કોઠારીયા સહકારી મંડળીની ચુંટણી યોજાઈ
નવી ખેડૂત પેનલના 15 ઉમેદવાર વિજેતા વાંકાનેર તાલુકાના કોઠારીયા ગામની શ્રી કોઠારીયા સેવાદાયી સહકારી મંડળી લી. ની 17 બેઠકો પર ચુંટણી યોજાઈ હતી, જેમાં વર્તમાન શાસકોની પેનલ સામે નવી ખેડૂત પેનલનો વિજય થયો હતો. કુલ 17 બેઠકો પૈકી એક બેઠક…