કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category વાંકાનેર

રિક્ષામાં ઉલટીનું નાટક કરી પાકીટની ચોરી

અગાઉ ખેરવાના મજૂરના પણ રૂપિયા ચોરાયા હતા વાંકાનેર: શહેરની હાઇવે ચોકડી ખાતે ગઈ કાલે બપોરે અઢી વાગ્યે કમલેશકુમાર યાદવ નામનો યુવાન હાઇવે જકાતનાકાથી માર્કેટિંગ યાર્ડ તરફ જવા એક સીએનજી રીક્ષામાં બેસતાં થોડા આગળ જતાં જ અન્ય બે અજાણ્યા શખ્સો પણ…

આંબેડકરનગરમાં ગળેફાંસો ખાઈ વૃધ્ધનો આપઘાત

વાંકાનેર : વાંકાનેર શહેરમાં આંબેડકર નગરમાં રહેતા એક શખ્સે આપઘાત કરી લીધાનો બનાવ બન્યો છે. જાણવા મળ્યા મુજબ આંબેડકર નગરના મોહનભાઇ જગાભાઇ પરમાર ઉ.65 નામના વૃધ્ધે અગમ્ય કારણોસર પોતાના ઘેર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા વાંકાનેર સીટી પોલીસે અકસ્માતે મૃત્યુ…

દીઘલિયા પ્રા. શાળામાં વિશ્વ કઠોળ દિવસની ઉજવણી

સ્વાસ્થ્ય માટે કઠોળ ખૂબ જ મહત્ત્વનું વાંકાનેર તાલુકાની શ્રી દીઘલિયા પ્રાથમિક શાળામાં ૧૦ ફેબ્રુઆરી, ૨૦૨૪ના રોજ વિશ્વ કઠોળ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. વિશ્વ કઠોળ દિવસની ઉજવણીમાં ધોરણ ૬ થી ૮ ના વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ ભાગ લીધો હતો. ભાષા શિક્ષક…

ચન્દ્રપુરનો શખ્સ ચોરી કરનાર ગેંગ સાથે ઝબ્બે

વાંકાનેર: તાલુકાના ચંદ્રપુર ગામે રહેતા એક શખ્સને અન્ય બે આરોપી સાથે રાજકોટ પોલીસે ઝડપેલ છે. મળેલ માહિતી મુજબ મુસાફરને ઓટો રિક્ષામાં બેસાડી ધક્કા-મુકી કરી ઉલ્ટી- ઉબકાના બહાને રિક્ષામાંથી મોઢુ બહાર કાઢી મુસાફરની નજર ચૂકવી ખીસ્સામાંથી ફોન અને રોકડ સેરવી લેતી…

રાણેકપર ગામ અને મોમીન સમાજનું ગૌરવ

વાંકાનેર તાલુકાના રાણેકપર ગામના માથકીયા હાફિઝ શબ્બીરએહમદ બીન નુરમામદભાઈએ લુણીશરીફ (કચ્છ) દારુલ ઉલુમ ફૈઝે અકબરીમાં પોણા બે વર્ષ તાલીમ લઇ તારીખ 10/02/2024 ના રોજ દસ્તારબંદીમાં ફાયનલ હાફિઝ કારીની સનદ મેળવેલ છે અને પ્રથમ રેન્ક મેળવેલ છે. તેમના મોબાઈલ નંબર 93134…

મોટર સાયકલ ભટકાવાના બનાવે ફરી ઝઘડો

પ્રાંત અધિકારી પદે સિધ્‍ધાર્થ ગઢવી મૂકાયા વાંકાનેર: છ – સાત મહિના પહેલા મોટર સાયકલ સામસામા ભટકાયેલ, તે વાતનો ખાર રાખી કીચેઈનમાં રહેલ ચાકાથી લીસોટા કરવાનો ઝઘડો થયેલ છે. ફરિયાદમાં વાંકાનેર દિવાનપરામાં રહેતા અમીતભાઈ ભરતભાઈ સોલંકી/કોળી (ઉ.વ.૩૮) ધંધો. મંડપ સર્વિસ વાળાએ…

સીંધાવદર ગામે જુગાર રમતા પાંચ ઝડપાયા

વાંકાનેર: તાલુકાના સિંધાવદર ગામે જુગાર રમતા પાંચ જણાને પોલીસ ખાતાએ રોકડ રૂ.૧૮,૫૦૦/-ના મુદ્દામાલ સાથે પકડેલ છે. બનાવની પોલીસ સ્ટેશનેથી મળેલ માહિતી મુજબ બાતમીના આધારે સીંધાવદર ગામના ગુલાબહુશેન મીમનજી શેરસીયા વાળો સીંધાવદર ગામે રેલ્વે સ્ટેશન સામે આવેલ શુભમ કોમ્પલેક્ષ-૨ માં બીજા…

ભાટિયા સોસાયટીમાં ગેસ લાઈનનું ખાતમુહૂર્ત

વાંકાનેર: ભાટિયા સોસાયટી ખાતે તારીખ: 9/2 /2024 ના રોજ શુક્રવારે બપોરે 12 વાગ્યે ભાટિયા સોસાયટી ખાતે આવેલા દેવ દેવાસર મંદિર નજીક ભાટિયા સોસાયટી ખાતે ગેસ કનેક્શન લાઈનનું ખાતમુહૂર્ત વાંકાનેર તાલુકા પંચાયત પ્રમુખ પ્રતિનિધિ હરુભા ઝાલા હસ્તે કરવામાં આવ્યું હતું જેમાં…

ઠીકરીયાળા: ગમાણમાંથી વિદેશી દારૂ કબ્જે

વાંકાનેર: તાલુકાના ઠીકરીયાળા ગામની સીમમાં ઢોરની ગમાણમાંથી વિદેશી દારૂ પોલીસ ખાતાએ કબ્જે કરેલ છે. આ અંગે મળેલ માહિતી મુજબ ઠીકરીયાળા ગામના તળાવ નજીક હાથિયા તરીકે ઓળખાતી સીમમાં વાડીએ રહેતો અને અગાઉ દેશી દારૂના ગુન્હામાં પકડાયેલ હીતેશભાઈ પ્રેમજીભાઇ સોરાણી/કોળીની વાડી-પડામાં બાતમી…

માર્કેટિંગ યાર્ડમાં આગામી સોમવારે રજા

વાંકાનેર માર્કેટિંગ યાર્ડમાં આગામી સોમવારે મહર્ષિ દયાનંદ સરસ્વીતીની 200મી જન્મ જયંતિ નિમિતે રજા જાહેર કરવામાં આવેલ છે વાંકાનેર માર્કેટિંગ સાથે સંકળાયેલા ખેડૂતો વેપારીઓને જાણ કરવામા આવે છે કે તા. ૧૨-૨-૨૦૨૪ ને સોમવારના રોજ મહર્ષિ દયાનંદ સરસ્વીતીની જન્મ જયંતિ નિમિતે ૨૦૦માં…

Content Copying Forbidden !!

error: Content is protected !!