છોટાહાથીમાં રાજકોટથી લવાતો હતો દેશી દારૂ
વાંકાનેર: જીનપરા જકાતનાકા બાઉન્ટ્રી નેશનલ હાઈવે તરફથી એક છોટાહાથી આવતા ગાડી રજી.નંબર-GJ-03-BY-54665466 વાળી રોકીને પોલીસ ખાતાએ દેશી દારૂ મળી આવતા કાર્યવાહી કરેલ છે. જાણવા મળ્યા મુજબ બાતમીના આધારે જીનપરા જકાતનાકા પાસે પોલીસ સ્ટાફે બાઉન્ટ્રી તરફથી છોટાહાથીમાં આવતા વાહનમાં પ્લાસ્ટીકના બાચકા…