બાઉન્ડ્રી પાસે બાઈક ટ્રક સાથે અથડાતા યુવકનું મોત
બે મિત્રોને ઇજા: ચોટીલા દર્શન કરવા જતા રાત્રીના બનેલો બનાવ વાંકાનેર: બાઉન્ડ્રી પાસે બાઈક ટ્રક સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા શ્રમિક યુવકનું મોત નીપજ્યું હતું જ્યારે બે મિત્રોને ઇજા પહોંચી હતી. યુવકના મોતથી શ્રમિક પરિવારમાં ગમગીની…