કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Category વાંકાનેર

પલાંસમાં સ્ટ્રીટ લાઈટના અજવાળે જુગાર રમતા પકડાયા

બુધવારે યાર્ડમાં રજા વાંકાનેર: તાલુકાના પલાંસ ગામે સેટાણીયા પરીવારના મઢ સામે શેરીમાં સ્ટ્રીટ લાઈટના અજવાળે જાહેરમાં ત્રણ ઇસમો ગોળકુંડાળું વળી જુગાર રમતા પકડાયા છે… મળેલ માહિતી મુજબ પલાંસ ગામે સેટાણીયા પરીવારના મઢ સામે શેરીમાં સ્ટ્રીટ લાઈટના અજવાળે જાહેરમાં ત્રણ ઇસમો…

કોઠારીયામાંથી ઈંગ્લીશ દારૂ ભરેલી કાર મળી આવી

એલ.સી.બી.ના દરોડામાં કુલ રૂ. ૫,૧૧,૪૨૦ નો મુદામાલ કબ્જે વાંકાનેર: તાલુકાના કોઠારીયા ગામમાંથી હ્યુન્ડાઈ કંપનીની એક્સન્ટ કારમાં રાખેલો ઈંગ્લીશ દારૂની બોટલોના જથ્થો મોરબી એલ.સી.બી. ની ટીમે પકડી પાડેલ છે…પોલીસ સ્ટેશનેથી મળેલ માહિતી મુજબ પોલીસ ઇન્સ્પેકટરશ્રી એલ.સી.બી. મોરબી એમ.પી.પંડ્યાને બાતમી મળેલ કે…

ત્રણ દિવસ સુધી બાવળની ઝાડીમાં દુષ્કર્મની ફરિયાદ

વાંકાનેર રેલવે સ્ટેશન પાસેથી સગીરાનું અપહરણ કરી ભગાડી ગયો હતો વાંકાનેર શહેર ખાતે રહેતી એક સગીરાને મોરબીના શખ્સે લગ્નની લાલચ આપી પરિવારજનોની ગેરહાજરીમાં વાંકાનેર રેલ્વે સ્ટેશન પાસેથી સગીરાનું લગ્નની લાલચ આપી અપહરણ કરી ત્રણ દિવસ સુધી અલગ અલગ જગ્યાએ લઇ…

પંચાસીયા દૂધ મંડળીના સભ્યો બિનહરીફ ચૂંટાયા

વાંકાનેર: તાલુકાના પંચાસીયા દૂધ ઉત્પાદક સહકારી મંડળીની વ્યવસ્થાપક કમિટીની ચૂંટણીનું જાહેરનામું તા: 15-7-2024 ના બહાર પડેલ હતું, જેના અનુસંધાને 15 ફોર્મ ઉપડેલ હતા, જે પૈકી 1 ફોર્મ રદ અને 3 ફોર્મ પાછા ખેંચાતા હુસેનભાઇ બાદી (માજી સરપંચ) અને ગુલામભાઇ પટેલની…

યુવતીને નસાડી જનાર યુવાનનું ઘર સળગાવ્યું

વાંકાનેરની યુવતી સાથે નાસી ગયા બાદ યુવાન હાજર થતા જ યુવતીના પરિવારજનો રોષે ભરાયા મોરબીના સામાકાંઠા વિસ્તારમાં રહેતો યુવાન વાંકાનેરની યુવતીને ભગાડી જતા યુવતીના ભાઈ તેમજ બે અજાણી મહિલા સહિતના લોકોએ યુવાનનું ઘર સળગાવી નાખતા બનાવ અંગે સીટી બી ડિવિઝન…

મચ્છુ -1 ડેમમાં ડૂબી જતાં અજાણ્યા પુરુષનું મોત

વાંકાનેર : તાલુકાના રૂપાવટી ગામની સીમમાં મચ્છુ -1 ડેમમાં ડૂબી જવાની ઘટના બની છે. જાણવા મળ્યા મુજબ તાલુકાના રૂપાવટી ગામની સીમમાં મચ્છુ -1 ડેમમાં ડૂબી જતાં અંદાજે 45 થી 50 વર્ષના અજાણ્યા પુરુષનું મૃત્યુ નિપજતા વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ…

વાંકાનેર ખાતે સોળ તારીખે ઔદ્યોગિક ભરતીમેળો

વાંકાનેર: રોજગાર વિનિમય કચેરી-મોરબી દ્વારા તા. ૧૬/૭ ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે આઈ.ટી.આઈ. તાલુકા સેવા સદનની સામે, વાંકાનેર રાજકોટ હાઈવે, વાંકાનેર ખાતે ઔદ્યોગિક ભરતીમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ભરતીમેળામાં મોરબી જિલ્લાના ખાનગી ક્ષેત્રના વિવિધ નોકરીદાતાઓ ઉપસ્થિત રહીને વિનામુલ્યે પસંદગીની…

પોલીસ સ્ટેશનના માર્ગ પર તુટેલ નાળું મરામત ક્યારે?

વાંકાનેર શહેર મધ્યે આવેલ સીટી તથા તાલુકા પોલીસ સ્ટેશન જવા માટેનો એક માત્ર મુખ્ય માર્ગ છે અને તે રસ્સા પર આવેલ નાલુ છેલ્લા એકાદ માસથી વચ્ચેથી તુટી ગયેલ છે. નાલુ એટલી હતે તુટી ગયેલ હોવાથી માણસ સ્કુટર સહિત અંદર સમાય…

આશુરા નિમિત્તે શાંતિ સમિતિની મીટીંગ યોજાઇ

વાંકાનેર: આગામી ૧૭ જૂલાઇને બુધવારે પયગમ્‍બર સાહેબના નવાસા ઇમામ હુસેન (રદી.) ની શહીદીની યાદમાં ઉજવાતા પર્વ યૌમે આશુરા અંતર્ગત વાંકાનેર સીટી પોલીસ ગ્રાઉન્‍ડ ખાતે ગુરૂવારે સાંજે એક શાંતિ સમિતિની મીટીંગનું આયોજન શહેર પીઆઇ, એસ. વી. ઘેલીના અધ્‍યક્ષ સ્‍થાને કરાયું હતું.…

કારખાનામાં ઈલેક્ટ્રિક શોર્ટ લાગતા યુવાનનું મોત

ઝાડા-ઉલ્ટીથી બાળકનું મૃત્યુ વાંકાનેર તાલુકાના માટેલ રોડ ઉપર આવેલ કારખાનામાં લેબર કવાર્ટરમાં રહેતા અને મજૂરી કામ કરતા યુવાનને ઇલેક્ટ્રીક શોર્ટ લાગ્યો હતો જેથી કરીને તે યુવાનનું મોત નિપજ્યુ હતુ ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા…

Content Copying Forbidden !!

error: Content is protected !!