કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Category વાંકાનેર

વાંકાનેર તાલુકા પોલીસે ઝડપ્યો રીઢો ગુનેગાર

એટ્રોસીટી, અપહરણ સહિતના એક સાથે ૧૦ ગુનાઓનો ભેદ ઉકેલાયો વાંકાનેર ખાતે એક ઈસમ કારમાં દેશી દારૂની હેરાફેરી કરવા માટે નીકળ્યો હતો. જેને વાંકાનેર પોલીસની સર્વેલન્સ ટીમે ઝડપી આવ્યો હતો અને પોકેપ કોપથી ઈસમનું નામ સર્ચ કરતાં એટ્રોસીટી, અપહરણ સહિતના એક…

વાંકાનેરના પાંચ પોલીસ કર્મચારીઓની બદલી

મોરબી : મોરબી જિલ્લા પોલીસ વડાએ જિલ્લામાં વિવિધ પોલીસ મથકોમાં ફરજ બજાવતા 21 જેટલા એએસઆઈ, હેડ કોન્સ્ટેબલ, કોન્સ્ટેબલ અને લોકરક્ષકોની બદલીના ઓર્ડર કર્યા છે. જેમાં એલસીબીના બે તથા એસઓજીના એક કર્મચારીની પણ બદલી કરવામાં આવી છે. આ બદલીઓમાં વાંકાનેરથી અન્યત્ર…

સીરામીક યુનિટની છત ઉપરથી પડતા યુવાનનું મોત

માટેલ રોડની ઘટના મોરબી-વાંકાનેર હાઇવે ઉપર આવેલા માટેલ ગામે માટેલ રોડ ઉપર સીરામીક યુનિટમાં અકસ્માત બનાવ બન્યો હતો જેમાં સીરામીક યુનિટની અંદર છત ઉપરથી નીચે પડી જતા મોરબીના યુવાનનું મોત નિપજ્યું હોવાનું જાણવા મળેલ છે. મોરબી સીટી એ ડિવિઝન પોલીસ…

રફાળેશ્વર પાસે બાઈક હડકેટે ઇજા

મોરબીના વાંકાનેર હાઇવે ઉપર રફાળેશ્વર ગામ નજીક નવા પોલીસ કવાટર નજીકથી જઈ રહેલા વાંકાનેરવાસીને અકસ્માતમાં ઇજા થઇ છે. મળતી માહિતી મુજબ રાજેશભાઈ પરસોત્તમભાઈ ઠક્કર (ઉમર ૪૩) રહે. નંદવાણા ઢોરો, વાંકાનેરવાળાને અજાણ્યા બાઈક વાળાએ પાછળથી હડકેટે લેતા ઇજા પામેલા રાજેશભાઈ ઠક્કરને…

બે સગીરાઓના અપહરણ કરનાર બે આરોપી ઝડપાયા

લગ્નની લાલચ આપી બદકામ કરવાને ઇરાદે ભગાડી જવાઈ હતી વાંકાનેર : વાંકાનેર તાલુકા પોલીસ મથકની હદમાં બનેલા બે અલગ અલગ સગીરાઓના અપહરણના કેસમાં વાંકાનેર સર્કલ પોલીસ અને તાલુકા પોલીસ ટીમે સંયુક્ત કાર્યવાહી કરી બન્ને આરોપીઓને ઝડપી લઈ સગીરાઓને મુક્ત કરાવી…

જરૂરી ડોક્યુમેન્ટ રસ્તામાં ક્યાંક પડી ગયેલ છે

વાંકાનેર: હુસેનભાઇ અમીભાઈ ખોખર blue dart કુરિયરમાં સર્વિસ કરે છે. વાંકાનેરમાં ડિલિવરી કરવા જાય છે. ભાટિયા સોસાયટીમાંથી વિવેકાનંદ સોસાયટીમાં દેવા નીકળેલ ત્યારે રસ્તામાં અગત્યના કાગળ કલ્પેશભાઈ કનકભાઈ ભટ્ટના ડોક્યુમેન્ટ જરૂરી રસ્તામાં ક્યાંક પડી ગયેલ છે એના ડોક્યુમેન્ટ નંબર ૩૧૮૪૪૬૬૬૯૨૧ છે‌.…

ડીડીઓના આદેશથી હસનપરમા દબાણ હટાવતી ગ્રામ પંચાયત

ઢોર ડબ્બામાં દુકાન, તલાટી મંત્રીના ક્વાટર્સ ઉપર મકાન બનાવી દેવાયું હતું વાંકાનેર : વાંકાનેર તાલુકાના હસનપર ગામે ગ્રામ પંચાયત હસ્તકની સરકારી મિલ્કત ઉપર કબ્જો કરી લઈ ઢોર ડબ્બામાં પાકી દુકાન, શૌચાલય બનાવવાની સાથે દબાણકર્તાઓ દ્વારા સ્નાનઘાટ પચાવી પાડી તલાટી કમ…

વાંકાનેરના યુવાનને મોરબીમાં મારામારીમાં ઇજા

વાંકાનેર: વાંકાનેરના શક્તિપરામાં રહેતા એક યુવાનને મોરબીમાં થયેલ મેમરીમાં ઇજા થયાનું જાણવા મળેલ છે. પ્રાપ્ત માહિતી મુજબ વાંકાનેરના અશ્વિન શીવાભાઈ વડેચા (૩૦) નામનો યુવાન મોરબીના નગર દરવાજા ચોક પાસે હતો ત્યારે ત્યાં મારામારીના બનાવમાં તેને ઈજા થઈ હતી જેથી ઈજા…

જુગાર રમતા સાત અને દારૂ વેચતા ત્રણ ઝડપાયા

શક્તિપરા ચર્ચની પાસે જુગાર રમતા સાત શખ્સો સામે કરી ધોરણસરની કાર્યવાહી વાંકાનેર સીટી પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી. એ સમય દરમિયાન શક્તિપરા ચર્ચની પાસે સ્ટ્રીટ લાઇટના અજવાળે જુગાર રમતા રહિમભાઇ એહમદભાઇ ચાવડા, રાજેશભાઇ રમેશભાઇ સાગઠીયા, ભરતભાઇ જગદીશભાઇ ડાભી, રાજકુમાર જગદીશભાઇ ડાભી,…

પ્રેમ પ્રકરણમાં મારામારી, સામસામી ફરિયાદ

વાંકાનેર : વાંકાનેરના આરોગ્ય નગરમાં જુના પ્રેમ પ્રકરણના મનદુઃખમાં બે પક્ષ વચ્ચે મારામારી થતા વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં સામસામી ફરિયાદ નોંધાઇ છે. બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેરના જ્વાસા રોડ ઉપર રહેતા હરેશભાઇ ઉર્ફે મુનાભાઈ કારીયાની ભત્રીજીને અગાઉ આરોપી…

Content Copying Forbidden !!

error: Content is protected !!