કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Category વાંકાનેર

આજે સરકારી હોસ્પિટલમાં દિવ્યાંગજનોને સર્ટી કાઢી અપાશે

વાંકાનેર : આજે તારીખ ૧૬/૦૭/૨૦૨૪ ને મંગળવારના રોજ સવારે ૧૦:૩૦ થી બપોરે ૦૧:૦૦ વાગ્યા સુધી વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે સિવિલ હોસ્પિટલ મોરબી તથા જીલ્લા સમાજ સુરક્ષા કચેરી દ્વારા દિવ્યાંગજનો માટે મેડિકલ કેમ્પ યોજવામાં આવનાર છે જેમાં વાંકાનેર શહેર અને તાલુકામાં…

વાંકાનેર રેલવે સ્ટેશન પર સ્થાનિક ઉત્પાદનોનું વેચાણ

રૂપિયાનું પાકીટ મૂળ માલિકને પરત કર્યું રાજકોટ : સ્થાનિક ઉત્પાદનોને પ્રોત્સાહન આપવા માટે વન સ્ટેશન વન પ્રોડક્ટ સ્કીમ’ અંતર્ગત રાજકોટ ડિવિઝનના 7 સ્ટેશનો રાજકોટ, ભક્તિનગર, સુરેન્દ્રનગર, જામનગર, દ્વારકા, વાંકાનેર અને ખંભાળિયા સ્ટેશનો પર સ્થાનિક ઉત્પાદનોના સ્ટોલ ખોલવામાં આવ્યા છે. આ…

સિરામિક ફેકટરીમાં વીજશોક લાગતા યુવાનનું મૃત્યુ

વાંકાનેર : વાંકાનેર – માટેલ રોડ ઉપર આવેલ એક સિરામિક ફેકટરીમાં વીજશોક લાગતા પરપ્રાંતીય યુવાનનું મૃત્યુ થયું છે. જાણવા મળ્યા મુજબ વાંકાનેર – માટેલ રોડ ઉપર આવેલ ઇન ડીઝાઇન સીરામીક ફેકટરીમાં ગ્લેઝની ગટર સાફ કરતા સમયે મૂળ ઝારખંડના વતની રેગોભાઇ…

મહિકા ગામે ઝેરી દવા પી લઈ યુવતીનો આપઘાત

વાંકાનેર : વાંકાનેર તાલુકાના મહિકા ગામની સીમમાં પરપ્રાંતીય એક યુવતીએ આપઘાત કર્યો છે. જાણવા મળ્યા મુજબ મહિકા ગામની સીમમાં ગુલાબભાઈ હુસેનભાઈની વાડીએ રહી ખેત મજૂરી કરતી મૂળ મધ્યપ્રદેશની સુભાનીબેન સભાભાઈ ચૌહાણ ઉ.20 નામની યુવતીએ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લેતા…

ખાણ ખનીજ વિભાગ દ્વારા હસનપરનું વાહન જપ્ત

વર્લીફીચર અને ઈંગ્લીશ દારૂની બોટલના ગુન્હા વાંકાનેર: મોરબીના માઈન સુપરવાઇઝર જે.એમ.કરમુર તથા સ્ટાફ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં વાંકાનેર હાઇવે ઉપર આવેલા રફાળેશ્વર ગામ પાસેથી વાહન નંબર જીજે 36 વી 3819 ને અટકાવવામાં આવ્યુ હતુ અને તે વાહનના ચાલક…

વરમોરામાં ટ્રાવેલ ટીકીટ બુકીંગ કર્મચારીનો વિશ્વાસઘાત

રૂ. ૧૦,૪૩,૬૦૬ ની ટિકિટનો અંગત આર્થિક લાભ લઇ છેતરપીંડી આચર્યાની ફરિયાદ વાંકાનેર: ઢુવા પાસે આવેલ વરમોરા ગ્રેનીટો પ્રાઇવેટ લીમીટેડ કંપની તથા કોન્ફી સેનેટરી પ્રા.લી. કંપની તથા નેક્ષટાઇલ માબોંસીસ પ્રા.લી. કંપનીના વેપાર ધંધા સારૂ આવતા જતા તમામ કર્મચારી તથા વેપારી તથા…

દીઘલીયા સરપંચ રસુલભાઈનો આજે જન્મદિવસ છે

વાંકાનેર તાલુકાના દીઘલીયા ગામના લોકપ્રિય સરપંચ રસુલભાઈ ખોરજીયાનો આજે જન્મ દિવસ છે. તારીખ 15-7-1967 ના રોજ જન્મેલા રસુલભાઈ આજે 57  વર્ષ પુરા કરી 58 વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે. તેઓ દીઘલીયા સરપંચ તરીકે છેલ્લી ત્રણ ટર્મથી સેવા આપી રહ્યા છે.…

જોધપર પાસે દેશી દારૂથી ભરેલી ગાડી સાથે ઝડપાયા

થાનના વેલાળા ગામના શખ્સને ડિલિવરી કરવા આવતા જ દબોચ્યા વાંકાનેર : વાંકાનેર પંથકમાં ચોટીલા અને થાનગઢ પંથકમાંથી મોટાપાયે દેશી દારૂ ઠાલવવામાં આવી રહ્યો હોવાનું જગજાહેર છે ત્યારે વાંકાનેર તાલુકા પોલીસે જોધપર નજીકથી ટાટા ટીગોર કારમાં 625 લીટર દેશી દારૂ ભરી…

ભોજપરા-2 માં મંદીરના ઝધડામાં સામસામી મારામારી

વાંકાનેર: તાલુકાના વાદી વસાહત મોટા-ભોજપરા ગામે અગાઉ ઘાવડી માતાજીનાં મંદીર બાબતનો જુનો ઝધડો થયેલ હોય તેનો ખાર રાખી સામસામી માર માર્યાની બે ફરિયાદ નોંધાઈ છે, બંને ફરિયાદમાં મળી કુલ 14 આરોપીના નામ અપાય છે… જાણવા મળ્યા મુજબ વિજયનાથ પોપટનાથ બામણીયા/વાદી…

વાંકાનેરમા વધુ એક સ્ટંટબાજ પકડાયો

મહિકા ગામે મોટર સાયકલ ઉપર સુતા સુતા સ્ટંટ કરેલ વાંકાનેર: હાઇવે તેમજ આંતરિક રસ્તાઓ ઉપર પોતાના તેમજ અન્યોના જીવ જોખમમાં મુકાય તેવા સ્ટંટ કરી વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં અપલોડ કરવાની ફેશન ચાલી હોય તેવી સ્થિતિમાં પોલીસ પણ હવે વીણી વીણીને…

Content Copying Forbidden !!

error: Content is protected !!