નકલી ટોલનાકાકાંડમાં બે આરોપીઓ જેલહવાલે
દારૂ અને ટ્રાફિકના ગુન્હા વાંકાનેર: વાંકાનેર મોરબી નેશનલ હાઇવે ઉપર વઘાસીયા નજીક સરકારી ટોલનાકાની સમાંતર સિરામિક ફેક્ટરીમાંથી બારોબાર રસ્તો કાઢી નકલી ટોલનાકું ચલાવવા પ્રકરણમાં લાંબા સમયગાળા બાદ ઝડપાયેલા બે આરોપીઓના રિમાન્ડ પુરા થતા કોર્ટના આદેશ મુજબ બન્નેને જેલહવાલે કરાયા છે.…