ડો. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિ. આઠમા દિક્ષાંત સમારોહમાં વાંકાનેરની બે વિધાર્થીનીઓને ગોલ્ડ મેડલ એનાયત
રાજ્યપાલશ્રીની ઉપસ્થિતિમાં અબ્દુલભાઇ ગેલેક્સીની દિકરી બાદી રીઝવાનાબેન અને ચાવડા રસીલાબેનને ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવ્યા ભારત રત્ન ડો.બાબાસાહેબ આંબેડકરજીની જન્મ જયંતિ નિમિતે ગઇકાલે ડો.બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિ. (A++)નો આઠમા દીક્ષાંત સમારોહ(પદવીદાન સમારોહ) યોજાયો હતો, જેમાં ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી…