કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Category વાંકાનેર

સ્થાનિક ભાજપી આગેવાનો ચૂપ કેમ?

બોલો….બોલો…. X 1000 X 1000 વાંકાનેર: વઘાસીયા પાસેના બોગસ ટોલ નાકાની ચર્ચા અત્રે માત્ર ગુજરાત જ નહીં, માત્ર ભારત જ નહીં પણ વિશ્વ લેવલે થઇ રહી છે. ટીવી, અખબારો અને સોશિયલ મીડિયામાં સારી પેઠે કવરેજ મળી રહ્યું છે અને કૌભાંડ…

ધારાસભ્ય પણ નકલી હોય એવું લાગે છે

આ મામલામાં તમામની મીલીભગત વાંકાનેર ટોલનાકા મામલે જિલ્લા કોંગ્રેસ મહામંત્રીનો ધારદાર આક્ષેપ વાંકાનેર ટોલનાકા મામલે જિલ્લા કોંગ્રેસ મહામંત્રી મહેશ રાજ્યગુરૂએ ધારદાર આક્ષેપ કરતા કહ્યું છે કે આ મામલામાં તમામની મીલીભગત હોવાનું લાગી રહ્યું છે. તેમજ એક બાદ એક બધુ નકલી…

મહિકાના યુવકનો પોલીસતંત્ર પર આક્ષેપ

યુવકની ઉપવાસ આંદોલનની ચીમકી વાંકાનેરના મહિકા ગામના અનુ.જાતિના યુવકને તેના જ ગામનો એક વ્યક્તિ ત્રાસ આપતો હોય, અને આ મામલે પોલીસ તંત્ર સહયોગ કરતું ન હોવાના આરોપ સાથે જિલ્લા કલેકટરને અરજી આપી ઉપવાસ આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે. વાંકાનેર તાલુકાના…

ટોલનાકા પ્રકરણ: તપાસ, મીટીંગ અને પંચ રોજકામ

વધુ એક નકલી ટોલનાકાનો વિડીયો સો.મીડિયામાં વાયરલ મીટીંગમાં ટોલનાકા એજન્સીના સ્ટાફના નિવેદનો લેવાયા વાંકાનેરના વઘાસીયા ટોલનાકા નજીક વ્હાઈટ સીટી સિરામિકમાંથી રસ્તો બનાવી ટોલનાકાને બાયપાસ કરી વાહનચાલકો પાસેથી ગેરકાયદે ઉઘરાણા થતા હોવાનો મીડિયાએ પર્દાફાશ કર્યા બાદ તંત્ર દોડતું થયું હતું અને…

બોગસ ટોલનાકા પ્રકરણ: તપાસનો ધમધમાટ

હજુ સુધી આરોપી પકડાયેલ નથી ચાર સભ્યોની તપાસ સમિતિ બનાવાઈ મીડિયા અહેવાલ મુજબ કુલ 87 કરોડ જેટલું કૌભાંડ દૈનિક 800 થી એક હજાર જેટલા વાહનોની સંખ્યા ટોલનાકા ઉપરથી વધે તેવી શક્યતા વાંકાનેર હાઇવે ઉપર વઘાસિયા પાસે આવેલ કેન્દ્ર સરકાર સંચાલિત…

ચંદ્રપુર પાસે થારે હડફેટ લેતા મહિલાનું મોત

સિંધાવદરની મહિલા સાથે હાઇવે ક્રોસ કરતા બનેલો બનાવ વાંકાનેર: 27 નેશનલ હાઇવે પર ચંદ્રપુર પાસે હાઇવે ક્રોસ કરી રહેલા મહિલાને થારે ઉડાડતા તેઓને ગંભીર ઈજા પહોંચી હતી તેમને તાત્કાલિક એમ્બ્યુલન્સ મારફત હોસ્પિટલ ખસેડવામાં આવેલ જ્યાં તેમનું મૃત્યુ નીપજ્યું છે. મળેલી…

વિકસિત ભારત સંકલ્પ યાત્રાના જય ગણેશ

વાંકાનેરના સરધારકા અને પલાસડીમાં આવકાર વાંકાનેર પંથકમા વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ ગ્રામ્ય વિસ્તારની મુલાકાત લઈ રહ્યો છે ત્યારે વાંકાનેર તાલુકાના સરધારકા ગામ ખાતે તારીખ 5-12-2023 ના રોજ સવારે 10 વાગ્યે પ્રવેશ કરતાની સાથે જ સમગ્ર ગામજનોએ આવકાર સાથે રથનું…

જિલ્લા તિજોરી કચેરીની પેન્શનરો માટે યાદી

મોરબી જિલ્લા તિજોરી કચેરી, ખાતેથી IRLA સ્કીમ હેઠળ રાજય સરકારનું પેન્શન મેળવતા તમામ પેન્શનરો જેમની પેન્શનની વાર્ષિક આવક રૂ. ૭,૫૦,૦૦૦ થી વધુ હોય અને ચાલુ નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪ માં આવકવેરાને પાત્ર થતી હોય તેવા તમામ પેન્શનરે તેમની આવકમાંથી મજરે લેવા…

હોમગાર્ડ દ્વારા હોમગાર્ડ ડે ની ઉજવણી

વાંકાનેર : વાંકાનેર યુનિટ હોમગાર્ડ સભ્યો દ્વારા આજે હોમગાર્ડ ડેની ઉજવણી કરવામાં આવી જેમાં સ્વસ્થ અભિયાન રમતોત્સવ તેમજ વાંકાનેરમાં હોમગાર્ડ પ્રત્યેની જાગૃતિ ફેલાવવા માટે હોમગાર્ડ સભ્યો દ્વારા રેલીનું પણ આયોજન કરવામાં આવેલ હતું. વાંકાનેરના હોમગાર્ડ સભ્યો દ્વારા વૃક્ષારોપણ પણ કરવામાં…

અગાઉ મોદી અને ગડકરીને પણ લેખિત રજૂઆત

દોઢ વર્ષે સરકારને 54 કરોડથી વધુ નુકશાન પહોંચી રહ્યું હોવાનું રજુઆતમાં જણાવાયું હતું વઘાસિયાના સ્થાનિક યુવાને ગત એપ્રિલ માસમાં લેખિત ફરિયાદ કરી હતી : રજૂઆતમાં કેન્દ્રની તિજોરીને 36 કરોડથી વધુનું નુકશાન પહોચાડ્યાનું પણ જણાવાયું હતું : હજારો વાહનો પસાર થવાથી…

Content Copying Forbidden !!

error: Content is protected !!