કેફી પીણું પી ને બાઈક ચલાવતા જપ્તીની કાર્યવાહી
જેપુર અને ભલગામના નશાખોરો સામે પોલીસનો દંડો વાંકાનેર: તાલુકાના જેપુર ગામના વનરાજ આંબાભાઈ પરબતાણી કેફી પીણું પી ને લાયસન્સ વગર બાઈક નં GJ-36-H-7993 ને બાઉન્ડરીના પુલ નીચે ટોલનાકા તરફથી સર્પાકારે ચલાવતા પોલીસને નજરે ચઢતા અને બાઇકમાં બેઠેલા બીજા શખ્સ જે…