને બનેવીનું મોત નીપજ્યું છે….જાણવા મળતી માહિતી મુજબ મોરબી તાલુકાનાં રફાળેશ્વર ગામે શિવરાત્રિના દિવસે ભરાયેલ મેળામાં વસ્તુઓ વેચવા માટે રાજસ્થાનથી એક જ…

તાલુકા પોલીસે ગુમ બાળક શોધી વાલીને સોંપ્યો

દારૂના ગુનામાં 8 વર્ષે આરોપી પકડાયો વાંકાનેર : વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ગઈકાલે 27 ફેબ્રુઆરીના રોજ ટેલિફોનિક જાણ થઈ હતી કે અગાભી પીપળીયા ગામેથી વાલી વારસ વગરનો સગીર વયનો બાળક મળી આવ્યો છે. જે બાબતે વાંકાનેર તાલુકા પોલીસે બાળકનો કબજો…

આઈ-૨૦ કારમાં કેફી પ્રવાહી લીટર ૧૦૦ પકડાયું

પોલીસને જોઈ એક્ટીવા રેઢુ મુકી મુઠ્ઠીઓ વાળી વાંકાનેર: પોલીસ ખાતાએ ઢુવા પાસેથી કાર અને એક એક્ટિવાને પ્રોહીબીશનના ગુન્હા હેઠળ કબ્જે કરી નિયમ મુજબની કામગીરી કરી છે… જાણવા મળ્યા મુજબ ઢુવા ચોકડી પાસે પાસે આવેલ ઓવરબ્રીજની નીચેથી (1) જયદીપભાઈ ચંદુભાઈ ચાવડા…

Content Copying Forbidden !!

error: Content is protected !!