કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Category વાંકાનેર

ધારાસભ્યએ વાલાસણ ગામની મુલાકાત લીધી

વાલાસણ ગામમાં પાણીનો મોટો પ્રશ્ન જિલ્લા પંચાયતના પૂર્વ કારોબારી ચેરમેન યુસુફભાઈ શેરસીયા પણ જોડાયા વાંકાનેર: ધારાસભ્ય જીતુભાઈ સોમાણી વાંકાનેર તાલુકાના વાલાસણ ગામે મુલાકાતે ગયા હતા અને ગામમાં મોટી સંખ્યામાં આવેલા ગામ લોકો અને આગેવાનોને સાંભળ્યા હતા તેમજ ગામની સમસ્યા વિશે…

બાઈક પાછળ સ્વીફટ ભટકાતા મહિલાને ઇજા

ઈજાગ્રસ્ત મહેમાન રાજકોટના વાણંદ જ્ઞાતિના વાંકાનેર યાર્ડ ઇદ નિમિત્તે 17થી 19મી સુધી બંધ વાંકાનેર: જીનપરા જકાતનાકા પાસે ડબ્બલ સવારી મોટર સાયકલ પાછળ સ્વીફટ કાર ભટકાતા પાછળ બેઠેલ એક મહિલાને અકસ્માતમાં ઇજા થઇ હતી. સીટી સ્ટેશન રોડ ખાતે રંગોલી હેર આર્ટ…

ચૂંટણી પૂર્ણ થતા જ બદલીનો ઘાણવો

જિલ્લામાં 15 નાયબ મામલતદાર અને 10 કલાર્કની ફ્લડ કંટ્રોલ સહિતની જગ્યાએ બદલી વાંકાનેર: લોકસભા ચૂંટણી 2024ની કામગીરી પૂર્ણ થતાં જ જિલ્લા કલેકટર દ્વારા 25 નાયબ મામલતદાર અને કલાર્કની બદલી કરવામાં આવી છે, વહીવટી સરળતા માટે મામલતદાર અને ક્લાર્કની બદલી કરવામાં…

લુણસરમાં વિદેશી દારૂ સાથે કાર કબ્જે

વાંકાનેર: તાલુકાના લુણસર ગામેથી એક શખ્સ પાસેથી વિદેશી દારૂ મળી આવેલ છે જાણવા મળ્યા મુજબ મનિષભાઈ ઓધવજીભાઈ વસીયાણી જાતે પટેલ (ઉ.વ.૩૮) ધંધો. વેપાર રહે. વંદાવન પાર્ક દલવાડી સર્કલ મોરબી વાળા પોતાના હવાલાવાળી મહિન્દ્રા કંપનીની સ્કોર્પિયો કાર રજી નં જી જે…

તરકિયાથી ગામે વિસ્ફોટકો સાથે ચાર પકડાયા

ગેરકાયદેસર રીતે પથ્થરની ખાણ શરૂ કરવી હતી વાંકાનેર: તાલુકાના તરકીયા ગામની સીમમાં સરકારી ખરાબાની જમીનમાં ગેરકાયદેસર રીતે બ્લાસ્ટીંગ કરવામાં આવી રહ્યું હોવાની વ્યાપક ફરિયાદો વચ્ચે મોરબી એસઓજી ટીમે સ્પેશિયલ ઓપરેશન કરી બે દિવસની સતત મહેનત બાદ ચાર ખાણ માફીયાઓને 1161…

દિગ્વિજયનગરના પરિવારનો અકસ્માત: એક મરણ

અસ્થિ વિસર્જન કરીને વાનમાં પરત ફરતા બનેલો કરુણ બનાવ વાંકાનેર: મૂળ પંચાસિયાના હાલ દિગ્વિજયનગરમાં રહેતા અને બેન્ક ઓફ બરોડામાં નોકરી કરતા રાહુલ દેવશીભાઇ વાઢેર સહ પરિવાર હરિદ્વારમાં અસ્થિ વિસર્જન કરીને વાનમાં પરત ફરતા ગાઝિયાબાદ પાસે અકસ્માતમાં રિયા નામની તેર વર્ષની…

એક દીપડો પાંજરે પુરાયો: બીજા બે દેખાયા

વાંકાનેર: માનવ વસાહતમાં દીપડાનાં આટાફેરાથી સ્‍થાનિક નાગરીકો, ખેડૂતો તથા માલધારીઓમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો હોય પરંતુ વન વિભાગના કર્મચારીઓ દ્વારા યોગ્‍ય જગ્‍યાએ પાંજરા ગોઠવવામાં આવતા આખરે દીપડો પાંજરે પૂરાઇ ગયો છે. વાંકાનેર તાલુકાના હોલમઢ ગામ ખાતેના મંદિર પાસે બે…

અપહરણના ગુનાના આરોપીના જામીન મંજુર

વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારના ચકચારી અપહરણના ગુનાની ફરિયાદ થયેલ હોઈ વાંકાનેર તાલુકા પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસ દ્વારા આરોપીઓની ધડપકડ કરવામાં આવેલ હોઈ ત્યારબાદ આરોપીઓ દ્વારા પોતાના વકીલ મારફત મોરબી સેશન્સ કોર્ટ જામીન અરજી કરતા આ ચકચારી પ્રકરણના આરોપીના શરતી…

વાંકાનેરનો યુવાન ટ્રેનથી પટકાયો: બચી ગયો

દિગ્વિજયનગરનો મેહુલ વોરા RPFના જવાનની સતર્કતાથી જીવ બચ્યો ઝપાઝપીમાં અજાણ્યા મુસાફરે ધક્કો મારતાં પટકાયો હોવાના આક્ષેપ સાથે યુવાન સારવારમાં વાંકાનેરમાં રહેતો યુવાન ટ્રેનમાં જઈ રહ્યો હતો ત્યારે રાજકોટ રેલવે સ્ટેશન ઉપર ટ્રેનમાંથી ઉતરતી વખતે અકસ્માતે ટ્રેનમાંથી નીચે પટકાયો હતો. ઘટનાને…

વાંકાનેર શહેરમાં 27 ધાર્મિક સ્થળો માટે નોટિસ

મંદિરો, દરગાહ અને તાજિયાના ડેલાઓનો સમાવેશ વાંકાનેર: સમગ્ર ગુજરાતની અંદર ઠેર ઠેર શેરી ગલીઓના રોડ, ફૂટપાથ, સરકારી ખરાબા તથા સરકારી જગ્યા ઉપર ધાર્મિક દબાણો કરવામાં આવ્યા હોય તેવું જોવા મળી રહ્યું છે અને આ ધાર્મિક દબાણોમાં દિવસેને દિવસે કન્સ્ટ્રક્શન કરીને…

Content Copying Forbidden !!

error: Content is protected !!