કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Category વાંકાનેર

લાલપરમા વિજ શોક લાગતા એક મોત: એક ઈજાગ્રસ્ત

વાંકાનેર: તાલુકાના લાલપર ગામની સીમમાં ચાલતી એક બાંધકામ સાઇટ પર મજુરો પિલર માટે લોખંડના પિંજરા ઉભાં કરતા હતા, તે દરમ્યાન ઉપરથી પસાર થતી ચાલુ વિજ લાઇનમાં લોખંડનું પીંજરૂ અડી જતાં બે મજૂરોને વિજ શોક લાગ્યો હતો, જેમાં એકનું મોત થયું…

જેતપરડાની સીમમાં શેઢાની હદના વાંધા બાબતે હુમલો

રાતડીયાનો શખ્સ વેગનઆર કેફી પ્રવાહી પી ને નીકળતા વાંકાનેર: તાલુકાના જેતપરડા ગામે વાડાના શેઢે આવેલ બાવળ કાપવા બાબતે પશુપાલકને ખેડૂતે હુમલો કરી માર માર્યાની ફરિયાદ થયેલ છે…..જાણવા મળ્યા મુજબ જેતપરડાના પશુપાલક મોતીભાઇ સતાભાઇ સરૈયા જાતે ભરવાડ (ઉ.વ.૪૬) એ ફરિયાદમાં લખાવેલ…

ધમલપરમાં યુવતીની લાશ દાટી દેવાની ઘટનામાં રિકન્સ્ટ્રકશન

રાતીદેવડીનો શખ્સ સ્પ્લેન્ડર કેફી પ્રવાહી પી ને મળી આવતા વાંકાનેર : તાંત્રિક નવલસિંહ સાથે મળીને એક યુવતીની હત્યા કરી લાશના કટકા કરી તેને વાંકાનેર નજીક દાટી દેવાના પ્રકરણમાં પોલીસે વધુ એક આરોપીને ઝડપી લઈ તેને વાંકાનેર પાસે લઈ આવી ઘટનાનું…

1 જાન્યુ.થી રાજકોટ ડિવિઝનમાં ટ્રેનોનું નવું ટાઈમ ટેબલ

રાજકોટ: પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝનમાં 1જાન્યુઆરી 2025 થી નવું ટાઈમ ટેબલ લાગુ કરવામાં આવી રહ્યું છે. આમાં, કેટલીક ટ્રેનોની સ્પીડ વધારવામાં આવી રહી છે, જેના કારણે આ ટ્રેનો તેમના વર્તમાન નિર્ધારિત સમય પહેલા તેમના ગંતવ્ય સ્થાન પર પહોંચી જશે. આ…

કુટુંબીજનોએ માર મારતા સગડી પર પડી જતાં દાઝયા

રાજકોટ: વાંકાનેરના શક્તિ પાર્કમાં રહેતાં એક વૃદ્ધને ભાઈ, ભત્રીજા અને ભત્રીજીએ માર મારતા સગડી પર પડી જતાં બેઠકનો ભાગ અને હાથ દાઝ્યા છે…. જાણવા મળ્યા મુજબ શક્તિ પાર્કમાં રહેતાં જીવાભાઇ લાખાભાઈ મકવાણા (ઉ.વ.૬૦) નામના વૃધ્ધને તેઓ ફળીયામાં બેઠા બેઠા સગડીમાં…

ગાયત્રીનગરમાં નાની વાતમાં લાકડી-પાઇપથી હુમલો

રાજકોટ: વાંકાનેરના ગાયત્રીનગરમાં રહેતાં પીન્ટુ જીણાભાઇ મંદરીયા (ઉ.વ.૩ર) નામના યુવાન અને તેના બહેન રેખાબેન (ઉ.વ.૪૦) તથા બનેવી મુકેશભાઇ કેશુભાઇ દાહકીયા (ઉ.વ.૪૫) તથા માતા જીલુબેન જીણાભાઇ મંદરીયા (ઉ.વ.૪૮) પર પડોશમાં જ રહેતાં સંજય દેવીપૂજક, તેના ભાઇ શૈલેષ અને વનીયાએ મળી લાકડી-પાઇપથી…

માટેલમાં બાબુભાઇ પાસેથી વિદેશીની બોટલ મળી આવી

છરી સાથે રાખતા કાર્યવાહી વાંકાનેર: હાલ દ્વારકાધીશ હોટલ પાસે ઢુવા રહેતા મુળ રહે. સુંદરગઢ તા.હળવદ વાળા બાબુભાઇ ઉર્ફે રાજુ જાદવજીભાઈ લીલાપરા (20) પોતાના કબ્જામાં પાસ પરમીટ કે આધાર વગર ભારતીય બનાવટનો વિદેશી દારૂમેકડોવેલ્સ નં.૦૧ વ્હીસ્કી શીલબંધ કાચની બોટલ ૭૫૦ એમ.એલ.…

વરિયા પ્રજાપતિ શિક્ષણ સમિતિ દ્વારા ક્રિશાનું સન્માન

વાંકાનેર : ઓલ ઇન્ડિયા વાડોકાઈ કરાટે ચેમ્પિયનશિપ વાંકાનેરના ક્રિશા કૌશિકભાઈ ઉભડિયાએ 32 કિલો વજન (કેટેગરી)માં ભાગ લીધો હતો. જેમાં તેઓ આંતરરાષ્ટ્રીય કક્ષાએ પસંદગી પામ્યા છે. ત્યારે હવે ક્રિશા ઉભડિયા આંતરરાષ્ટ્રીય કક્ષાએ ભારતનું પ્રતિનિધિત્વ કરશે. ક્રિશાની આ સિદ્ધિ બદલ વરિયા પ્રજાપતિ…

અમિત શાહનું નિવેદન બહુજન સમાજનું આવેદન

વાંકાનેર : વાંકાનેરમાં બહુજન સમાજ દ્વારા ડો. બાબા સાહેબ આંબેડકર વિશે અભદ્ર ટિપ્પણી કરવાના આક્ષેપો સાથે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનાં વિરોધમાં રેલી યોજવામાં આવી હતી. આ રેલીમાં બહોળી સંખ્યામાં લોકો જોડાયા હતા…. શહેરનાં કુંભાર પરા ચોક ખાતે આવેલા ડૉ. બાબા…

સર્વ હિન્દુ જ્ઞાતીની દિકરીઓ માટે સમૂહલગ્નનું આયોજન

વહેલા તે પહેલા ધોરણે લગ્ન નોધણી ફોર્મ ભરવાના રહેશે વાંકાનેર: સમસ્ત હિન્દુ સેવા ગ્રુપ દ્રારા આયોજીત જાજરમાન “દિકરી નું પાનેતર” સર્વ હિન્દુ જ્ઞાતી ચોથો શાહી સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે અને વાંકાનેરના આંગણે ત્રીજા સમૂહ લગ્નોત્સવની ભવ્ય સફળતા બાદ…

Content Copying Forbidden !!

error: Content is protected !!