કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Category વાંકાનેર

ફાયરીંગ બટની આજુબાજુમાં ૧૬ થી ૨૧ એપ્રિલ પ્રવેશબંધી

અમદાવાદ યુનિટના પશ્ચિમ રેલ્વે રાજકોટ સબ ડિવીઝનના પોલીસ અધિકારી/કર્મચારીઓની વાર્ષિક ફાયરીંગ પ્રેક્ટીસ માટે વાંકાનેર ફાયરીંગ બટ ખાતે ફાયરીંગ પ્રેક્ટીસ લેવાની હોવાથી તા.૧૬/૦૪/૨૦૨૩ થી તા.૨૧/૦૪/૨૦૨૩ સુધી વાંકાનેર ફાયરીંગ બટની આજુબાજુના વિસ્તારમાં રાહદારીઓ તેમજ વાહનો માટે પ્રવેશબંધી અંગે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ એન.…

તિખારો: સાથે કામ કરતા બે પાત્રો રફૂચક્કર થયા

એમપીનો વિકાસ પીપળીયા અગાભીની સગીરાને ભગાડી ગયાની વાલીની ફરિયાદ: પોલીસ તપાસ ચાલુ વાંકાનેર : વાંકાનેર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં રહેતી સગીરાને મધ્યપ્રદેશનો યુવાન ભગાડી ગયાનો બનાવ બન્યો હતો.  આ બનાવમાં મળેલ માહિતી પ્રમાણે વાંકાનેર તાલુકાના અગાભી પીપળીયા ગામના મુકેશભાઈ સવાભાઈ ચારોલીયાએ તારીખ…

ઢુવા નજીક દેશી પિસ્તોલ – કારતુસ સાથે એક ઝડપાયો

વિશિપરામા રહેતા સિકંદર રાયધનભાઈ મોવર નામના શખ્સ સામે કાર્યવાહી મોરબી લોકલ ક્રાઇમ બ્રાન્ચ ટીમે વાંકાનેરની ઢુવા ચોકડી નજીકથી બાતમીને આધારે વાંકાનેર શહેરમાં રહેતા એક શખ્સને દેશી બનાવટની મેગજીન વાળી પિસ્તોલ અને જીવતા 3 કારતુસ સાથે ઝડપી લઈ વાંકાનેર તાલુકા પોલીસ…

78 7474 6566 નંબર સેવ કરો અને કમલ સુવાસ ડિજિટલના સમાચાર પૂરા વાંચો

માત્ર હેંડીન્ગ જ વંચાતા હોય તો માત્ર નંબર સેવ કરીને ગુજરાતી ભાષામાં આપ પૂરા સમાચાર વાંચી શકો છો માત્ર ટૂંકા ગાળામાં કમલ સુવાસ ડિજિટલ સાથે જોડાનાર અને જોડવામાં અમને સહકાર આપનાર સૌ શુભેચ્છકોનો આભાર માનીએ છીએ. અમુક મિત્રોની ફરિયાદ હોય…

ગુજરાત પશુ સંરક્ષણ અધિનિયમના આરોપી વાંકાનેરના શખ્સ સામે કોર્ટ સમક્ષ સરન્ડર થવા હુકમ

ધરપકડ વોરંટ પોતાના ઉપર બજે નહીં એટલા માટે સંતાતો ફરે છે અને ફરાર થયાનું સુરેન્દ્રનગર કોર્ટનું અવલોકન સુરેન્દ્રનગર સેશન્સ કોર્ટમાં આરોપી નં. (૨) રાજુભાઇ ઉર્ફે મેહુલ ફુલાભાઇ ઉર્ફે ભુરાભાઇ ચૌહાણ જાતે સરાણીયા, ઉંમર વર્ષ ૧૯, રહે વાંકાનેર, નવાપરા પેટ્રોલ પંપ…

તરકીયા ગામ પાસેથી વિસ્ફોટક સામાન સાથે એક શખ્સની ધરપકડ

સાયલાવાળા શખ્સની શોધખોળ: કુવા-રસ્તામાં બ્લાસ્ટીંગ માટે ઉપયોગ કરતી હોવાની કબુલાત વાંકાનેર તાલુકાના તરકીયા ગામની સીમમાંથી ગેરકાયદે એકસપ્લોઝીવ વિસ્ફોટક સામાન રાખવામા આવતો હોવાની એલસીબીની ટીમને બાતમી મળી હતી, જેના આધારે રેડ કરવામાં આવી હતી; ત્યારે એકસપ્લોઝીવ વિસ્ફોટક સામાન સાથે એક શખ્સ…

વાંકાનેરમાં ખૂનકોશિષનો આરોપી મોરબીમાં બાઈક ચોરીમાં ઝડપાયો

રેલ્વે સ્ટેશન રોડ પર રહેતા આ શખ્સ પર જુદા જુદા સાત ગુન્હા નોંધાઈ ચુક્યા છે મોરબી એ ડીવીઝન પોલીસ ટીમે વાવડી ચોકડી પાસેથી બાઇક ચાલકને પકડી કાગળો માંગતા નહિ હોવાનું જણાવતા પોકેટ કોપ એપથી સર્ચ કરતા બાઇક એ ડીવીઝન પોલીસ…

રંગપર ગામની સીમમાં જુગાર અંગે પોલીસ દરોડો

મેસરિયા જવાના રસ્તે દરોડામાં પાંચ ઝડપાયા, ત્રણ ભાગી ગયા વાંકાનેર તાલુકાના રંગપર ગામની સીમમાં મેસરિયા જવાના રસ્તે જાહેરમાં જુગાર રમતો હોવાની બાતમીને આધારે જુગારની મહેફિલ ઉપર પોલીસે દરોડો પાડતા નાસભાગ મચી ગઇ હતી. દરોડા દરમિયાન પાંચ જુગારી ઝડપાઇ ગયા હતા…

જોધપર ગામ પાસે ઓવરબ્રિજ પરથી કાર નિચે ખાબકી

ગઈ કાલે વહેલી સવારે 4:30 વાગ્યાની આસપાસ બનેલી ઘટનામાં બોટાદના સવારો સલામત માતાજીનો માંડવો પૂરો થયો ત્યારે જ વહેલી સવારે અચાનક જોરદાર અવાજ આવતા લોકો મદદ માટે દોડી ગયા હતા વાંકાનેર: 27 નેશનલ હાઇવે પર આવેલ જોધપર ગામ પાસેના ઓવરબ્રિજ…

Content Copying Forbidden !!

error: Content is protected !!