કોઠારીયા આવવા નીકળેલા વૃદ્ધ ચાર મહિનાથી ગુમ
વાંકાનેર: મોરબીના આલાપ રોડ ઉપર આવેલ આસોપાલવ એપાર્ટમેન્ટમાં રહેતા વૃદ્ધ કોઠારીયા મંદિરે જવાનું કહીને ઘરેથી નીકળ્યા હતા તેનો કોઈ જગ્યાએથી પતો લાગેલ નથી જેથી વૃદ્ધના દીકરાએ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુમસુધા ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની રાબેતા મુજબની કાર્યવાહી…