અમરસર ફાટકેથી ઇંગ્લીશની બોટલો કબ્જે
વાંકાનેર: અમરસર ચેક પોસ્ટ ખાતે રાતના અગિયાર વાગ્યે એક શખ્સ પાસે ઈંગ્લીશ દારૂની બોટલો મળી આવતા ધરપકડ કરી છે. પોલીસ સ્ટેશનેથી મળેલ માહિતી મુજબ રાજકોટ રોડ અમરસર ચેક પોસ્ટ ખાતે રાહુલભાઈ ઉર્ફે ચીકુ પવનકુમાર બાંખેડે (ઉ.વ.૨૦) રહે. સોનીપત (હરીયાણા) વાળાની…