કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Category વાંકાનેર

જીવલેણ હુમલાના સાત આરોપીઓ જેલ હવાલે

વાંકાનેર, ચંદ્રપુર અને નવા ઢુવાના રહીશ વાંકાનેર: મોરબીના રફાળેશ્વર ગામે નજીક રિસામણે ગયેલ પત્ની વિષે અભદ્ર શબ્દ બોલી વાંકાનેરના નવા ઢુવા ગામના શખ્સે અન્ય શખ્સોને સાથે રાખીને પાંચ વ્યક્તિને માર માર્યો હતો અને જાનથી મારી નાખવા ધમકી આપી હતી અને…

તીથવા સહકારી મંડળીમાં એકતા પેનલનો વિજય

એકતા પેનલનો ભવ્ય વિજય વાંકાનેર: (ઈર્શાદ ખોરજીયા દ્વારા) ગઈ કાલે તાલુકાની શ્રી તીથવા સેવા સહકારી મંડળી લિ. ના નવા વર્ષના સભાસદોની ચૂંટણી હતી, જેમાં એકતા પેનલનો ભવ્ય વિજય હતો. વિજેતા ઉમેદવાર અને મળેલ મતોની વિગત નીચે મુજબ છે. મત કૌંસમાં…

તીથવા સહકારી મંડળીમાં એકતા પેનલનો વિજય

એકતા પેનલનો ભવ્ય વિજય વાંકાનેર: (ઈર્શાદ ખોરજીયા દ્વારા) ગઈ કાલે તાલુકાની શ્રી તીથવા સેવા સહકારી મંડળી લિ. ના નવા વર્ષના સભાસદોની ચૂંટણી હતી, જેમાં એકતા પેનલનો ભવ્ય વિજય હતો. વિજેતા ઉમેદવાર અને મળેલ મતોની વિગત નીચે મુજબ છે. મત કૌંસમાં…

જાલસીકા ગામે દીપડો પકડવા પાંજરું મુકાયું

વાંકાનેર પંથકમાં દીપડાનો કાયમી વસવાટ છે ત્યારે રામપરા અભ્યારણ નજીક આવેલા હોલમઢ અને જાલસિકા ગામની સિમમાં દીપડાના આંટાફેરા વધ્યા હોવાની ગ્રામજનોની ફરિયાદ બાદ શનિવારે બપોર બાદ જાલસીકા નજીક દિપડાને પકડી પાડવા પાંજરું મુકાયું હોવાનું વનવિભાગે જાહેર કર્યું હતું. વાંકાનેર વનવિભાગના…

દિવાનપરાના યુવાનનું અકસ્માતમાં મૃત્યુ

નવાપરા વાંકાનેરનો બીજો યુવાન રાજકોટ હોસ્પિટલમાં વાંકાનેર શહેર નજીક આવેલ વઘાસિયા ટોલનાકાથી આગળ આજે સવારે એક ટ્રક અને બાઇક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો, જેમાં ટ્રક ચાલકે ડબલ સવારી બાઇકને હડફેટે લેતા સર્જાયેલ અકસ્માતમાં બાઇક ચાલક યુવાનનું ઘટનાસ્થળે જ મોત…

પેસેન્જર ભરવા બાબતે ઝઘડામાં માર માર્યો

વાંકાનેર: અગાઉ ઈકો પેસેન્જર ભરવા બાબતે ઝધડો થયેલ હોય જેને ખાર રાખી અવાર નવાર હેરાન પરેશાન કરતા હોય તેમજ એકલો જોઈ માર મારી ઇજા કરવાનો બનાવ બન્યો છે. જાણવા મળ્યા મુજબ જીનપરા શેરી નં-૧૩ માં રહેતા ફેજલભાઈ હુશેનભાઈ પીપરવાડીયા (ઉ.વ.…

આજે અસરા માર્કેટિંગના ઓનર અસ્ફાકનો જન્મદિવસ

વાંકાનેર: આજે અસરા માર્કેટિંગના ઓનર અસ્ફાક તિથવાનો જન્મદિવસ છે, આ યુવા વેપારી આજે 22 માં વર્ષમાં પ્રવેશ કરશે. અસ્ફાકભાઈ માર્કેટિંગનું કામ સંભાળતા હોવાથી સમગ્ર તાલુકામાં તેમના સંપર્કો છે, તેમજ તેમનો મિલનશાર સ્વભાવના કારણે તેઓનું ખૂબ જ મોટું વ્યવસાયિક વર્તુળ ઊભું…

રાજકોટ લોકસભામાં ભાજપને 4,81,882 ની લીડ

ઉમેદવાર અને વિસ્તાર દીઠ મળેલા મત રાજકોટ લોકસભામાં કુલ નવ ઉમેદવાર ઉભા રહ્યાં હતા, જેમાંથી ભાજપના પરસોત્તમ રૂપાલા 4,81,882 વિજયી થયા છે. ઉમેદવારના નામ અને મળેલ મતો નીચે મુજબ છે… (1) પરસોત્તમ રૂપાલા: 8,50,846 (2) પરેશ ધાનાણી: 3,68,964 (3) ચમનભાઈ…

ગ્રાહક સુરક્ષા મંડળનું સ્માર્ટ મીટરના વિરોધમાં આવેદન

વાંકાનેર: તાજેતરમાં હાલ સમગ્ર રાજયમાં પીજીવીસીએલ દ્વારા નાખવામાં આવતા સ્માર્ટ મીટરના વિરોધમાં વાંકાનેર શહેર, તાલુકા ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા ડે.કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. હાલમાં સરકાર દ્વારા યુનિટ આધારીત વીજ મીટરો બદલી નવા પ્રિપેઇડ સ્માર્ટ મીટરો નિર્ણય કરેલ છે જેના…

સરતાનપરના યુવાનને અકસ્માતમાં ઇજા

વાંકાનેર તાલુકાના સરતાનપર ગામે રહેતા એક યુવાનને અકસ્માતમાં ઇજા થયાનો બનાવ બન્યો છે. જાણવા મળ્યા મુજબ વાંકાનેર તાલુકાના સરતાનપર ગામે રહેતા લીંબાભાઈ ગોવિંદભાઈ સિહોરા (ઉમર 34) નામના યુવાનને વાહન અકસ્માતના બનાવમાં ઇજાઓ થવાથી મોરબીના સામાકાંઠે આવેલ ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે…

Content Copying Forbidden !!

error: Content is protected !!