વીરપરમાં દેશી દારૂ અને આથો ઝડપાયો
વાંકાનેર : વાંકાનેર તાલુકાના વીરપર ગામની ધનકેળા તરીકે ઓળખાતી સીમમાં ભુરાભાઇ ચોંડાભાઇ રીબડીયા નામના આરોપીએ એરંડાના પાકમાં દેશી દારૂ અને દેશી દારૂ બનાવવાનો આથો છુપાવ્યો હોવાની બાતમી મળી હતી. જેને આધારે વાંકાનેર તાલુકા પોલીસે દરોડો પાડતા એરંડામાંથી 1600 લીટર…