કોમ્પલેક્સનું ભાડું ઉધરાવવા બાબતે ઝઘડામાં ઇજા
વાંકાનેર: વાંકાનેરમાં કોમ્પલેક્સનું ભાડું ઉધરાવવા બાબતે ઝઘડામાં કૃત્રીમ પગ નખાવેલ એક ઈસમને ઇજા કર્યાની ફરિયાદ થઇ છે. આ બનાવ અંગે સીટી સ્ટેશનરોડ પ્રગતિ કોમ્પલેક્ષ રૂમનં-૩૦૧ માં રહેતા રાજેશભાઈ સદરુદીનભાઈ સોમાણી જાતે ખોજા (ઉ.વ. ૫૭) વાળાએ ફરિયાદમાં લખાવેલ છે કે આ…