કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category વાંકાનેર

નર્સરી પાસે થયેલ અકસ્માતની ફરિયાદ નોંધાઈ

પિતાનું મરણ: પુત્ર ઈજાગ્રસ્ત ઓમની વેન રેઢી મૂકી ચાલક ફરાર વાંકાનેર: ગઇ કાલે પોતાના દીકરાને મોટરસાયકલ પાછળ બેસાડીને ઢુવા કારખાને કામે જવા નિકળેલ કમલેશભાઇ ભટ્ટીને હશનપર નાલાથી આગળ સર્વીસ રોડ ઉપર જયોતી કારખાનાથી સામે સામેથી આવતી ફોરવ્હીલ ઓમની વેન ચાલકે…

મૈત્રી કરાર કર્યા દીકરાએ છરી ખાધી બાપાએ !

ગારિયામાં પારકી પરણેતર સાથેના મૈત્રી કરારે છરીના ઘા માર્યા વાંકાનેર: તાલુકાના ગારિયા ગામે દીકરાએ બીજાની ઘરવાળી સાથે મૈત્રી કરાર કરતા ખાર રાખી પિતાને છરીના ઘા માર્યાની ફરિયાદ પોલીસ ખાતાના ચોપડે નોંધાઈ છે. વાંકાનેર તાલુકાના જુના ગારીયાના ખેતીકામ કરતા દેવાભાઇ ઉર્ફે…

કારની ઠોકરે બાઇક ચાલક યુવકનું મોત

થાન રોડ પર નર્સરી પાસે બનેલો બનાવ કમલેશભાઇ ભટ્ટીનું મોતઃ પુત્રને ઇજા રાજકોટઃ વાંકાનેરમાં રહેતાં એક યુવકનું અકસ્માતમાં મોત થયું છે અને ઈજાગ્રસ્ત પુત્રને રાજકોટ દવાખાનામાં દાખલ કરેલ છે. વાંકાનેરના કમલેશભાઇ કનુભાઇ ભટ્ટી (ઉ.વ.૩૫) અને તેનો પુત્ર સુરેશ (ઉ.વ.૧૩) બાઇકમાં…

કેરાળા ફાયરિંગ પ્રકરણમાં ગુન્હો દાખલ

ફરિયાદીને ડાબા પડખે ગોળી વાગેલ રામરામ કહી હાથ મિલાવવા જતાં બનેલી ઘટના વાંકાનેર: તાલુકાના કેરાળા ગામમાં ગઈ કાલે થયેલ ફાયરીગમાં વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર 11189007231 તા: 14/11/2923 થી ફરિયાદ દાખલ થઇ છે. કેરાળાના રૈયાભાઇ ભરવાડે નવા વર્ષ નિમીતે ઉંચો…

શેરસીયા પરિવારના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ

કાલે તીથવા મુકામે પ્રોગ્રામ વાંકાનેર વિસ્તારમાં વસતા શેરસીયા પરિવાર (નારેદા વારા) ના તેજસ્વી વિદ્યાર્થીને સન્માનવાનો એક કાર્યક્રમનું આયોજન કુટુંબ તરફથી કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ કાલે એટલે કે ૧૫-૧૧-૨૦૨૩ બુધવારના સવારે : ૮-૩૦ થી ૧૨-૦૦ કલાક સુધી હઝરત લાલાશાહપીર રહેમતુલ્લાહની…

ફારૂક કડીવાર તરફથી નૂતન વર્ષાભિનંદન

વાંકાનેર તાલુકા કિસાન કોંગ્રેસ ના પ્રમુખ ફારૂક કડીવાર (કોઠારીયા) આજના શુભ દિવસે તમામ શુભેચ્છકોને નૂતન વર્ષાભિનંદન પાઠવે છે

વાંકાનેર વિસ્તારમાં ફાયરીંગથી ખળભળાટ

ભરવાડ શખ્સ પર તલવાર કે ગુપ્તી વડે એક ધા કર્યા બનાવ સ્થળેથી કારતુસ મળી આવ્યા વાંકાનેર વિસ્તારમાં આજે નવા વર્ષની શરૂઆત ફાયરીંગથી થતાં ખળભળાટ મચી ગયો છે, જેમાં તાલુકાના કેરાળા ગામ ખાતે આજે વહેલી સવારે નવા વર્ષ નિમિત્તે મંદિરે દર્શન…

Content Copying Forbidden !!

error: Content is protected !!