કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Category વાંકાનેર

રસિકગઢ ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા

‘ધરતી કહે પુકાર કે….’ નાટક રજુ કર્યું વાંકાનેર: સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ છેવાડાના લોકો સુધી પહોંચે અને લોકો આ યોજનાઓથી માહિતગાર થાય તે માટે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જે અન્વયે વાંકાનેર તાલુકાના રસિકગઢ ગામે વિકસિત…

વાંકાનેર સીટી પોલીસનું તપાસમાં ચલક ચલાણું

વાંકાનેર: જો પતંગની દોરીથી ઇજા થાય, કૂતરું કે અન્ય પ્રાણી-જનાવર કરડે કે રખડતા ઢોરથી રાહદારી અથવા વાહન ચાલકને ઇજા થાય તો ભોગ બનનારને આરોપી બનાવાતા નથી. પરંતુ વાંકાનેરમાં તારીખ ૦૬/૧૧/૨૦૨૩ ના રોજ આરોગ્યનગર શેરી નં-૨ બસ સ્ટેન્ડ સામે રહેતા મુકેશભાઈ…

PATHIKમાં એન્ટ્રી નહીં કરતા હોટેલ માલિક દંડાયા

પોલીસ સ્ટેશનેથી વાંકાનેર: મોરબીની એસઓજી ટીમે વાંકાનેર તાલુકાના ઢુવાથી માટેલ તરફ જતા રસ્તે આવેલ એક ગેસ્ટ હાઉસમાં પથિક સોફ્ટવેરમાં છેલ્લા એકાદ મહીનાથી કોઇ એન્ટ્રી કરેલ ન હોઈ કાયદેસરની કાર્યવાહી કરેલ છે. જાણવા મળ્યા મુજબ ઢુવા-માટેલ રસ્તે આવેલ વિકાસ ગેસ્ટ હાઉસમાં…

દારૂનો નાશ કરતી વેળાએ પત્રકારો નહીં?

પત્રકારોમાં નારાજગી વાંકાનેર : વાંકાનેર-ચોટીલા નેશનલ હાઇવે નજીક ગારીડા ગામ તથા રંગપર ગામ વચ્ચે હોટલ તિરથ પાસે આવેલ જુના પડતર રોડ ઉપર બંન્ને પોલીસ સ્ટેશનનો મુદ્દામાલ કુલ બોટલો તથા બિયર ટીન મળી કુલ નંગ-૨૨૧૦ કી.રૂ.૩,૬૫,૩૩૫/- ની કીંમતનો વિદેશી દારૂનો નાશ…

વાંકાનેરથી ભડીયાદ પીર પગપાળા જવા રવાના

વાંકાનેર: ભડીયાદ ખાતે પીર મહેમુદશા બુખારી દાદા (ભડીયાદ પીર)ના ઉર્ષ પ્રસંગે વાંકાનેરથી ભડીયાદ પગપાળા અકીદતમંદો રવાના થયા છે. આ માટે મેદની જૂલુસના કરાયેલા આયોજન અંતર્ગત વાંકાનેરમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ પગપાળા મેદની બપોરે હઝરત ગેબનશાપીર દરગાહથી હઝરત દિનદારશાપીર…

ટોલનાકાની તપાસ: કુલડીમાં ગોળ ભંગાય છે?

વાંકાનેર: ગેરકાયદે ટોલનાકા બનાવવામાં આવ્યા હતા અને ત્યાંથી પસાર થતા વાહન ચાલકો પાસેથી ઉઘરાણા કરવામાં આવતા હતા. જેની વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ પણ નોંધાઈ હતી. જેના આધારે પોલીસે અગાઉ બે આરોપીની ધરપકડ કરેલ હતી અને હાલમાં આ ગુનામાં…

દલડી ગામે રેલ્વેનો સ્ટોપ આપવા કરી રજૂઆત

ફાટક પર બ્રિજ અને પાણીના નિકાલ માટે વ્યવસ્થા કરવાની પણ માંગ કરાઈ વાંકાનેર: તાલુકાના દલડી ગામમાં કોરોના કાળથી દલડી ગામના રેલ્વે સ્ટેશન ખાતે સૌરાષ્ટ્ર એક્સપ્રેસ તેમજ અન્ય લાંબા રૂટની ટ્રેનોનો સ્ટોપ બંધ કરેલ હોય જેથી ગામના ખેડૂતો વિદ્યાર્થીઓ અને મજૂર…

રામ જન્મભુમિ પ્રાણપ્રતિષ્ઠાની યાર્ડમાં રજા

વાંકાનેર: સેક્રેટરી, ઘી એગ્રી પ્રો.મા. કમિટી વાંકાનેર શ્રી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ-વાંકાનેરની એક યાદીમાં જણાવાયું છે કે ડૉ. એ. કે. પીરઝાદા માર્કેટ યાર્ડ મુ. ચંદ્રપુરમાં આથી દરેક વેપારીભાઈઓ અને દલાલભાઈઓ (કમીશન એજન્ટ)અને ખેડુતભાઈઓને જાણ કરવામાં આવે છે કે તા. ૨૨/૧/૨૦૨૪…

વાડીએ કપાસના પાકમાં નુકસાન કર્યું

દિવાનપરાના વૃદ્ધની વાડીમાં જેસીબી ફેરવ્યું વાંકાનેર: ટંકારા તાલુકાના સજનપર ગામની સીમમાં રંગઅવધૂત નામની વાડીમાં દરવાજા અને સિમેન્ટના પોલ તોડી નાખીને તેમજ કપાસના પાકમાં જેસીબી ફેરવીને નુકસાન કરવામાં આવ્યું છે જેથી કરીને ભોગ બનેલા વૃદ્ધ ખેડૂતો દ્વારા હાલમાં ચાર શખ્સોની સામે…

કાર અકસ્માતમાં પતિ, પત્ની, પુત્રના મોત

કારને કટરથી કાપી ત્રણેયના મૃતદેહ બહાર કાઢવા પડયા વાંકાનેર: ગત મધ્યરાત્રિના એક કાર અને ડમ્પર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં વાંકાનેર તાલુકાના લાકડધાર ગામના એક પરિવારના સભ્યો કોઈ કામસર મુળી તરફ જઇ રહ્યા હોય ત્યારે તેમની અલ્ટો કાર ડમ્પર…

Content Copying Forbidden !!

error: Content is protected !!