કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category વાંકાનેર

જુના મનદુ:ખે કારખાનામાં ત્રણ જણાએ માર માર્યો

એટ્રોસીટી એક્ટની ફરિયાદ વાંકાનેર: કારખાનાના કામ બાબતે મનદુઃખ થયેલ હોય જેનો ખાર રાખી ત્રણ જણાએ એક શખ્સને માર માર્યાની ફરિયાદ નોંધાઈ છે. જાણવા મળ્યા મુજબ અગાઉ કારખાનાના કામ બાબતે મનદુખ થયેલ હોય જેનો ખાર રાખી (૧) હીતેશભાઈ જે બાફીટ કારખાનામાં…

રાતીદેવળી શાળાની વિદ્યાર્થિની યોગ સ્પર્ધામાં રાજ્યકક્ષાએ પસંદ

વાંકાનેર : મોરબીની એલીટ ઈન્ટરનેશનલ સ્કૂલમાં જિલ્લા કક્ષાની યોગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વાંકાનેર તાલુકાની રાતીદેવળી પ્રાથમિક શાળાના વિદ્યાર્થિની રિદ્ધિ સાકરીયા રાજ્ય કક્ષાએ પસંદગી પામી છે. મોરબી જિલ્લા કક્ષાએ યોજાયેલી આ યોગ સ્પર્ધામાં રાતીદેવળી પ્રાથમિક શાળાના પાંચ વિદ્યાર્થિનીઓએ…

નાગપુર બ્લોકથી વાંકાનેરમાંથી પસાર થતી ટ્રેનોને અસર

રાજકોટ: નાગપુર ડિવિઝનમાં નોન-ઇન્ટરલોકીંગ કાર્ય ના લીધે વાંકાનેરમાંથી પસાર થતી કેટલીક ટ્રેનો રદ રહેશે. દક્ષિણ પૂર્વ મધ્ય રેલવેના નાગપુર ડિવિઝનમાં રાજનાંદગાંવ-કલમના સેક્શન વચ્ચે નોન-ઇન્ટરલોકીંગ કાર્ય ના લીધે, વાંકાનેરમાંથી પસાર થતી કેટલીક ટ્રેનો રદ રહેશે. રદ કરાયેલી ટ્રેનો ની વિગતો: 10…

ગ્રાહક સુરક્ષા મંડળની મધ્યસ્થતાથી ૧.૮૪ લાખ મળ્યા

વીણાબેન પંડયાનો હેલ્થ ઇન્સ્યુરન્સનો મેડીકલ વીમો હતો વાંકાનેરના વતની વિશ્વાસ પંડયાના ધર્મ પત્નીને કેર હેલ્થ ઇન્સ્યોરન્સ કું.લી.નો વીમો હતો. તેમને બીમારીની સર્જરી કરાવેલ, પરંતુ વીમા કંપનીએ વીમો આપવાની ના પાડતાં મોરબી ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઇ મહેતા દ્વારા ગ્રાહક અદાલતમાં…

હૃદયરોગના હુમલાથી પરિણીતાનું માવતરના ઘરે મોત

વાંકાનેર: રાજ્યભરમાં હૃદયરોગના હુમલાએ હાહાકાર મચાવ્યો હોય તેમ દરરોજ અનેક માનવ જીંદગી કાળના ખપરમાં હોમાઈ રહી છે ત્યારે વાંકાનેરમાં રહેતી પરિણીતાનું હૃદયરોગના હુમલાથી મોત નીપજ્યું છે. હૃદયરોગના હુમલાનો ખતરો વધતાં લોકો અને તંત્રમાં ચિંતા પ્રસરી છે. વાંકાનેરમાં રહેતી સોફીયાબેન સિકંદરભાઈ…

વાંકાનેર તાલુકાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ 21મીએ

10 ઓગસ્ટ સુધીમાં પ્રશ્નો/ફરિયાદો અંગેની અરજી સંબંધિત કચેરીને કરવી વાંકાનેર : લોકોની ફરિયાદોના નિવારણ માટે વાંકાનેર તાલુકા કક્ષાએ યોજાતો ઓગસ્ટ-2024 માસનો ‘ફરિયાદ નિવારણ કાર્યક્રમ’ આગામી તા.21-8-224ના રોજ સવારે 11 કલાકે વાંકાનેર તાલુકા સેવા સદનના સભાખંડમાં યોજાશે… આ ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં…

બે કારખાનામાં સાડા ચાર લાખની ચોરી

મોટર સાયકલ પર છુટા હાથે સ્ટંટ કરતો પકડાયો વાંકાનેર: તાલુકામાં બે કારખાનામાં સાડા ચાર લાખની ચોરીના અલગ અલગ બનાવ બન્યાની ફરિયાદો નોંધાઈ છે…. તાલુકાના સરતાનપર ગામની જમીનમાં આવેલ ઇટાલીનો ટાઇલ્સ એલએલપી નામથી જી.વી.ટી. ટાઇલ્સ બનાવવાનુ નવું કારખાનુ ભાગીદારીમાં બનાવતા પાર્થભાઈ…

વાંકાનેરના છેતરપીંડીના કેસમાં ફરાર કેદી ઝડપાયો

વાંકાનેર: અહીંના છેતરપીંડીના કેસમાં જેલ હવાલે રહેલ કાચા કામનો કેદી વચગાળાની જામીન મેળવી ફરાર થઇ ગયો બાદ મોરબી પેરોલ ફર્લો સ્કવોડ દ્વારા આરોપીને મહારાષ્ટ્રથી ઝડપી લઈ જેલ હવાલે કરવામાં આવ્યો છે. સમગ્ર માહિતી અનુસાર, વાંકાનેર સિટી પોલીસ મથકના છેતરપીંડીના ગુનામાં…

કોટડા નાયાણીના શખ્સને આજીવન કારાવાસ

વર્ષ 2018 માં પત્નીની હત્યાના ગુનામાં સજા વાંકાનેર: તાલુકામાં આવેલા કોટડા નાયાણી ગામે વર્ષ 2018 માં ઘરેલુ ઝઘડામાં પતિ દ્વારા પત્નીને લાકડી વડે માર મારીને મોતને ઘાટ ઉતારવામાં આવેલ. જે અંગે ગામના પંચાયત સભ્ય દ્વારા પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી.…

બોગસ ટોલનાકુ: વઘાસિયાના સરપંચ સસ્પેન્ડ

વઘાસિયા સરપંચ ધર્મેન્દ્રસિંહની ધરપકડ થઇ હતી,, ૧૦ દિવસના રિમાન્ડ પર હતા અને જેલ હવાલે કરવામાં આવ્યા હતા વાંકાનેર: હાઇવે પર વઘાસીયા પાસે ગેરકાયદે ટોલનાકા બનાવવામાં આવ્યું હતું જેને લઈને આખા રાજ્યમાં ઓહાપોહ મચી ગયો હતો અને ત્યારે વાંકાનેર સિટી પોલીસ…

Content Copying Forbidden !!

error: Content is protected !!