કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Category વાંકાનેર

ભ્રષ્ટાચારના આરોપીઓનો વાળ પણ વાંકો નથી થયો

વાંકાનેરની શિક્ષણ શાખાના ભ્રષ્ટાચારીઓ FRI નોંધાયા બાદથી ગુમ વાંકાનેર શિક્ષણ શાખાના ભ્રષ્ટાચારીઓ આરોપીઓને હજુ સુધી કેમ ફરજ મોકૂફ નથી કરાયા? વાંકાનેર તાલુકાની શિક્ષણ શાખાના ચાલુ વર્ષના ઓડિટ દરમ્યાન બેનામી નાણાંકીય વ્યવહારોના ઓડિટ પેરા નીકળતા વર્ષ – ૨૦૧૭ થી ૨૦૨૦ સુધી…

શ્રી ભંગેશ્‍વર મંદિરે બે માસ કાર્યક્રમો

તીથવા પાસેની પવિત્ર ભૂમિમાં અધિકમાસ અને શ્રાવણમાસ બે મહિના ધૂન -ભંડારો ચાલશે વાંકાનેર: અહીંથી દસ કિલોમીટર દૂર તીથવામાં આવેલ પાંચ હજાર વર્ષો પુરાણું પૌરાણિક પ્રાચીન મંદિર જ્‍યાં પાંડવોએ તપસ્‍યા કરેલ અને માં કુંતાજી અહીંયા આવેલ અને શ્રી કૃષ્ણ ભગવાન પધારેલા…

‘2 લાખ આપી 10 લાખની 2000 વાળી નોટ લઈ જાવ’

મૂળ મહિકાના સંજય સહીત ત્રણ ઠગની ધરપકડ રાજકોટ: ‘રૂ.2 લાખ આપી 10 લાખની 2000 વાળી નોટ લઈ જાવ’ તેમ કહી ઠગાઈ કરતા ત્રણ શખ્શોને પોલીસે ઝડપી લીધા છે. રાજકોટ, ભાવનગર, મહિકાના શખ્સની રાજકોટ રૂરલ પોલીસે ધરપકડ કરી છે. અગાઉ ભાવનગરના…

ટોલનાકાથી ઢુવા હાઈવેની સાઈડમાં પથ્થર-માટીના ઢગલા

વાહનચાલકોને અકસ્માતનો ભય: ક્યારે દૂર કરશે? વાંકાનેર : વાંકાનેર ટોલનાકાથી 2 કિલોમીટર ઢુવા ગામ તરફ હાઈવે પર સાઈડમાં મસમોટા પથ્થર અને માટીના ઢગલાં કરી દેવાતા વાહનચાલકોને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે. હાઈવેની સાઈડમાં મોટા મોટા ઢગલા કરી દેવામાં આવ્યા છે.…

દેશી દારૂ સાથેની બોલેરો ગાડી કબ્જે

ભગવા જતા બોલેરો પુલ નીચે ખાબકી જથ્થો મોકલનાર ગારિયાના શખ્સ સામે કાયદેસરની કાર્યવાહી વાંકાનેર તાલુકાના જોધપર ગામ નજીકથી ગત મોડી રાત્રીના વાંકાનેર તાલુકા પોલીસ ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીને આધારે એક બોલેરો ગાડીનો ફિલ્મ ઢબે પીછો કરી મોટા જથ્થામાં દેશી…

કોઠારીયા-હડમતીયા વચ્ચે મહિલાની લાશ મળી

કોથળામાંથી મળેલી ડેડબોડી: હત્યાની આશંકા: તપાસનો ધમધમાટ લાશ અંદાજે ત્રણથી ચાર દિવસ પહેલાની હોય તેવી શક્યતા વાંકાનેર: વાંકાનેર તાલુકાના કોઠારીયાથી હડમતીયા તરફ જવાના રસ્તા ઉપર કોથળામાં પેક કરેલ મહિલાની લાશ ગઇકાલે મળી આવી હતી, આ બનાવ ટંકારા પોલીસ સ્ટેશનના વિસ્તારમાં…

પાણીજન્ય રોગચાળો વકરતા દવાખાનામાં દર્દી ઊભરાયા

ઝાડા-ઊલટીના કેસ વધવાની સાથે આંખો આવવાના રોગે પણ દેખા દીધી વાંકાનેર શહેર તથા તાલુકામા પાણીજન્ય રોગચાળાએ માથુ ઉચકયું છે, જેમાં ઝાડા ઉલ્ટીના દર્દીઓથી દવાખાના ઉભરાઈ ગયા ;છે તો સાથે જ આંખો આવવાની બીમારીએ પણ લોકોને મુશ્કેલીમાં વધારો કરી દીધો છે.…

૨૧મી ઓગસ્ટ સુધી BLO દ્વારા ઘરે-ઘરે ઝુંબેશ

ફોટાવાળી મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ શરૂ મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમમાં મોરબી જિલ્લાની તમામ જનતાને ભાગ લેવા અપીલ મોરબી જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મોરબી જિલ્લામાં તા.૦૧-૦૧-૨૦૨૪ ની લાયકાતના સંદર્ભે ફોટાવાળી મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ શરૂ કરવામાં આવેલ છે.જે…

રાજપૂત સમાજ દ્વારા રવિવારે સરસ્વતી સન્માન સમારોહ

રાજપૂત સમાજના અગ્રણીઓ મોરબી ખાતે ઉપસ્થિત રહેશે મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા તા. ૩૦ ને રવિવારના રોજ બપોરે ૦૩ : ૩૦ કલાકે કેશવ બેન્કવેટ હોલ, લીલાપર કેનાલ રોડ મોરબી ખાતે સરસ્વતી સન્માન સમારોહ યોજાશે ૫૧ વર્ષથી નિરંતર યોજાતા સરસ્વતી સન્માન…

પીએમના કાર્યક્રમ માટે કુંડારીયાની મિટીંગ

હાજરી આપવા વાંકાનેરમાંથી કુલ ૩૦ બસો ફાળવાઇ વાંકાનેર: હીરાસર ઇન્‍ટરનેશનલ એરપોર્ટના લોકાર્પણ માટે આવતી કાલે તા. ર૭-૭ ને ગુરૂવારે વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદી આવી રહ્યા છે, ત્‍યારે રાજકોટના સાંસદ મોહનભાઇ કુંડારીયાની અધ્‍યક્ષતામાં વાંકાનેર બોર્ડીંગ ખાતેના ભાજપ કાર્યાલયે એક અગત્‍યની મિટીંગનું આયોજન…

Content Copying Forbidden !!

error: Content is protected !!