કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Category વાંકાનેર

ગાયે બે માથાવાળા બચ્ચાને જન્મ આપ્યો

વાંકાનેર: ગઈ રાત્રીની ગાયને પ્રસૂતિ પીડા ઉપડેલ બાદમાં 1962 ની ટીમને સવારે કોલ કરેલ જે આવીને ચેક કર્યું તો ગાયને પેટમાં બે માથા વાળું બચ્ચું હોય તેને સીઝીરિયન કરીને કાઢ્યું અને ગાય નો જીવ બચાવ્યો હતો… વાંકાનેરના માટેલ ગામ નીચે…

નવા વઘાસિયા પ્રાથમિક શાળાનું ગૌરવ !

વાંકાનેર: ગત 17 જાન્યુઆરીના રોજ મોરબી BRC ભવન ખાતે યોજાયેલ જિલ્લા કક્ષાની સ્પર્ધામાં નવા વઘાસિયા શાળાના વિદ્યાર્થિનીએ પ્રથમ સ્થાન મેળવ્યું છે… મોરબી BRC ભવન ખાતે યોજાયેલ જિલ્લા કક્ષાની “નિપુણ ભારત વાર્તા લેખન” સ્પર્ધામાં વાંકાનેર તાલુકાની શ્રી નવા વઘાસિયા પ્રાથમિક શાળામાં…

એમ્બ્યુલન્સમાં મુસાફરો બેસાડતા હોવાનો વિડિયો

વાંકાનેર તાલુકા વિસ્તારની સરકારી એમ્બ્યુલન્સ હોવાની લોકોમાં ચર્ચા મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર આવેલ લજાઇ ચોકડી પાસેનો એમ્બ્યુલન્સનો એક વિડિયો વાયરલ થયો છે. જેમા લજાઇ ચોકડી પાસે એમ્બ્યુલન્સમાં મુસાફર ભરતા હોય તેવુ દેખાઇ રહ્યુ છે અને આ વિડીયો મોરબી જીલ્લામાં…

ગેરરીતિ કરનાર કોન્ટ્રાકટરને બ્લેક લિસ્ટ કરાશે

વાંકાનેરના અદેપર, સરતાનપર, ચાંચડીયા, ખીજડીયા, પ્રતાપગઢની મુલાકાત લેતા અધિકારીઓ મોરબી જિલ્લા કલેકટર કે.બી.ઝવેરીના અધ્યક્ષસ્થાને જિલ્લા ફરિયાદ સહ સંકલન સમિતિની બેઠક મળી હતી જેમાં જિલ્લાના વિવિધ વિભાગો અને સંલગ્ન પ્રશ્નોની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી અને ત્યાર બાદ કલેકટરે કહ્યું હતું…

‘તારે ચૂંટણીમાં ફોર્મ ભરવાનું નથી’ કહી માર માર્યો

સતાપર ગામની ઘટના રાજકોટ: પંચાયત ચૂંટણીને તો હજી વાર છે, ત્યાં અત્યારથી જ ડખ્ખા શરૂ થઇ ગયા છે. વાંકાનેર તાલુકાના સતાપરમાં રહેતાં બાબુભાઇ પુંજાભાઈ સારેસા (ઉ.વ.૫૦)ને ગઈ કાલે સાંજે સાડા છએક વાગ્યે ગામમાં પાનની દુકાન પાસે ઉભા હતાં અને આ…

ચિત્રાખડામાં ઝેરી દવા પી ગયેલા વૃદ્ધનું મોત

વાંકાનેર: તાલુકાના ચિત્રાખડા ગામે રહેતા વૃદ્ધ કોઈ કારણોસર ઝેરી દવા પી લીધી હતી જેથી તેને સારવાર માટે પ્રથમ વાંકાનેર અને ત્યાંથી વધુ સારવાર માટે સાણંદની હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા અને ત્યાં ચાલુ સારવાર દરમિયાન તેનું મોત નીપજયું હતું……

ફાયરીંગ બટ ખાતે 40 દિવસ સુધી પ્રવેશબંધી

વાંકાનેર ફાયરીંગ બટ ખાતે રાજકોટ શહેર પોલીસ દળના પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓની ફાયરિંગ પ્રેક્ટિસ લેવાની હોવાથી આગામી તા. 28/1 થી 8/3 સુધી આમ કુલ 40 દિવસ માટે વાંકાનેર ફાયરીંગ બટની આજુબાજુના વિસ્તારમાં રાહદારીઓ તેમજ વાહનો માટે પ્રવેશબંધી કરવા અંગે અધિક…

કોઠારીયા પાસે બોલેરો રિક્ષા સાથે ભટકાઈ

ત્રણ ઈજાગ્રસ્ત સારવારમાં: ટોળ સગપણ જોઈ પરત ફરતા બનેલો બનાવ વાંકાનેર: રીક્ષામાં બેસી કોઠારીયા ગામથી વાંકાનેર તરફ આવતા પાછળથી બોલેરોના ચાલકે પુરઝડપે અને બેફિકરાઇથી ગફલતભરી રીતે ચલાવી આગળ જતી રીક્ષામાં પાછળથી ભટકાડી દઈ ઇજાઓ પહોંચાડી તેમજ રીક્ષામાં નુકશાની કર્યાની ફરિયાદ…

વઘાસિયા ખાતે લુકમાની કપ 2025 ક્રિકેટ ટુર્નામેન્ટ

આપણું વાંકાનેર ગ્રુપ મીડિયા પાર્ટનરની સેવા આપશે, તમામ મેચોનું યુટ્યુબ પર લાઈવ પ્રસારણ વાંકાનેર : વાંકાનેર દાઉદી વ્હોરા લૂકમાની યંગ ગ્રુપ દ્વારા આવતીકાલથી વઘાસિયા ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે લુકમાની કપ 2025 નું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત આગામી 18 અને…

જામસરમાં ધંધાખારે ફોન કરી ગાળો/ધમકીની ફરિયાદ

કેમેરા ફીટ કરાવતા પાડધરાના યુવકને માર વાંકાનેરના જામસર ખાતે ખાણની લીઝ ધરાવતા રમેશભાઈ ચનાભાઇ ઓડેદરા (ઉ.વ.૪૮)ને ખાણની લીઝ મળી હોઇ આ બાબતે ધંધાખાર રાખી કુવાડવાના જીગર નામના શખ્સે ફોન કરી ગાળો દઇ ધમકી દેતાં તાલુકા પોલીસમાં ફરિયાદ થઇ છે. સવારે…

Content Copying Forbidden !!

error: Content is protected !!