કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category વાંકાનેર

વાંકાનેરથી દ્વારકાની એસટી બસ સેવા શરૂ કરાઈ

રાણી મા રૂડી મા મંદિરના મહંત મુકેશ ભગત દ્વારા લીલીઝંડી અપાઈ વાંકાનેર : એસ.ટી. વિભાગ દ્વારા વાંકાનેરથી દ્વારકા બસ સેવા ચાલુ કરવામાં આવી છે. જેને આજ રોજ કેરાળા રાણી મા રૂડી મા મંદિરના મહંત મુકેશ ભગત દ્વારા લીલીઝંડી આપવામાં આવી…

જાલી નોટના ગુનામાં આરોપીને ૧૦ વર્ષની સજા

અને ૧.૭૦ લાખનો દંડ: બે મહિલાને શંકાનો લાભ (2) મોડી રાત્રીના અંધારામાં લપાતો છુપાતો વાંકાનેરમાં ઘરમાં રેડ કરીને અલગ અલગ દરની ૭૧ હજારની જાલી નોટ પકડવામાં આવી હતી અને ત્યારે બે મહિલાઓ સહીત ત્રણ આરોપી પકડાયા હતા તેની સામે ગુનો…

વાંકાનેરમાં એટીએમમાં ખુંટીયો ઘુસ્યો: લોકો ત્રાહિમામ

વાંકાનેર : રસ્તે રઝળતા ઢોરની સમસ્યા અનહદ વકરી છે ત્યારે વાંકાનેરમાં અનોખો નજારો જોવા મળ્યો હતો અહીંની મુખ્ય બજારમા બેન્ક ઓફ ઇન્ડિયાએ ખૂંટિયા એટીએમ શરૂ કર્યું હોય તેવી સ્થિતિમાં લોકોને નાણાં સાથે ઢીક ફ્રી મા મળે તેવી વ્યવસ્થા ગોઠવાતા લોકો…

વર્લીફીચરના આંકડા લખતા બે જણા પકડાયા

દલડીના શખ્સનું સ્પલેન્ડર કબ્જે: માટેલ સીમમાં રહેતા શખ્સ પાસેથી છરી મળી આવી વાંકાનેર: પરશુરામ પોટરીમાં રહેતા રાજેંદ્રસિંહ ભરતસિંહ કૌશલ્યા (ઉ.વ. 32) નામના શખ્સને જાહેર ખુલ્લી જગ્યામા નસીબ આધારીત વર્લીફીચરના આંકડા લખી હારજીતનો જુગાર રમી-રમાડતા રોકડા રૂગ.૨૨૦/-ના મુદ્દામાલ સાથે પકડેલ છે.…

ચાલુ ડમ્પરે ડ્રાઈવર મુઠ્ઠીઓ વાળી ભાગ્યો !

જાલીડા ગામથી એક કીલોમીટર દૂર બનેલો બનાવ વાંકાનેર: ખાણ ખનીજ મોરબીના સ્ટાફે રોયલ્ટી પાસ- પરવાના વગર ખનીજ વહન કરતા એક ડમ્પરને વાંકાનેર પોલીસ સ્ટેશને લઇ આવતા જાલીડા પાસે ડ્રાઈવર ચાલુ ડમ્પરે ભાગી ગયાની ઘટના બન્યાની ફરિયાદ થઇ છે…. જાણવા મળ્યા…

મેસરીયાથી ખનીજ ચોરી કરતા ત્રણ ડમ્પર ઝડપાયા

વાંકાનેર : મોરબી ખાણ ખનીજ વિભાગની ટીમે આજે વહેલી સવારે વાંકાનેર તાલુકાના મેસરિયા ગામ નજીક દરોડો પાડી સાદી રેતીની ખનીજ ચોરી કરવા સબબ ત્રણ ડમ્પર વાહન ઝડપી લઈ ખનીજ ચોરી મામલે કાયદાકીય કાર્યવાહી કરી હતી. પ્રાપ્ત વિગતો મુજબ આજરોજ વહેલી…

1 ઓગષ્ટના જસદણ સીરામીકના એમ.ડી. ના જન્મ દિવસે પંચવિધ કાર્યક્રમો

વાંકાનેરના યુવા ઉદ્યોગપતિ, જસદણ સીરામીક ગૃપ ઓફ કંપનીના એમ.ડી. પરોપકારમ સતામ વિભૂત ની ઉક્તિને સદાય સાર્થક કરનારા, સમાજ જીવનના વિવિધ ક્ષેત્રોમાં જોડાયેલ લોકપ્રિય વ્યક્તિ શ્રી પ્રજ્ઞેશભાઈ બી. પટેલ ના ૧, ઓગષ્ટ-૨૦૨૪ ના રોજ તેઓના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે પંચવિધ કાર્યક્રમો રાખેલ…

કતલખાને લઈ જવાતા અબોલ જીવને બચાવ્યા

રાતાવિરડાના શખ્સની ધરપકડ વાંકાનેર: હળવદ તાલુકાના રાયધ્રા ગામ નજીકથી પસાર થઈ રહેલ બોલેરો પીકપ ગાડીને રોકીને ગૌરક્ષકો અને પોલીસ દ્વારા ચેક કરવામાં આવી હતી. ત્યારે તેમાંથી કતલખાને લઈ જવામાં આવી રહેલ આઠ અબોલ જીવ મળી આવ્યા હતા જેથી 3.24 લાખનો…

કોટડાનાયાણી પ્રા. શાળામાં તમાકુના વ્યસન અંગે ચિત્ર સ્પર્ધા

વાંકાનેર: આજ તા.30/07/2024 ના રોજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પીપળીયારાજ દ્વારા શ્રી કોટડા નાયાણી પ્રા. શાળા ખાતે વિદ્યાર્થીઓમાં તમાકુના વ્યસન અંગેની જાગૃતિ અર્થે એક ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ. આ સ્પર્ધામાં કુલ 25 વિદ્યાર્થીઓએ ભાગ લીધેલ, વિદ્યાર્થીઓએ પોતાની અલગ શૈલીમાં વ્યસનની…

જાલીડાના શખ્સને અજાણ્યા ચાર ઈસમોએ માર માર્યો

દુધની ડેરી ચલાવતા વિશાલભાઇ ઉર્ફે મુન્નાભાઈ પર હુમલો વાંકાનેર: તાલુકાના જાલીડા ગામના એક શખ્સને અજાણ્યા ચાર ઇસમોએ કાળા કલરની નંબર પ્લેટ વગરની થાર ગાડીમા આવી કોઇપણ કારણોસર લોખંડના પાઈપથી માર મારી મુંઢ ઈજા તથા ફ્રેકચર ઇજાઓ અને ક્રેટા કારમાં કાચ…

Content Copying Forbidden !!

error: Content is protected !!