કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category વાંકાનેર

સિંધાવદર રહેતો શખ્સ પિસ્ટલ સાથે ઝડપાયો

ચોરાઉ બાઈક સહીત કુલ 3. 3.14 લાખનો મુદામાલ કબજે: પોલીસ કાર્યવાહી વાંકાનેર પાસેના સિંધાવદરના શખસને શહેરના ગોંડલ રોડ પર લોધેશ્રવર સોસાયટીના ખુણા પાસેથી માલવીયાનગર પોલીસે ઝડપી લીધો હતો આ શખસે શહેરમાં અલગ અલગ જગ્યાએથી આઠ બાઇક ચોરી કર્યાની કબુલાત આપી…

શ્રધ્ધા હોસ્પિટલ સામેનો રોષ યથાવત

પ્રિન્ટ અને સોશિયલ મીડિયા પર આક્રોશ ઠલવાઇ રહ્યો છે મોરબી જિલ્લા ચુવાળીયા ઠાકોર કોળી સમાજના આગેવાનોએ કલેકટરને આવેદન આપ્યું વાંકાનેરની ખાનગી હોસ્પિટલના ડોકટરની બેદરકારીથી ટંકારાના ટોળ ગામની પરિણીતા કનુબેન મહેશભાઈ બાબરીયા (ઉ.વ.35)નું મોત થયાનો આક્ષેપ થતા ખળભળાટ મચી ગયો છે.…

દારૂના ગુનામાં ફરાર શખ્સ ઝડપાયો

12 વર્ષથી ફરાર હતો વાંકાનેર : વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારના પ્રોહીબિશનના ગુનામાં છેલ્લા 12 વર્ષથી નાસતા ફરતા એક આરોપીને પોલીસ ખાતાએ ઝડપી પાડયો છે. જાણવા મળ્યા મુજબ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારના પ્રોહીબિશનના ગુનાનો આરોપી હમીરસિંહ કેસરીસિંહ રાઠોડ રહે.…

સ્વ.જ્યોત્સનાબેનની સમશાનયાત્રા સવારે દશ વાગે

વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઈ સોમાણીના પત્ની અને વાંકાનેરના પૂર્વ ધારાસભ્ય જ્યોત્સનાબેન સોમાણીનું ટૂંકી બીમારી બાદ દુઃખદ અવસાન થયેલ છે. વાંકાનેર ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય જીતુભાઈ સોમાણીના ધર્મપત્ની અને પૂર્વ ધારાસભ્ય શ્રીમતી જ્યોત્સનાબેન સોમાણીનુ દુઃખદ અવસાન થયેલ છે તેમની સમશાન યાત્રા તેમના…

લીંબાળામાં જમીન માપણી વખતે ઝપાઝપી

સામસામી ફરિયાદો થઇ વાંકાનેર: તાલુકાના લીંબાળા ગામે જમીન માપણી અંગેની થયેલ અરજી બાબતે માપણી વખતે ઉશ્કેરણીજનક ગાળો બોલી ઝપાઝપી કરી જાનથી મારી નાખવાની ધમકી આપવાની ચાર જણા ઉપર કલમ 323, 504, 506 (2) અને 114 મુજબ ફરીયાદ થઇ છે. બનાવની…

જમીન ખરીદીના મનદુઃખે મહિકામાં ઝઘડો

ઈજાગ્રસ્ત વાંકાનેર હોસ્પિટલ સારવારમાં વાંકાનેર: તાલુકાના મહીકા ગામે જમીન ખરીદીના મનદુઃખ બાબતે માર મારી હાથમાં ફેક્ચર બંને પગમાં ઘુંટણના ભાગે ઇજા કર્યાની ફરિયાદ થઇ છે. પોલીસ સ્ટેશનેથી જાણવા મળ્યા મુજબ મહિકાના થાન તાલુકાના સરોડી ગામે બેલાની ખાણ ધરાવતા દિનેશભાઇ અમરશીભાઇ…

પૂર્વ ધારાસભ્ય જ્યોત્સનાબેન સોમાણીનું નિધન

વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઈ સોમાણીના પત્ની અને વાંકાનેરના પૂર્વ ધારાસભ્ય જ્યોત્સનાબેન સોમાણીનું ટૂંકી બીમારી બાદ આજે દુઃખદ અવસાન થયેલ છે. જ્યોત્સનાબેન સોમાણીને 2002મા ભારતીય જનતા પાર્ટીએ વાંકાનેર વિધાનસભાની બેઠકની ટિકિટ આપીને ધારાસભાની ચૂંટણી મેદાનમાં ઉતારીયા હતા, તેઓ કોંગ્રેસના ઉમેદવાર મહંમદજાવીદ પીરઝાદા…

સોળ તલાટી-કમ-મંત્રીઓની બદલી કરાઈ

મોરબી : મોરબી જિલ્લામાં દિવાળીના તહેવારો દરમિયાન જ તલાટી મંત્રીઓની બદલીઓનો ઘાણાવો કાઢવામાં આવ્યો છે. જેમાં મોરબી જિલ્લામાં 74 તલાટીઓની બદલી કરવામાં આવી છે. જેમાં ઘણા બધા તલાટીઓની માગણી મુજબ જ તેમની બદલી કરવામાં આવી છે. ત્યારે હવે બદલી પામેલા…

જૂની કલાવડીના ગુલાબહુસેનભાઈ માણસિયાનો ઇન્કતેકાલ

અકસ્માત કોઠારીયાના ફારૂકભાઈના મામા અને ચંદ્રપુરના અબ્દુલભાઇ (ચમક)ના બનેવી ઉપલેટા ખાતે ટીચર તરીકે ફરજ બજાવતા હતા વાંકાનેર તાલુકાના જૂની કલાવડીના ટીચર તરીકે મુસ્લિમ હાઇસ્કુલ ઉપલેટા ખાતે ફરજ બજાવતા માણસિયા ગુલાબ હુસેન જલાલભાઈ જેઓનું ધોરાજી પાસે ગઈ કાલે રાત્રે ધોરાજી- ઉપલેટા…

વર્લી ફીચરના આંકડા લખતા ઝડપાયો

વાંકાનેર સીટી પોલીસને મળેલ બાતમીના આધારે ગ્રીનચોકમા એક ઇસમને વરલી ફીચરના ‘કલ્યાણ-બ’ ના આકડા લખતો તથા પૈસાની હારજીતનો જુગાર રમતો પકડી પડેલ છે. સીટી પોલીસ સ્ટેશનના પ્રતિપાલસિંહ અનિરુધ્ધસિંહ વાળા તથા પો. કોન્સ. કૃષ્ણરાજસિંહ પૃથ્વીરાજસિંહ ઝાલાએ ગ્રીનચોકમા હનીફભાઈ બચુભાઈ ભટ્ટી જાતે-ખલીફા…

Content Copying Forbidden !!

error: Content is protected !!