કાનપર પ્રા. શાળામાં “વિશ્વ વન દિવસની” ઉજવણી
વાંકાનેર: તાલુકાની કાનપર પ્રાથમિક શાળામાં “વિશ્વ વન દિવસની” ઉજવણી કરવામાં આવી જેમાં શાળાના બાળકોએ વનની મુલાકાત લઇ, વનનું માનવ જીવનમાં શું મહત્વ રહ્યું છે તેની સમજ મેળવી. “વન દ્વારા વરસાદ” એ થીમ ઉપર વિદ્યાર્થીઓએ ચિત્ર સ્પર્ધાનું પણ આયોજન કર્યું. “વૃક્ષ…