મેં અનેક વાર રજૂઆત કરી હતી:પીરઝાદા
વાંકાનેર નજીક આવેલ વઘાસિયા ટોલનાકા પાસે બનાવેલ નકલી ટોલનાકા અંગે વાંકાનેરનાં પૂર્વ ધારાસભ્ય મહમદ જાવેદ પિરઝાદાનું નિવેદન સામે આવ્યું છે. બીબીસી ગુજરાતીમાં પ્રગટ થયેલ અહેવાલ પીરઝાદા ના કહેવા પ્રમાણે, “આ પ્રકારનાં ટોલનાકા છેલ્લા 8-9 વર્ષથી ચાલે છે. તેમજ આ બાબતે…