ખબર કેમ પડે કેરી કેમિકલથી પકાવી છે કે કુદરતી પાકેલી છે?
કેમિકલથી પકવેલી કેરી માણસની નર્વસ સિસ્ટમને ખરાબ કરે છે, કેન્સર થવાનું જોખમ ઉભું થાય છે વાંકાનેરમાં આરોગ્ય ખાતાના દરોડા પડયા હોય તેવું યાદ આવતું નથી. ખાણી પીણીની આઈટમ હોય કે ફળ હોય, વાંકાનેરવાસીઓ ભરોસો રાખી ખરીદે છે, અને છેતરાય પણ…