કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category વાંકાનેર

ઝેરી જનાવરથી અને ડૂબવાથી મૃત્યુ

અલગ અલગ બે બનાવમાં બાળકી અને યુવાનના અપમૃત્યુ વાંકાનેર : તાલુકાના વિનયગઢ ગામે રહેતા ભાવેશભાઇ મકવાણાની પુત્રી કિંજલબેન તેમની વાડીએ રહેણાંક મકાન પાસે રમતી હતી ત્યારે કોઈ ઝેરી જનાવર કરડી જતા 13 વર્ષની કિંજલબેનનું મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે વાંકાનેર તાલુકા…

પ્રસૂતાઓને જમાડીને જમવાની મહિલાની પ્રતિજ્ઞા

માલધારી ગંગાબહેનની નાત – જાતના ભેદભાવ વગરની સેવાને સલામ ! 9 વર્ષથી શુદ્ધ ઘી અને ડ્રાયફ્રૂટથી ભરપૂર શીરો પ્રસૂતાને ખવડાવીને જ ચા નાસ્તો કરે છે વાંકાનેર: પંથકમાં શહેર સહિત આશરે 100 થી વધુ ગામડાઓની કોઈ પણ સમાજની મહિલા પ્રસુતિ માટે…

વાંકાનેર લાઈટ માટેનું ટાઈમ ટેબલ

વાંકાનેર ગ્રામ્ય વિસ્તારના અગિયાર ફીડર માટે પીજીવીસીએલ નું તા: 24 થી 30/9/2023 (અઠવાડિયા) માટેનું ટાઈમ ટેબલ નીચે મુજબ છે. ખેડૂત ભાઈઓ માટે ઉપયોગી ટાઈમ ટેબલ અરણીટીંબાના બાદી ફૈયાઝ રહીમભાઈએ (મો: 96014 99126) એ મોકલેલ છે. લેખ/સમાચાર આપના ગ્રુપમાં share કરવા…

મા. યાર્ડ વાંકાનેર બજારભાવ 23-09-2023

વાંકાનેર ડો.એ.કે.પીરઝાદા માર્કેટ યાર્ડમાં આજના દૈનિક બજાર ભાવ નીચે મુજબ રહ્યા હતા. યાર્ડમાં આજની આવક કૌંસમાં આપેલ છે, જે કવીન્ટલમાં છે. ઘઉં 470 થી 537 (200) ઘઉં ટુકડા 475 થી 525 (250) મગફળી 911 થી 1422 (100) એરંડા 1170 થી…

થાઇરોઇડની પીડાથી કંટાળીને જિંદગી ટૂંકાવી

રાજકોટ જઈ મિત્રને કોલ કર્યો કોઠીથી પરિવાર દોડી ગયો, પણ મોડો પડયો વાંકાનેર: ‘મને ગળાની અસહ્ય પીડા થતી હોવાથી કંટાળીને જિંદગી ટૂંકાવું છું’ લખી કોઠી ગામે રહેતા દિનેશભાઇ બેચરભાઈ સોલંકી (ઉ.વ. 28)એ રાજકોટ જઈ મિત્રને ફોન કરી ઝેરી દવા પી…

મિલપ્લોટમાં બે વરલીભક્તો ઝડપાયા

વાંકાનેર : મોરબી એલસીબી ટીમે મિલપ્લોટમાં મચ્છીપીઠ પાસે જાહેરમાં વરલી મટકાનો જુગાર રમાડી રહેલા બે આરોપીઓને ઝડપી પાડયા છે. જાણવા મળ્યા મુજબ મિલપ્લોટમાં સીકંદરભાઇ હાસમભાઇ કટીયા અને નરેશભાઇ પ્રેમજીભાઇ બાવરીયા નામના શખ્સોને નશીબ આધારિત આંકડા મોબાઇલ ફોનમાં વોટ્સએપ મેસેન્જરમાં લખી…

યુવાનના આપઘાતનું કારણ હજી અકબંધ

મૃતદેહ મળ્યો: પોલીસ તપાસ ચાલુ વાંકાનેર: આ બનાવની વિગત મુજબ સિરામિક ફેકટરીમાં નોકરી કરતો યુવક મનોજ ગોરધનભાઇ દેસાઇ (ઉં. વ.૩૭) ગત તા.૧૭ ના રોજ ધરેથી ગયો હતો અને મિત્રના ધરે રાંદલ માં જવાનું કહીને ગયેલ. આ યુવક દ્વારા ૧૮ તારીખે…

આનંદો! વાંકાનેરને મળશે વંદે ભારત એક્સપ્રેસ

સપ્તાહમાં 6 દિવસ ચાલશે આ ટ્રેનના નંબર 22925/22926 રહેશે કાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી લીલી ઝંડી બતાવશે વાંકાનેર: જામનગર, રાજકોટ, મોરબી અને વાંકાનેરના યાત્રિકોની સુવિધા માટે આગામી તા.24ને રવિવારના રોજ (કાલેથી) વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન શરૂ થઈ રહી છે. રેલ યાત્રાના…

દાણાપીઠ નજીક ઉઘરાણીના પૈસાની લૂંટ !

ભરબપોરે અંદાજીત 50થી 60 હજાર જેટલી રકમ લૂંટાઈ વાંકાનેરમાં ટ્રાફિકથી ધમધમતા દાણાપીઠ વિસ્તારમાં આજે ભરબપોરે દિન દહાડે ઉઘરાણી પતાવી આવી રહેલા વેપારી પેઢીના કર્મચારીના થેલામાં રહેલા પાકીટ છીનવી લૂંટારું લૂંટ કરી નાસી જતા સનસનાટી મચી જવા પામી છે. મળેલ માહિતી…

વાર્તા કથન સ્પર્ધામાં દ્વિતીય સ્થાને

જિલ્લા કક્ષાની રાણેકપર ગામની વિધાર્થીનીનો ઉત્કર્ષ દેખાવ વાંકાનેર : શિક્ષણ વિભાગ- ગાંધીનગર તેમજ જીસીઇઆરટી પ્રેરિત અને જિલ્લા શિક્ષણ તથા તાલીમ ભવન આયોજિત નિપુણ ભારત મિશન અંતર્ગત દેસાદયા માધ્યમિક શાળા લજાઈ ખાતે મોરબી જિલ્લા કક્ષાની વાર્તા સ્પર્ધા યોજાઈ હતી. જેમાં પ્રારંભિક…

Content Copying Forbidden !!

error: Content is protected !!