કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Category વાંકાનેર

નવઘણ મેઘાણી તરફથી ગણેશ ચતુર્થીની શુભેચ્છા

વાંકાનેર તાલુકાના હોલમઢ ગામના કોળી સમાજના પીઢ આગેવાન, રાજકોટ જિલ્લા પંચાયતના માજી ઉપપ્રમુખ, મોરબી જિલ્લા પંચાયતના સદસ્ય નવઘણ મેઘાણી તરફથી ગણેશ ચતુર્થીની શુભ કામનાઓ લેખ/સમાચાર આપના ગ્રુપમાં share કરવા વિનંતી લેખ/સમાચારો વાંચવા કમલ સુવાસ ન્યુઝ ગ્રુપમાં જોડાઓ

24 કલાકમાં વાંકાનેરમાં દોઢ ઇંચ વરસાદ

મચ્છુ-1 ડેમની સપાટી અત્યારે 47.76 ફૂટ છે વાંકાનેર: ખેડૂતોના ઊભા પાકને બચાવવા માટે પાણીની જરૂર હતી ત્યારે મેઘરાજાએ મહેર કરી છે અને છેલ્લા બે દિવસથી કાચું સૌનું વરસી રહ્યું છે, ત્યારે ખેડૂતોના હૈયે હરખનો પાર નથી. સાથોસાથ સ્થાનિક જળાશયોમાં પણ…

કોળી સમાજનાં આગેવાનો વચ્ચે સમાધાન

નવઘણભાઈ મેઘાણી ઉપર થયેલા આક્ષેપો પરત ખેંચી લીધા કાળાસર જગ્યાના કોળી સમાજનાં મહંત વાલજી ભગત બાપુની દરમ્યાનગીરી વાંકાનેર કોળી સમાજના પીઢ આગેવાન નવઘણભાઈ મેઘાણી ઉપર થયેલા ખોટા આક્ષેપો પરત ખેંચાયા બાદ કાળાસર જગ્યાનાં કોળી સમાજનાં મહંત વાલજી ભગત બાપુ દ્વારા…

ટ્રાન્સફોર્મરમાંથી ૧૮૦ લીટર ઓઇલની ચોરી

દેરાળા ગામના સીમ વિસ્તારમાંથી કોન્ટ્રાક્ટરના માણસનું નામ વાંકાનેર તાલુકાના દેરાળા ગામના સીમ વિસ્તારમાંથી પીજીવીસીએલના કોન્ટ્રાક્ટરના માણસ દ્વારા ટ્રાન્સફોર્મરમાંથી ૧૮૦ લીટર ઓઇલની ચોરી કરવામાં આવી છે જેથી કરીને ૧૫,૧૦૨ રૂપિયાની કિંમતના ઓઇલની ચોરી કરીને આરોપીએ પોતાની વાડીના રૂમમાં સ્ટોક રાખ્યો હતો…

દેશી દારૂની ભઠ્ઠી બાબતે રાજકીય ધમાસાણ

ટોક ઓફ ટાઉન: પોલીસ સૂડી વચ્ચે સોપારી નામ બહાર આવે- ન આવે તે માટે દેશી દારૂની રેડ બાદ રાજકીય ખેંચતાણ ! વાંકાનેર: મીડિયા અહેવાલ મુજબ તાલુકા વિસ્તારમાં અવારનવાર નશીલા પદાર્થના મોટા જથ્થા સ્થાનિક પોલીસ, એલસીબી અને એસઓજી દ્વારા પકડવામાં આવતા…

કિસાનોના પ્રશ્ને કલેક્ટરશ્રીને આવેદનપત્રો અપાયા

યાર્ડમાં મંગળ / બુધ રજા વાંકાનેર તાલુકાને મુખ્યમંત્રી કિસાન સહાય યોજના હેઠળ અસરગ્રસ્ત જાહેર કરીને ખેડૂતોને વળતર ચૂકવવા અંગેની વાંકાનેર માર્કેટ યાર્ડ તરફથી કરવામાં આવી છે. બીજી માંગણી શકીલ પીરઝાદા દ્વારા તા.1/9/2023 ના રોજ કલેક્ટરશ્રી સમક્ષ વાંકાનેર અને ટંકારા તાલુકાને…

2014 માં ચૌધરી પરિવારના 290 ઘર હતા

ચૌધરી પરિવાર નીચે ચૌધરી પરિવારના ગામોના નામ, કુલ પુરુષ વસ્તી, કુલ સ્ત્રી વસ્તી, બંને જાતી મળીને વસ્તી અને કુલ ઘરની સંખ્યા આપેલ છે. આમાં વાંકાનેર, મોરબી અને રાજકોટ વસતા ચૌધરી પરિવારને પણ આવરી લેવામાં આવેલ છે. ઘરની સંખ્યા ધ્યાને લઈને…

વાંકાનેરમાં એકાદ ઈંચ જેટલો વરસાદ

વાંકાનેર: મોડી રાતથી વાંકાનેર પંથકમાં ધીમીધારે વરસાદ ચાલુ થયો છે, જે સવાર સુધી જ સતત ચાલુ રહ્યો હતો અને હજુ પણ ચાલુ છે. વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકામાં ગત મોડી રાત્રે થી ધીમીધારે વરસાદ શરૂ થયો હતો. ક્યારેક ક્યારેક વધુ…

ઢુવામાં ગળેફાંસો ખાઈ પરિણીતાનો આપઘાત

સોનાની બુટીના પૈસા ટ્રેકટર લેવા મોકલતા ભરેલું પગલું વાંકાનેર : વાંકાનેર તાલુકાના ઢુવા નજીક આવેલ ફ્રીડમ સીરામીક ફેકટરીના લેબર ક્વાટર્સમાં રહેતી એક ગ્રહિણીએ આપઘાત કાર્યનો બનાવ બન્યો છે. આ બાબતે તપાસ અધિકારી પાસેથી મળતી માહિતી પ્રમાણે મૃતકને બુટી લેવી હતી…

વડાપ્રધાનના જન્મદિવસની ઉજવણી કરતા ધારાસભ્યશ્રી

જીતુભાઈ સોમાણી અને વાંકાનેર શહેરનાં ભાજપ કાર્યકર્તાઓ જોડાયા વાંકાનેર શહેર ખાતે વાંકાનેર ધારાસભ્ય જીતુભાઈ સોમાણી અને વાંકાનેર શહેરનાં ભાજપ કાર્યકર્તાઓ દ્વારા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના જન્મ દિવસ નિમિત્તે વસ્તીમાં જઈ ગરીબ લોકોને સાલનું વિતરણ કરી અને બાળકોને જમાડીને ઉજવણી કરાઇ હતી.…

Content Copying Forbidden !!

error: Content is protected !!