કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category વાંકાનેર

આવતી કાલે એચસીજી હોસ્પિટલ્સ રાજકોટના હૃદયરોગના નિષ્ણાંત ડૉક્ટર ડૉ. નીલેશ કથીરીયા દ્વારા રાહત દરે કન્સલટેશનની સુવિધા

વાંકાનેરની પાસલીયા હોસ્પિટલમાં મળશે વાંકાનેર: આગામી તા.25/06/2025 ને બુધવારના એટલે કે આવતી કાલે રાજકોટની ખ્યાતનામ હોસ્પિટલ એચસીજી હોસ્પિટલ્સ હૃદયરોગના રોગોના નિષ્ણાંત ડૉ. નીલેશ કથીરીયા વાંકાનેરની પાસલીયા હોસ્પિટલમાં બપોરે 1:00 થી 3:00 વાગ્યે મળશે. નીચે મુજબની તકલીફોવાળા દર્દીઓ માટે… * એન્જીયોગ્રાફી…

પંચાસિયાની સીમમાં આવેલ પેપરમીલમાં અકસ્માતમાં મોત

રાતાવિરડા કારખાનામાં ઇલેક્ટ્રિક શોર્ટથી મોત

વાંકિયા પાસે યુવાનનું બાઈક સ્લીપ વાંકાનેર: તાલુકાના પંચાસિયા ગામની સીમમાં આવેલ બ્રાઉનીયા પેપરમીલમાં કામ કરતો શ્રમિક કન્વેયર બેલ્ટ પર સૂતો હતો, ત્યારે મશીનમાં આવી જતાં તેનું મોત થયું હતું બીજા બનાવમાં વાંકિયા ગામે યુવાનનું બાઇક સ્લીપ થતા ઇજા થઇ છે……

વીડી જાંબુડીયામાં મારામારીમાં યુવાનને ઈજા

રાતીદેવડીમાં બાળક તાપણું કરતા દાઝયો

અમરસરના યુવાનનું બાઇક અન્ય બાઇક સાથે અથડાયુ ભોજપરા (વાદી)ના યુવાને એસિડ પીધો વાંકાનેર: અહીંના વીડી જાંબુડીયા ગામે રહેતા યુવાનને મારામારીના બનાવમાં ઈજા થઇ છે અને બીજા બનાવમાં અમરસરના એક યુવાનનું બાઇક અન્ય બાઇક સાથે અથડાતા એમને ઇજા થઇ હતી ત્રીજા…

વાડીના મકાનમાંથી રૂા.1.04 લાખની મતાની ચોરી

વઘાસીયામાં પોણા બે લાખના ઘરેણાં- રોકડની ચોરી

સમઢિયાળાનો પરીવાર માલિયાસણની સીમમાં લુંટાયો સોના-ચાંદીના દાગીના અને રોકડનું લૂંટ રાજકોટ: મૂળ વાંકાનેર તાલુકાના સમઢિયાળાના હાલમાં માલિયાસણ સીમમાં રહેતા ખેત મજૂરના ઘરે તસ્કરો ત્રાટકયા હતાં અને ખેત મજૂર પરિવારના મકાનમાંથી રૂ.1.04 લાખની મતાની ચોરી કરી નાસી છૂટતાં કુવાડવા રોડ પોલીસે…

પાંચદ્વારકામાં પ્રેમ સંબંધ-મૈત્રી કરારનો ખાર રાખી હુમલો

અરણીટીંબામાં યુવાનને રાત્રીના મારામારીમાં ઈજા

ચાર જણાએ ધોકા તથા પાઇપથી ભૂતપૂર્વ પ્રેમી પર કરેલો હુમલો વાંકાનેર: તાલુકાના પાંચદ્વારકા ગામે પંદરેક વર્ષ અગાઉના પ્રેમ સંબંધ હતો, છોકરીના લગ્ન થઇ ગયેલ, પરંતુ છ-એક માસ અગાઉ છોકરીને ભગાડી લઈ ગયેલ હોય અને મૈત્રી કરારથી છ મહિના સાથે રહેલ.…

