પંચાસર બાયપાસનો પુલ બેસી જતા અવર-જવર બંધ
ગાંધીનગરથી તપાસ માટે ટિમ આવશે વાંકાનેર: શહેરમાં બાયપાસ ઉપર આવેલ મચ્છુ નદી ઉપર 24 વર્ષ પહેલા બાંધવામાં આવેલ પુલ ઉપરથી સતત હેવી વાહનોની અવરજવરને કારણે પુલ નબળો પડી જતા મધ્યભાગમાંથી પુલ બેસી જતા જોખમી બનેલા આ પુલ ઉપરથી તાકીદની અસરથી…