કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category વાંકાનેર

અરણીટીંબાના અગ્રણી નુરમામદભાઈ બાદીનું અવસાન

આજે જીયારત વાંકાનેર: વાંકાનેર તાલુકાના અરણીટીંબા ગામના અને મોમીન સમાજના ભાજપના અગ્રણી, રાજકોટ જિલ્લા પંચાયતના પૂર્વ સભ્ય અને અરણીટીંબા દૂધ મંડળીના પ્રમુખ બાદી નુરમાહમદ આહમદભાઈનું ૮૬ વર્ષની વયે મંગળવારના રોજ ઇન્તેકાલ (અવસાન) થયેલ છે. મરહુમની જીયારત આજે ૩૦-૦૫-૨૦૨૪ ને ગુરુવાર…

જેતપરડા નજીક સિરામિકમાં વીજશોકથી મૃત્યુ

વાકાનેર : તાલુકામાં જેતપરડા ગામની સીમમાં આવેલ સિરામિક યુનિટમાં અકસ્માતે એક શ્રમિકનું મૃત્યુ નીપજ્યું છે.   જાણવા મળ્યા મુજબ તાલુકામાં જેતપરડા ગામની સીમમાં આવેલ મલ્ટીસ્ટોન સિરામિક ફેકટરીમાં પ્રેસ વિભાગમાં પ્લેટફોર્મ ઉપર કામ કરતી વેળાએ મૂળ ઉત્તરપ્રદેશના આઝમગઢ જિલ્લાના વતની રાજેન્દ્રકુમાર…

સત્યમ્ હોસ્પિટલની સુવિધામાં વધારો : આજથી ફુલ-ડે સ્ત્રી રોગ તથા બાળરોગ નિષ્ણાત મહિલા ડો. કેલીન હુદ્દાની સેવાનો પ્રારંભ

12 વર્ષના અનુભવી સ્ત્રીરોગ તથા બાળ રોગ નિષ્ણાંત ડોક્ટરની સેવા હવે આપણા વાંકાનેર શહેરમાં વાંકાનેરની નામાંકિત સત્યમ્ હોસ્પિટલ ખાતે કાર્યરત સેવામાં વધારો કરવામાં આવ્યો છે, જેમાં હવેથી ફુલ-ડે 12 વર્ષના અનુભવી સ્ત્રી રોગ તથા બાળ રોગ નિષ્ણાંત મહિલા ડોકટર ડો.…

નવી ટેકનિક: ખરાબામાં છુપાવતો વિદેશી દારૂ

વાંકાનેર: રાતાવીરડા રોડ પર સુરાપુરાની જગ્યા પાછળ ખરાબામાં છુપાવી રાખેલ ઈંગ્લીશ દારૂ પોલીસ ખાતાએ ઝડપી પાડેલ છે. જાણવા મળ્યા મુજબ રાતાવીરડા રોડ પર સીરોન્જા સીરામીકની બાજુમાં આવેલ સુરાપુરાની જગ્યા પાછળ ટોર્ચલાઈટના અજવાળે ખરાબામાં ચેક કરતા બાવળની કાંટની આડશમાંથી એક પ્લાસ્ટિકનું…

પોલીસ સ્ટેશનમાં નશાની હાલતમાં ખેલ નાખ્યો

વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનના પો.કોન્સ. જગદીશભાઈ ચીકાભાઈ ગાબુ વાળાએ ફરિયાદ લખાવેલ છે કે વાંકાનેર સીટી પોસ્ટે હાજર હતા આ દરમ્યાન પી.એસ.ઓ. શ્રી મેરૂભાઈ લાલજીભાઈ રોજાસરાએ જણાવેલ કે પોલીસ સ્ટેશને એક ઇસમ કેફી પ્રવાહી પીણુ પીધેલ હાલતમાં દેકારો બકવાસ અને તોફાન…

રાતાવીરડા સીમમાં ઈંગ્લીશ દારૂની કાર્યવાહી

વાંકાનેર: તાલુકામાં રાતાવીરડા સીમમાં કુલ ત્રણ શખ્સો સામે અલગ અલગ કેસમાં ઈંગ્લીશ દારૂની બોટલો આપવા- રાખવા બાબતના પ્રોહીબિશનના ગુન્હામાં પોલીસ કાર્યવાહી કરવામાં આવેલ છે જાણવા મળ્યા મુજબ રાતાવીરડા સીમમાં આવેલ રે સીરામીકની પાસે રોડ પરથી પેન્ટના નેફામાં રહેલ ઇંગ્લીશ દારૂની…

યાર્ડમાં ગેમઝોનમાં મૃત્યુ પામેલાઓને શ્રઘાંજલી અપાશે

રાજકોટ ગેમઝોનમાં જે વ્યક્તિઓ/ નાના બાળકો મૃત્યુ પામ્યા છે. તેની શ્રઘાંજલી આપવા માટે એક કાર્યક્રમ રખાયો છે. આવતી કાલે બુઘવાર ના રોજ સવારે 9-30 કલાકે વાંકાનેર માર્કેટ યાર્ડની ઓફીસ પાસે કાર્યક્રમ રાખવામાં આવેલ છે. યાર્ડ માજી પ્રમુખ શકીલ પીરઝાદા દ્વારા…

ઢુવામાં બે વરલી ભક્તોને પોલીસે ઝડપ્યા

વાંકાનેર: તાલુકાના ઢુવામાંથી પોલીસ ખાતાએ બે શખ્સોને વરલીના આંકડા લખતા ઝડપ્યા છે. આ અંગે જાણવા મળ્યા મુજબ ઢુવા ચોકડીએ મળેલ બાતમીના આધારે માટેલ રોડ દ્વારકાધીશ હોટલ પાસે વર્લી ફીચરના ‘કલ્યાણ બં’ ના આંકડા લખતા બાબુભાઈ ઉર્ફે રાજવીર જાદવજીભાઈ લીલપરા જાતે…

‘પાણીયાળા હો તો…હાલ્યા આવો’ સર્જાયો ડખ્ખો

વાંકાનેરવાસીઓએ રફાળેશ્વર જઈ બઘડાટી બોલાવી ‘તારી ઘરવાળી મારી રખાત છે’ ફોન કરતા થયેલ ઝઘડામાં વાંકાનેર, નવા ઢુવા અને ચંદ્રપુરના આરોપી મોરબીના કામધેનું પાટી પ્લોટ પાછળ મચ્છુનગરમાં રહેતા મહેશભાઈ ઉર્ફે ફૂલો ભીખાભાઈ સિંધવ (ઉ.વ.૩૦) નામના યુવાને આરોપીઓ નવઘણ ધનીભાઈ ઉર્ફે કિશોરભાઈ…

નકલી ટોલનાકા: ભડાકે દેવાની ધમકી આપી

વાંકાનેર: ગત ડિસેમ્બર મહિનામાં વાંકાનેર તાલુકામાં વઘાસીયા ગામ પાસે આવેલ ટોલનાકાની બાજુમાં કારખાનામાંથી તથા ગામ બાજુથી બોગસ ટોલનાકા બનાવવામાં આવ્યા હોવાની માહિતી સામે આવી હતી અને ત્યાંથી પસાર થતાં વાહન ચાલકો પસેથી ટોલનાકાથી ઓછી રકમ લઈને વાહનોને જવા દેવામાં આવતા…

Content Copying Forbidden !!

error: Content is protected !!