દિગ્વિજયનરમાં ૧૦૦ ચો.વારના બે પ્લોટ પચાવી પાડયા

ક્રિકેટ મેચમાં હારજીતનો જુગાર રમાડતા બે પકડાયા

વાંકાનેર: રાજકોટ ખાતે રહેતા એક શખ્સને સરકારશ્રી તરફથી દિગ્વિજયનરમાં મળેલા ૧૦૦-૦૦ ચો.વારના બે પ્લોટમાં આરોપીએ છેલ્લા પાંચ વર્ષથી ગેરકાયદેસર રીતે કબ્જો કરી તેમાં પ્રજાપતિ જનરલ સ્ટોર નામની બે દુકાનો બનાવી દબાણ કરી પ્લોટની જમીન પચાવી પાડી જમીનમાં અનઅધીક્રુત રીતે કબજો…

બાઉન્ડ્રી પાસે ફ્રુટની લારીને ઉલાળી દેતાં મોત

રાતાવિરડા કારખાનામાં ઇલેક્ટ્રિક શોર્ટથી મોત

અજાણ્યો કારચાલક ભાગી ગયો મૃતકની પત્નિને ઇજા થતાં સારવાર હેઠળ વાંકાનેર: બાઉન્ડ્રી પાસે અજાણ્યા કારચાલકે ફ્રુટની લારીને ઉલાળી દેતાં આ લારી સાથે ફ્રુટ વેંચવા ઉભેલા ચોટીલાના બોરીયાનેસના પતિ-પત્નિ પણ ઠોકરે ચડી જતાં પતિનું ઘટના સ્થળે જ મોત થયું હતું. જ્યારે…

મોટર સાયકલ સહિત પડી જતા પલાંસનો શખ્સ ઈજાગ્રસ્ત

છકડો રીક્ષા પલટતા નવા ઢુવાનાં આધેડનું મોત

લુણસર પેટ્રોલ પંપ પાસેનો બનાવ વાંકાનેર: મોટર સાયકલ સહિત પલાંસ ગામનો શખ્સ પડી જતા ઇજા થઇ હતી… જાણવા મળ્યા મુજબ વાંકાનેરના લુણસર ગામ પાસે આવેલ પેટ્રોલ પંપ પાસે મોટર સાયકલ સહિત પડી જતા સોમાભાઈ મોહનભાઈ કુણપરા (૫૩) રહે.પલાસ વાળાને મોરબીની…

લાલપરમાં આંગણવાડી કેન્દ્રના ભુલકાઓને પરેશાની

આંગણવાડી કેન્દ્રમાં આવવા- જવાના રસ્તે પાણી ભરાઈ રહે છે વાંકાનેર: તાલુકાના લાલપર ગામે આવેલ આંગણવાડીના મકાન સામે જ પાણી ભરાતું હોઈ નાના ભુલકાઓને બાલ મંદિર કેન્દ્રમાં આવવા- જવામાં પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે… જાણવા મળ્યા મુજબ લાલપર ગામે આવેલ…

વાંકાનેર શહેર અને ગ્રામ્યના ટેન્ડર બહાર પડયા

પિતા વિહોણી 7 મોમીન દીકરીઓને મારવેલ ગ્રુપની સહાય

ગારીડા માઇનોર સિંચાઈ યોજના, વાંકાનેર શહેરમાં સ્નાન ઘાટ, બોક્સ કલ્વર્ટ, સ્મશાન ડેવલપમેન્ટ, પાઇપલાઇન પોલ, ફાયર સ્ટેશન બિલ્ડિંગ, સિમેન્ટ કોંક્રિટ રોડ, પેવરબ્લોક રોડ, ડામર રોડ અને ફિલ્ટર પ્લાન્ટ અંગેના કામોનો સમાવેશ વાંકાનેર: શહેરના સાત અને વાંકાનેર ગ્રામ્ય વિસ્તારનું મળીને કુલ આઠ…

Content Copying Forbidden !!

error: Content is protected !!