કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category વાંકાનેર

લીમડા ચોકમાં રાત્રીના આંટાફેરા કરતો પકડાયો

ટ્રાફિક નિયમના ભંગ સબબ કાર્યવાહી વાંકાનેર: અહીં લીમડા ચોકમાં આવેલ હાજીઅલી ચેંબર પાસે રાત્રીના એક શખ્સને આંટાફેરા કરતો પોલીસ ખાતાએ પકડેલ છે…. જાણવા મળ્યા મુજબ ડો. ધરોડીયા સાહેબના દવાખાના પાછળ અરૂણોદય સોસાયટી ઝુપડામાં રહેતો રાહુલભાઈ ફુલાભાઇ ચૌહાણ (ઉ.20) ને રાત્રીના…

નાગલપર શાળા ભાઈઓની ટીમ તાલુકામાં પ્રથમ

અંડર 14 ની ખોખોની ટીમની સફળતા વાંકાનેર: રમતગમત, યુંવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગુજરાત સરકાર સ્પોર્ટ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા આયોજીત જીલ્લા રમત પ્રશિક્ષણ, મોરબી જિલ્લા દ્વારા સંચાલિત તાલુકા કક્ષાના રમતોત્સવ અંડર 14 માં ખોખો ટીમ ભાઈઓ વાંકાનેર તાલુકાની જામસર…

ખેડુતોને ખાતર મળતું નથી: રજુઆત

નેનો યુરીયા ખાતર આપવામાં આવે છે વાંકાનેર: મોરબી જીલ્લા કોંગ્રેસ પ્રમુખ કીશોરભાઈ ચીખલીયા સાથે વાંકાનેર યુવા કોંગ્રેસ પ્રમુખ આબીદ ગઢવારાએ જીલ્લા ખેતી નીયામક સાહેબને રજુઆત કરી હતી કે મોરબી જીલ્લાના ખેડુતોને ખાતર મળતું નથી અને મળે તો નેનો યુરીયા ખાતર…

સરધારકાના ધારાસભ્યના સમર્થકોએ માનતા પુરી કરી

દેરાળા ઠાકર બાપાના મંદિર ખાતે જીતુ સોમાણીને સાકર અને પેંડાથી જોખ્યા વાંકાનેર: તાલુકાના દેરાળા ગામે ઠાકર બાપાના મંદિર ખાતે વાંકાનેરના ધારાસભ્યને સાકર અને પેંડાથી જોખી સરધારકા ગામના મતદારોએ માનતા પૂરી કરી હતી, ધારાસભ્યની ચૂંટણીમાં જીતવા સમર્થકોએ પોતાના ભગવાન દેવી દેવતાની…

કલા મહાકુંભ સ્પર્ધામાં સંઘવી કન્યા વિદ્યાલયનો ઉત્કૃષ્ટ દેખાવ

વિજેતા સ્પર્ધકો હવે જિલ્લાકક્ષાની સ્પર્ધામાં ભાગ લેશે વાંકાનેર: યુવા અને સાંસ્કૃતિક વિભાગ ગાંધીનગર દ્વારા પ્રેરિત મોરબી જિલ્લા યુવા વિકાસ કચેરી દ્વારા આયોજીત તાલુકા કક્ષાની કલા મહાકુંભ સ્પર્ધા અત્રેની એલ.કે.સંઘવી કન્યા વિદ્યાલય ખાતે યોજાઈ હતી. જેમાં 60 ભાઈઓ અને 303 બહેનોએ…

જડેશ્વર રોડ પર વડસર પાસે કીડિયારું ભર્યું

વાંકાનેર: અહીંના જડેશ્વર જીવદયા ગ્રુપ- વાંકાનેર તથા યુવા શક્તિ ગ્રુપ- મોરબી દ્વારા વાંકાનેરના જડેશ્વર મહાદેવ મંદિર પાસે વડસર તળાવના જંગલ વિસ્તારમાં કીડીઓને ખોરાક મળતો રહે તે માટે 500થી પણ વધારે કીડિયારું ભરેલા શ્રીફળને જંગલમાં મૂકવામાં આવ્યા હતા. યુવાનોએ આ કાર્ય…

બાઇક હડફેટે લેતા કોઠીનાં યુવાનનું મોત

જોધપરના યુવાનને ઇજા થતા રાજકોટ હોસ્પિટલમાં વાંકાનેર-મોરબી નેશનલ હાઈવે પર બંધુનગર નજીક ગઈ કાલે સાંજના સમયે પુર ઝડપે આવતા ટ્રક ચાલકે ડબલ સવારી બાઇકને હડફેટે લેતા ગમખ્વાર અકસ્માતનો બનાવ સામે આવ્યો છે, જેમાં કોઠી ગામના બાઇક ચાલક યુવાનનું ઘટનાસ્થળે જ…

લુણસર ચોકડીએ ખીંતીએ ભરાવેલ બેગ ચોરાઈ

વઘાસીયામાં પોણા બે લાખના ઘરેણાં- રોકડની ચોરી

સોનાની વીંટી, ચાંદીની લક્કી તથા રોકડા રૂપીયા ૩૦,૭૦૦/- ચોરાયા વાંકાનેર: તાલુકાના લુણસર ચોકડી, અર્જુન પ્લાઝાની બાજુમાં તાજ કમાન ગેરેજમાં શટર ખોલી દિવાલની ખીંતીમા લટકાવેલ બેગ કોઈ અજાણ્યો શખ્સ લઈ જઈ તેમાથી (૧) એક સોનાની વીંટી (ર) ચાંદીની લક્કી તથા રોકડા…

લુંટના ગુન્હામાં નાસતો ફરતો આરોપી ઢુવાથી ઝડપાયો

કારખાનામાં કામ કરતો હતો વાંકાનેર: મધ્યપ્રદેશ રાજયના જાબુઆ જિલ્લાના રાણાપુર પોલીસ સ્ટેશનના લુંટના ગુન્હામાં નાસતા ફરતા આરોપીને મોરબી એલ.સી.બી / પેરોલ ફર્લો સ્કવોડની ટીમે ઝડપી પાડયો છે. મોરબી એલસીબી તથા પેરોલ ફર્લો સ્કવોડને ખાનગીરાહે બાતમી મળેલ કે, મધ્યપ્રદેશ રાજયના જાબુઆ…

ઇલેક્ટ્રીક શોર્ટ લગતા જોધપરના યુવાનનું મોત

પલાંસડીમાં ચાલુ ઇલે. મોટરને અડતા મહિલાનું મૃત્યુ

રંગપર ગામની સીમમાં આવેલ કારખાનાના પ્લમ્બિંગના કામદાર વાંકાનેરના રંગપર ગામની સીમમાં આવેલ કારખાનામાં પ્લમ્બિંગનું કામ કરતા સમયે યુવાનને ઇલેક્ટ્રીક શોટ લાગ્યો હતો જેથી તે યુવાનનું મોત નીપજયું હતું. આ બનાવ અંગેની વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે અકસ્માત મૃત્યુના…

Content Copying Forbidden !!

error: Content is protected !!