ગઢીયા હનુમાન મિત્ર મંડળ દ્વારા ધાબળા વિતરણ
વાંકાનેર: શ્રી ગઢીયા હનુમાન મિત્ર મંડળ દ્વારા તા.28/12/24 ને શનિવારના રાત્રે 1 વાગ્યા સુધી વાંકાનેર શહેરની આસપાસનાં વિસ્તારોમાં જરૂરીયાત મંદ લોકોને ગરમ ધાબળા વિતરણ કરવામાં આવ્યા હતા. આ સેવામાં ગઢીયા હનુમાન મિત્ર મંડળનાં સભ્યો હાજર રહ્યા હતા… રાત્રિનાં 1 વાગ્યા…