કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category વાંકાનેર

તાલુકા પંચાયતની કારોબારી ચેરમેનની વરણી

વાંકાનેર: ગઈ કાલે વાંકાનેર તાલુકા પંચાયતની કારોબારી ચેરમેનની વરણી કરવામાં આવી હતી. ઉપપ્રમખશ્રીએ પોતે ચેરમેન તરીકે રહેવાની અનિચ્છા દર્શાવતા મહિલા સદસ્ય જીજ્ઞાસાબેન મેરની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી. સભામાં (૧) જિજ્ઞાસાબેન મેર (૨) દેવુબેન વિંજવડિયા (૩) લક્ષમણભાઈ ધોરિયા (૪) દીપકભાઈ…

દારૂ પીવાની ના પાડતાં દવા પીધી

પત્નીને પતિની દારૂ પીવાની કુટેવ ગમતી નહોતી વાંકાનેર તાલુકાના ઢુવા ગામ પાસે વાડી વિસ્તારમાં રહેતા યુવાનને નશો કરવાની કુટેવ હોય તેની પત્નીએ દારૂ પીવાની ના પાડી હતી જેથી તે યુવાનને લાગી આવ્યું હતું અને તે યુવાને ઝેરી દવા પી લેતા…

અપહરણ, દુષ્કર્મ, પોકસોનો આરોપી પકડાયો

૧૩ વર્ષની સગીરાનું અપહરણ કર્યાની ફરિયાદ થઇ હતી વાંકાનેર ખાતે તથા મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં અગાઉ અપહરણ, દુષ્કર્મ, પોકસોના ગુના જેમની સામે નોંધાયા છે, એવા આરોપીની ધરપકડ થઇ છે. કાલાવડમાં ૩ દિવસ પહેલા એક સગીરાનું અપહરણ કરી ગયાની ફરિયાદ દાખલ…

ડોક્ટરને લૂંટવા આવેલ પરપ્રાંતીય ટોળકી ઝબ્બે

વાંકાનેરમાં સનસનાટી પિસ્તોલ, એરગન, જીવતા કાર્ટીસ, ખાલી મેગ્ઝન, બે કાળા કલરની સ્કોર્પીઓ કાર કબ્જે મોડી રાત્રે પકડાયેલા આઠ આરોપીમાંથી સાત ગુજરાત બહારના પોલીસ ખાતાની સતર્કતાને કારણે ધાડનો બનાવ અટક્યો વાંકાનેર સીટી પોલીસ સ્ટાફને ખાનગી બાતમી મળેલ કે, એક ચોકકસ ગેંગ…

પ્રજાપતિ સમાજ દ્વારા દ્વારકાધીશને ધ્વજારોપણ

‘જીવણ જગાવે ઠાકર જાગ્યો’ આલ્બમ લોન્ચ થાન, વાંકાનેર, મોરબી, મકનસર, રાજકોટ અને આજુબાજુના ગામડાંઓના વડીલો માટે બસોનુ આયોજન વાંકાનેર તા.૨૭ ના રોજ સૌરાષ્ટ્ર મા વસતા સમસ્ત વરિયા પ્રજાપતિ સમાજ દ્વારા દ્વારીકાધીશ મંદીરે ઘજારોહણ ઉત્સવ આયોજન થયુ હતુ જે ઐતિહાસીક અને…

બાઈક અકસ્માતમાં ઇજા થતા સારવારમાં

તીથવાના યુવાન સાથે ઘટેલી ઘટના પીધેલ પકડાયા વાંકાનેર તાલુકાના તીથવા ગામે રહેતા કરસનભાઈ પુનાભાઈ બાંભવા (૨૪) નામનો યુવાન મોરબીના લખધીરપુર રોડ ઉપરથી પોતાનું બાઈક લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે લખધીરપુર કેનાલ નજીક વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં ઇજા…

ખાંભાળા પાઇપલાઇનનું ખાતમુહૂર્ત કરતા ધારાસભ્ય

લીંબાળા પાસે આવેલ ખાંભાળાનો પાણી પ્રશ્ન હલ કરવામાં ધારાસભ્ય સોમાણીનું યોગદાન વાંકાનેર : વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઈ સોમાણીએ વાંકાનેર તાલુકાનાં લીંબાળા ગામથી ખાંભાળા ગામ સુધી 4 કિલોમીટર પાણીની પાઈપલાઈનનું 16 લાખનાં ખર્ચે કામ મંજુર કરાવ્યું હોય, કાલે તેઓના જ હસ્તે પાઇપલાઇન…

ટંકારામાં મોમીન સમાજ દ્વારા કેમ્પ યોજાયા

નિશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પ અને બ્લડ ડોનેશન કેમ્પમાં 320 દર્દીઓ લાભ લીધેલ મોમીન સમાજ ટંકારા એકતા એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત નિશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પ તથા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કુલ 320 દર્દીઓ લાભ લીધેલ…

મા. યાર્ડ વાંકાનેર બજારભાવ 31-10-2023

વાંકાનેર ડો.એ.કે.પીરઝાદા માર્કેટ યાર્ડમાં આજના દૈનિક બજાર ભાવ નીચે મુજબ રહ્યા હતા. યાર્ડમાં આજની આવક કૌંસમાં આપેલ છે, જે કવીન્ટલમાં છે. ઘઉં 480 થી 571 (180) ઘઉં ટુકડા 475 થી 554 (110) બાજરો 380 થી 460 (4) જુવાર 1100 થી…

Content Copying Forbidden !!

error: Content is protected !!