કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Category વાંકાનેર

વતન જવા નીકળેલા મજૂરને મળ્યું મોત

ઢુવા પાસેના બનાવમાં ત્રણ દીકરા પિતા વિહોણા થયા વાંકાનેર: તા.૨૩/૧૧/૨૦૨૩ ના રાત્રિના સાડા અગીયારેક વાગ્યાના અરસામાં વાંકાનેર મોરબી નેશનલ હાઇવે ઢુવા ઓવરબ્રીજ ઉતરતા ટોપ સીરામીક સામે વચ્ચે ડીવાઈડર પાસે પરપ્રાંતીય યુવાનનું અકસ્માતમાં મોત થયાનો અને અકસ્માત સર્જનાર ભાગી ગયાનો બનાવ…

પત્નીએ કેસ કરતા પતિનો આપઘાતનો પ્રયાસ

પ્રેમ લગ્નનો કરુણ અંજામ: પત્નીએ ખાધાખોરાકીનો કેસ કરી 10 લાખની માંગણી કરી પત્ની રૂ. 5 લાખ લઈ માવતરે ચાલી ગઈ હોવાના આક્ષેપ સાથે યુવાને કર્યા ઝેરના પારખા વાંકાનેરમાંથી પાંચ વર્ષ પૂર્વે બાઈક ચોરનાર શખ્સ મોરબીથી ઝડપાયો વાંકાનેરમાં રહેતા યુવાન સાથે…

સેન્ટ્રીંગ કામ કરતા યુવાનનું પડી જતા મોત

વાંકાનેરના રાતાવીરડા નજીકનો બનાવ વાંકાનેર : વાંકાનેર તાલુકાના રાતાવીરડા ગામ નજીક સેન્ટ્રીંગ કામ કરતી વેળાએ પરપ્રાંતીય એક યુવાનનું મૃત્યુ નીપજ્યું છે. જાણવા મળ્યા મુજબ વાંકાનેર તાલુકાના રાતાવીરડા ગામ નજીક લેન્ડ ક્રાફટ પેવર એલએલપી નામના નવા બનતા કારખાનામાં સેન્ટ્રીંગ કામ કરતી…

વૃદ્ધની હત્યા નીપજાવનાર આરોપી ઝડપાયો

ફાયરીંગના આરોપી વૃદ્ધને ગંભીર ઈજા પહોંચતા તેમનું સારવાર દરમિયાન મોત નીપજેલ વાંકાનેરમાં બેસતા વર્ષે રામ રામ કરવા મુદ્દે બોલાચાલી થયા બાદ આરોપી પિતા-પુત્રએ ફાયરીંગ કરી એક વૃદ્ધને ઈજા પહોંચાડી હતી. જે બનાવ મામલે ફરિયાદ બાદ ફાયરીંગ કરનાર એક આરોપી ફરાર…

ખૂંટિયાની હડફેટે એક્ટિવા ચાલકનું મોત

મરણ જનાર ભાઈને ભાઈએ આરોપી બનાવવા પર સવાલ વાંકાનેર: તારીખ ૦૬/૧૧/૨૦૨૩ ના રોજ આરોગ્યનગરમાં રહેતા કોળી સમાજના એક આઘેડ એક્ટિવા લઈને જડેશ્વર રોડ પર રાતીદેવરી જતા અચાનક ખુંટીયો આવી જતા અને માથામાં ઇજા થતા સારવાર માટે વાંકાનેર હોસ્પિટલમાં અને પછી…

જૂની કલાવડીના ઝાલા પરિવારનું ગૌરવ

મેક્સિકો ખાતે ઇન્ટરનેશનલ ઇવેન્ટમાં આર્યનમેનનું બિરુદ વાંકાનેર: મૂળ વાંકાનેર તાલુકાના જૂની કલાવડી ગામનાં વતની અને હાલ રાજકોટ રહેતા મયુરસિંહ ઝાલા (ઓનર, સિદ્ધિવિનાયક મોટર્સ-રાજકોટ) ના પુત્ર સિદ્ધાર્થસિંહ ઝાલાએ તાજેતરમાં જ મેક્સિકો ખાતે યોજાયેલ આંતરરાષ્ટ્રીય ઇવેન્ટમાં એક સાથે તમામ ઇવેન્ટ પૂર્ણ કરી…

વાંકાનેરના જુગાર રમવા મોરબી ગયા પણ પકડાયા

વીજ ચેકિંગમાં શહેરમાં વીજ ચોરી ઝડપાઇ: સાત લાખનો દંડ વાંકાનેરના ત્રણ શખ્સો મોરબીમાં જાણવા મળતી વિગત મુજબ ગેસ્ટ હાઉસ રોડ ના ખૂણે આવેલ શક્તિ ચોક રીક્ષા સ્ટેન્ડ પાસે ચલણી નોટ આધારે જુગાર રમતા પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી, ત્યારે…

તાલુકાભરમાં ફાયરિંગ ઘટના ચર્ચાની એરણે

કેરાળામાં ફાયરિંગ કેસમાં એક આરોપી હાથવેંતમાં અન્ય આરોપીઓને તાકીદે ઝડપી લેવાશે તેવું આશ્વાસન અપાયું સમાજના આગેવાનોનો રોષ પારખી પોલીસને હરકતમાં આવવું પડયું વાંકાનેર તાલુકાના કેરાળા ગામે બેસતા વર્ષના દિવસે સવારમાં એક આધેડ પર ગોળીઓ ચલાવી નાસી છૂટેલા બે આરોપીઓ પૈકી…

રવિ કૃષિ મહોત્સવના આયોજન અંગે બેઠક

રિક્ષાચાલકો દંડાયા: દારૂ અંગેના ગુન્હા ૨૪ અને ૨૫ નવેમ્બરના જિલ્લામાં વિવિધ ૬ સ્થળોએ ‘રવિ કૃષિ મહોત્સવ-૨૦૨૩’ કાર્યક્રમ યોજાશે મોરબી જિલ્લામાં આગામી તા.૨૪ અને તા.૨૫ નવેમ્બરના રોજ યોજાનાર ‘રવિ કૃષિ મહોત્સવ-૨૦૨૩’ ના સુચારૂ આયોજન માટે જિલ્લા કલેકટર જી.ટી. પંડ્યાના અધ્યક્ષસ્થાને કલેક્ટર…

વ્યાજ પ્રકરણમાં ચારને પોલીસખાતાએ પકડયા

ત્રણ પોલીસ પકડથી દૂર વાંકાનેર શહેરના આરોગ્ય નગર ખાતે રહેતા એક યુવક થોડા દિવસ પહેલા વાંકાનેર સિટી પોલીસમાં અલગ અલગ સાત ઈસમો સામે અંદાજે એકાદ કરોડ રૂપિયા વ્યાજે લીધા હોય, જેના બદલામાં ત્રણ કરોડથી વધુ વ્યાજની ચુકવણી બાદ પણ વ્યાજખોરો…

Content Copying Forbidden !!

error: Content is protected !!