કારખાનામાં અલગ અલગ બનાવમાં બે મોત
જેતપરડા અને સરતાનપર રોડ ઉપર બનેલી ઘટના વાંકાનેર : વાંકાનેર તાલુકાના સરતાનપર રોડ ઉપર આવેલ કમાન્ડર સીરામીક ફેકટરીમાં કામ કરતા એક યુવાનનું મૃત્યુ થયાનો બનાવ બન્યો છે. જાણવા મળ્યા મુજબ કમાન્ડર સીરામીક ફેકટરીમાં કામ કરતા મૂળ ઝારખંડ રાજ્યના વતની રાયસન…