કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Category વાંકાનેર

યુવાનના આપઘાતના બનાવમાં ચાર સામે નોંધાયો ગુનો

નવજીવન સોસાયટીના યુવાન પર મોબાઈલ લઇ લીધેલનો આક્ષેપ થયો હતો વાંકાનેર: અહીંના મિલ પ્લોટમાં આવેલ નવજીવન સોસાયટીમાં રહેતા યુવાને ગળાફાંસો ખાઈને થોડા દિવસો પહેલા આપઘાત કર્યો હતો જે યુવાને મોબાઈલ ફોન લઈ લીધેલ છે તેવું કહીને તેને માર માર્યો હતો…

કોઠારીયા ગામની વાડીમાંથી વિદેશી દારૂ મળ્યો

વાંકાનેર: તાલુકા પોલીસે કોઠારીયા ગામની સીમમાં વાડીમાં દરોડો પાડી એક ઇસમને 48 બોટલ વિદેશી દારૂ તથા 40 નંગ બિયરના ટીન સાથે રંગે હાથ ઝડપી પાડી વિદેશી દારૂનો જથ્થો આપી જનાર અન્ય એક સહિત બંને આરોપીઓ વિરૂદ્ધ પ્રોહીબીશન એકટ હેઠળ ગુનો…

રાણેકપર/ વઘાસીયામાંથી નકલી યુરીયાનું વેચાણ પકડાયું

સમઢીયાળાના એક અને પરપ્રાંતીય બે શખ્સો સામે નકલી યુરિયા ઓઇલના વેચાણ સબબ કાર્યવાહી વાંકાનેર: તાલુકાના રાણેકપર અને વધાસીયા ગામની સીમમાંથી ડુપ્લીકેટ TATA DEF (યુરીયા) કંપનીના ટ્રેડમાર્ક સ્ટીકરોના ઉપયોગ કરીને ડુપ્લીકેટ (નકલી) ઓઇલનો (યુરીયાનો) વેચાણ કરતા જેમાં કુલ્લે કિંમત રૂ. ૨૭૦૦૦/-…

વાંકાનેરમાં જાડા પ્લાસ્ટિકનો ઊપયોગ કરનારા દંડાયા

વાંકાનેર નગરપાલીકા સીટી મેનેજર વિક્રમભાઈ ભરવાડે અન્ય સ્ટાફને સાથે રાખી શહેરમાં 120 માઈક્રોન કરતા પાતળા પ્લાસ્ટિકનો ઊપયોગ કરવા તથા ઊપયોગ કરતા વ્યક્તિ પાસેથી પ્લાસ્ટીકની જપ્તી ડ્રાઇવ ચલાવી હતી અને વેપારી બંધુઓને માહિતી આપવામાં આવેલ તથા દંડ વસુલવામાં આવેલ હતો. ડ્રાઇવ…

કોગ્રેસ પાલિકા ચૂંટણીની તમામ સીટો ઉપર લડશે

“સુપર સીડ” ના કારણો ઉજાગર કરી થયેલા ભષ્ટાચારનો પર્દાફાશ કરશે વાંકાનેર નગરપાલિકાની આગામી મધ્યસ્થ ચૂંટણીમાં કોગ્રેસ પક્ષ વોર્ડ નં -૧ થી ૭ માં તમામ સીટો ઉપર પોતાના ઉમેદવારો લડાવશે, મોરબી જીલ્લા કોગ્રેસના પ્રમુખ કિશોરભાઈ ચીખલીયા વાંકાનેર નગરપાલિકા ચૂંટણી પ્રભારી દિનેશભાઈ…

બે વર્ષ પહેલા ઢુવા ચોકડીએથી ચોરાયેલ બાઈક કબ્જે

બે વર્ષ પહેલા ઢુવા ચોકડી પાસેથી ચોરી થયુ હતું, જે રફાળેશ્વર ગામ પાસે આવેલ ચોકડી નજીકથી એક શંકાસ્પદ બાઇક સાથે એસઓજીનો સ્ટાફે ઇસમને પકડયો હતો… મળેલ માહિતી મુજબ મોરબી એસઓજીનો સ્ટાફ વોચમાં હતો અને ત્યારે સ્ટાફના એમ.વી.જોગરાજીયા, કમલેશભાઈ, સામતભાઈ સહિતનાઓ…

વાંકાનેર વિસ્તારમાં રાત્રે ભૂકંપના આંચકા આવ્યા હતા

વાલાસણ, પીપળીયા રાજ અને અરણીટીંબામાં અનુભૂતિ વાંકાનેર: ગત્ર રાત્રે વાંકાનેર તાલુકામાં એક પછી એક એમ આશરે દશેક વખત ભૂકંપના આચકાનો અનુભવ થયો હતો, જેમને કારણે લોકો ઘરની બહાર નીકળી ગયા હતા… મળેલી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના પીપળીયારાજ, વાલાસણ વિસ્તારમાં ગત…

અકસ્માતમાં રાતીદેવરીના રહીશ બાપ-દીકરીના મોત

હસનપર બ્રિજ નજીકનો બનાવ: માતા અને બાળકી સારવારમાં વાંકાનેર: હસનપર બ્રિજ નજીક બાઇક અને ટ્રક વચ્ચે અકસ્માતનો બનાવ બનેલ હતો જેમાં બાઇક ઉપર જઈ રહેલા દંપતી અને તે બે દીકરીને ગંભીર ઇજા થયેલ હતી જે પૈકીની પાંચ વર્ષની બાળકીનું ઘટના…

કોટડાનાયાણીમાં જુગાર અખાડા પર પોલીસ દરોડો

રૂ.૯,૭૧,૮૧૦/- નો મુદ્દામાલ કબ્જે વાંકાનેર: તાલુકાના કોટડાનાયાણીમાં જુગાર અખાડા પર પોલીસે દરોડો પાડતા ૪ હાજર મળી આવેલ તેમજ આરોપી નંબર-૦૫ થી ૦૯ સુધીના સ્થળ પરથી રેઈડ દરમ્યાન નાસી ગયેલ છે…જાણવા મળ્યા મુજબ ગઇ કાલ તા.૨૨/૦૧/૨૦૨૫ ના બાતમી મળેલ કે, કોટડાનાયાણી…

દિગ્વિજયનગરમાં મહિલાએ ગળાફાંસો ખાધો

વાંકાનેર: અહીંના દિગ્વિજયનગર (પેડક) વિસ્તારમાં પિતાના ઘરે રહેતી એક પરણીત યુવતીએ કોઈ અગમ્ય કારણોસર ગળાફાંસો આપઘાત કરી લીધો હતો, જેથી આ બનાવની વાંકાનેર સીટી પોલીસ ટીમ દ્વારા મૃત્યુ નોંધ કરી બનાવમાં મહિલાના મોતનું કારણ જાણવા વધુ તપાસ શરૂ કરી છે……

Content Copying Forbidden !!

error: Content is protected !!