કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category વાંકાનેર

સમગ્ર ગુજરાત બોર્ડમાં ધો. 12 (કોમર્સ) માં પ્રથમ

બાદી ફિઝા મકબુલભાઈ સંસ્કૃતિ વિદ્યાલયની વિદ્યાર્થીની ગુલશન સોસાયટીમાં રહે છે: મૂળ અમરાપરના વાંકાનેર: આજે જાહેર થયેલ ધો. 12 (કોમર્સ)ના પરિણામમાં હાલ ગુલશન સોસાયટીમાં રહેતા મૂળ અમરાપર (ટંકારા)ના બાદી ફિઝા મકબુલભાઈ સમગ્ર ગુજરાત બોર્ડમાં ધો. 12 (કોમર્સ) માં પ્રથમ આવ્યા છે,…

ખોજાખાના પાછળથી ત્રણ જુગાર રમતા પકડાયા

બે ટંકારાના એક મોરબીના વાંકાનેર: ગ્રીન ચોક પાસે ખોજાખાના પાછળ ખુલ્લા પટમાં ત્રણ જણા ગેરકાયદેસર જુગાર રમતા પકડાયા છે, જેમાં બે ટંકારાના અને એક મોરબીના છે…. જાણવા મળ્યા મુજબ ગ્રીન ચોક પાસે ખોજાખાના પાછળ ખુલ્લા પટમાં (1) ટંકારા ખારા વિસ્તાર…

વીરપર- ભીમગુડાના રસ્તેથી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઇ

ઓળ ગામનો આરોપી પકડાયો: વિરપરનો ભાગ્યો વાંકાનેર: તાલુકાના વીરપર ગામથી ભીમગુડા જવાના રસ્તે આવેલ પાણીના ખાડા પાસે ખરાબામાં પોલીસખાતાએ રેઇડ પડી દેશી દારૂની ભઠ્ઠી પકડી પાડેલ છે…. જાણવા મળ્યા મુજબ તાલુકાના (૧) ઓળ ગામના રામજી મંદિર પાસે રહેતા ડાયા મનજીભાઇ…

ચંદ્રપુર પાસે વધુ એક અકસ્માતમાં મહિલાને ઇજા

વાંકાનેર: ચંદ્રપુર પાસે બે દિવસ પહેલા થયેલા અકસ્માતમાં રાજસ્થાનના એક યુવાનનું મોત નીપજ્યું હતું, વાંકાનેર નજીક ચંદ્રપુર પાસેથી પસાર થઈ રહેલી કાર ડિવાઈડર સાથે અથડાતા મહિલાને ઇજા થઇ જતી… જાણવા મળ્યા મુજબ અંજુબેન મદનમોહન (ઉ.37) નામના મહિલા કારમાં બેસીને વાંકાનેર…

વિદેશી દારૂના ગુન્હામાં પકડાયેલ વધુ એક પાસામાં

યાર્ડ પાસે સો-વારીયામાં રહેતો શખ્સ ભાવનગર જેલ હવાલે કરાયો વાંકાનેર: સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગેરકાયદેસર પ્રવૃત્તિ તથા વિદેશી દારૂના ગુન્હામાં પકડાયેલ ઇસમને પાસા તળે અટક કરી મધ્યસ્થ જેલ ભાવનગર ખાતે વાંકાનેર સીટી પોલીસ/તાલુકા પોલીસે મોકલી આપેલ છે. મળેલ માહિતી મુજબ…

પ્રવર્તમાન રોગચાળાને ધ્યાને લઇ સર્વ રોગ નિદાન કેન્દ્ર

ઓછાં ખર્ચે શ્રેષ્ઠ સારવાર એટલે સત્યમ હોસ્પિટલસાચી સલાહ એટલે સત્યમ હોસ્પિટલ- વાંકાનેર જ્યાં હંમેશા આવશ્યક સેવાની દરકાર કરવામાં આવે છે, લોકોના આરોગ્યની ચિંતા કરીને અલગ-અલગ પ્રકારના ડોક્ટરોને બોલાવીને વિવિધ કેમ્પોનું આયોજન કરવામાં આવે છે સત્યમ હોસ્પિટલમાં અઠવાડિયાના સાતેય દિવસ ચોવીસ…

આજે રાત્રે ‘દારુલ મદિના’ ઇંગ્લીશ મીડીયમ સ્કુલનો ઉદઘાટન સમારંભ

વાંકાનેરમાં દા’વતે ઇસ્લામી ઇન્ડિયાની સૌથી પહેલી ઇંગ્લિશ મિડિયમ સ્કુલ શરૂ થવા જઇ રહી છે. નવા સંકુલનાં ઉદ્ઘાટનનો કાર્યક્રમ આજે રવિવારે રાત્રે 9:30 કલાકે રાખેલ છે… આ ઉદ્ઘાટન સમારંભમાં હાજરી આપવા તમામ સાદાતે કિરામ, ઓલમાએ કિરામ, શિક્ષકવિદો, આગેવાનો, રાજકીય નેતા, શૈક્ષણિક…

પવન ફૂંકાવવાની સાથે કરા પડવાની આગાહી

ગુજરાતમાં આ વર્ષે ૪૦ થી ૫૦ ઈંચ વરસાદ

વાંકાનેર: રાજ્યમાં આગામી પાંચ દિવસ હળવાથી ભારે વરસાદની આગાહી છે. આ દરમિયાન વીજળી, પવન ફૂંકાવવાની સાથે કરા પડવાની પણ આગાહી હવામાન વિભાગે કરી છે. જેમાં 5-6 મે, 2025ના રોજ કચ્છ, મોરબી, રાજકોટ, જૂનાગઢ, અમેરલી, ભાવનગર, પાટણ, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી,…

વાંકાનેર તાલુકા પંચાયતના ટીડીઓની બદલી

મોરબી જિલ્લામાં નવા કલેકટર અને ડીડીઓની નિમણૂક

વાંકાનેર: ગુજરાત સરકાર દ્વારા બદલીઓનો ધણાવો ફૂટ્યો છે, જેમાં 46 ટીડીઓ ની એકી સાથે બદલી કરવામાં આવેલ છે. જેમાં વાંકાનેર તાલુકાના ટીડીઓ ની પણ બદલી થયેલ છે… વાંકાનેર તાલુકા પંચાયતના ટીડીઓ રિઝવાન એમ. કોંઢીયાની ગીર સોમનાથ જિલ્લાની તાલાલા તાલુકા પંચાયતમાં…

વિદેશી દારૂના ગુન્હામાં પકડાયેલ ઇસમ પાસામાં

ચંદ્રપુર- ગેલેક્સી સોસાયટીમાં રહેતો શખ્સ વડોદરા જેલ હવાલે કરાયો રંગપર ગામે જુગાર રમતા ત્રણ ઈસમો ઝડપાયા વાંકાનેર: તાલુકા પોલીસ સ્ટેશનમાં વિદેશી દારૂના ગુન્હાઓમા પકડાયેલ ઇસમને પાસા તળે મધ્યસ્થ વડોદરા જેલ હવાલે વાંકાનેર તાલુકા પોલીસ દ્વારા મોકલી આપવામાં આવેલ છે.વાંકાનેર તાલુકા…

Content Copying Forbidden !!

error: Content is protected !!