કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category વાંકાનેર

હસનપરના શિક્ષકને એવોર્ડ એનાયત થયો

ગુજરાતી ભાષાના નવતર પ્રયોગો માટે સન્માન વાંકાનેર: ૨૧ ફેબ્રુઆરી ૨૦૨૪ વિશ્વ માતૃભાષા દિવસે ગુજરાત વિદ્યાપીઠ અમદાવાદ સંલગ્ન માતૃભાષા અભિયાન દ્વારા માતૃભાષા ગુજરાતીના વિકાસ માટે નવતર પ્રયોગ કરનાર ગુજરાતના ત્રણ શિક્ષકોનું શિલ્ડ,પ્રમાણપત્ર અને 11,000 રોકડ પુરસ્કાર આપી સન્માન કરવામાં આવ્યું હતું……

મેળામાં ચોરાયેલ મોબાઈલ માલિકને પરત મળ્યો

વાંકાનેર તાલુકાના કોઠી ગામે રહેતા સંજયભાઈ રસિકભાઈ તલસાણીયા જાતે સુથાર (30) અજાણ્યા શખ્સની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે થોડા મહિનાઓ પહેલા ચોરીની ફરિયાદ નોંધાવી હતી જેમાં જણાવ્યુ હતું કે, શ્રાવણ મહિનાના છેલ્લા દિવસોમાં મોરબી તાલુકાના રફાળેશ્વર ગામે મહાદેવ મંદિરની…

જડેશ્વર ખાતે લર્નિંગ એન્ડ માઈગ્રેશન પ્રોગ્રામ

વાંકાનેર : તાલુકાના જડેશ્વર ખાતે આગખાન ગ્રામ સમર્થન કાર્યક્રમ (ભારત)દ્વારા અમલીકૃત લર્નિંગ એન્ડ માઈગ્રેશન પ્રોગ્રામનું વાંકાનેર પ્રાંત અધિકારી સિદ્ધાર્થ ગઢવીના અધ્યક્ષસ્થાને આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રોગ્રામ અમેરિકન ઈન્ડીયા ફાઉન્ડેશનની સહાયથી ચાલે છે તેમજ તમના દ્વારા નાણાકીય તેમજ તકનીકી માર્ગદર્શન…

સરપંચનું અપહરણ કરી ધમકીઓ આપ્યાની ફરિયાદ

ભાટિયા સોસાયટીમાંથી ઈંગ્લીશ પકડાયો વાંકાનેર: તાલુકાના જાલીડા ગામે ગ્રામપંચાયતના કામકાજ બાબતેનું મનદુ:ખ રાખી ગાડીમાં કાંઠલો પકડી પરાણે બેસાડી અપહરણ કરી વાંકાનેર તથા જાલીડા ગામના પાટીયા પાસે લઇ જઈ ‘તમે ઢેઢાઓ અમે કહીએ ત્યાં સહીઓ કરી આપવાની’ તેમ કહી જાતી પ્રત્યે…

VACANCY : આર. કે. ઇન્ડસ્ટ્રીઝમાં માણસની જરૂર

વાંકાનેર: ચંદ્રપુર માર્કેટિંગ યાર્ડ પાછળ સ્થિત ઈંટ ઉત્પાદક કરતા યુનિટ આર. કે. ઇન્ડસ્ટ્રીઝમાં સાઈટ પર કામકાજ સંભાળી શકે- દેખરેખ રાખી શકે તેવા માણસની જરૂર છે. અનુભવીને પ્રથમ પસંદગી. અક્ષર જ્ઞાન જરૂરી.   ફોન કરીને સ્થળ પર રૂબરૂ મળવું. 99748 00379…

રાજવી પરિવારના રણજીતસિંહ સાહેબનો આજે જન્મ દિવસ

વાંકાનેરનાં રાજવી પરિવારના સભ્ય ડો.એમ. કે. રણજીતસિંહ સાહેબે સંધ લોક સેવા આયોગ (UPSC) ની પરીક્ષા સન -1961 માં IAS પાસ કરી બાળપણથી જંગલ અને વન્યજીવો પ્રત્યેના લગાવને કારણે ગુજરાતમાં ઉછર્યા હોવાં છતાં તેમણે સંધીય સેવા માટે તાત્કાલીન સમયે દેશનું 25%…

અદેપર ગામની મહિલાએ ઝેરી દવા પીધી

વાંકાનેર તાલુકાના અદેપર ગામે રહેતા એક મહિલાએ ઝેરી દવા પી લેવાનો બનાવ બન્યો છે. જાણવા મળ્યા મુજબ અદેપર ગામે રહેતા અને તેવીસ વર્ષના જનકબેન ભીમાભાઈ હડાલી નામની મહિલા કોઈ કારણોસર ૧૭ તારીખના રોજ સાંજના ૭:૩૦ વાગ્યાના અરસામાં ઝેરી દવા પી…

પીપળીયારાજમાં જસ્ને ખતમે બુખારીનો કાર્યક્રમ

દારૂલ ઉલૂમ ગૌષે સમદાનીમાં તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માન અને પુરસ્કાર અર્પણ વાંકાનેર તાલુકાના પીપળીયા રાજ ખાતે ગૌષે સમદાની દારૂલ ઉલૂમમાં દિન- દુનિયાવીની ઉર્દુ અરબી અંગ્રેજી શિક્ષણનું જ્ઞાન આપતી સંસ્થા છે, જ્યાં તેજસ્વી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવાના ભાગરૂપે જસ્ને ખતમે બુખારીઓનો રુહ પ્રોગ્રામ…

વાંકાનેરને મળ્યા નવા પીઆઇ ઘેલાસાહેબ

જાલીનો શખ્સ બાઈક ચોરીમાં: ઢુવા એસબીઆઈમાં ચોરીનો પ્રયાસ વાંકાનેર: મોરબી જીલ્લા પોલીસ વડા દ્વારા તાત્કાલિક અસરથી જાહેરહિતમાં ગઈ કાલે વાંકાનેર સીટી પી.આઈ. તરીકે ફરજ બજાવતા પી.ડી. સોલંકીની અનેક વિવાદો વચ્ચે બદલી કરી તેઓને IUCAW-મોરબી ખાતે મુકવામાં આવ્યા છે. આ સાથે…

માટેલ પંથકને પીજીવીસીએલની જાહેર ચેતવણી

માટેલ, રાજગઢ, જામસર, વરડૂસર, નાગલપર અને મકતાનપર ગામો જોગ વાંકાનેર: માટેલ- રાજગઢ વિસ્તારમાં રહેતા લોકો માટે પીજીવીસીએલ ખાતાએ જાહેર ચેતવણી આપી છે, જે નીચે મુજબ છે. આથી જાહેર જનતાને સવિનય જણાવવાનું કે હયાત ૬૬ કે.વી માટેલ – રાજગઢ બેવડી વીજરેષા…

Content Copying Forbidden !!

error: Content is protected !!