કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Category વાંકાનેર

તીથવા ગામ નજીકથી કારમાં કોપર વાયરના જથ્થા સાથે અકબર ઝડપાયો

કાર સહિત રૂ. સાત લાખનો મુદામાલ કબજે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરાઈ   તીથવા ગામ નજીકથી પસાર થતી કાર શંકાસ્પદ લાગતા એલસીબી ટીમે રોકી તલાસી લેતા તેમાંથી કોપર વાયરનો જથ્થો મળી આવ્યો હોય, જેથી મુદામાલ કબજે કરી કાર ચાલક સામે…

રોનક સ્ટોનમાં થયેલ બ્લાસ્ટ કેસના આરોપીઓનો નિર્દોષ છુટકારો

હીરેન સાથે સંકળાયેલા બીપીન અને કનુભાઈને ગંભીર ઈજા થતા તેનું મોત નિપજયું હતું વાંકાનેર ખાતે રોનક સ્ટોનમાં થયેલ બ્લાસ્ટ કેસમાં  સંડોવાયેલા આરોપીઓને મોરબી ડીસ્ટ્રીકટ એન્ડ સેસન્સ કોર્ટે નિર્દોષ જાહેર કર્યા છે. આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર વાંકાનેર તાલુકા પોલીસમાં હીરેન…

ચોરાઉ મોટરસાઈકલ સાથે બે ઇસમો ઝબ્બે

ડો.દેલવાડીયાના દવાખાના પાર્કિંગમાથી ચોરી કરી હોવાનું કબુલ કર્યું વાંકાનેરમાંથી ચોરી થયેલ મોટરસાયકલ સાથે સિટી સ્ટેશન રોડ પરથી બે ઈસમોને પકડીને વાંકાનેર સિટી પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.  વાંકાનેર સિટી પોલીસના પી આઈ કે. એમ. છાસીયાના માર્ગદર્શન હેઠળ પોલીસકર્મી દિવ્યરાજસિંહ…

પાજના માથકિયા મહમદ અલાવદીનું બે વર્ષ અગાઉ ચોરાયેલું ટી સી નો કિસ્સો બહાર આવ્યો

ટ્રાન્સફોર્મર ફિટ કરવાને નામે 63 કિલોવોટના બે ટીસી મેળવી એક બારોબાર વેચી નાખ્યું સુરેન્દ્રનગરના રાજસીતાપુર નજીક ગેરકાયદે ટીસી મૂકી કરાતી વીજ ચોરીનો કિસ્સો બહાર આવ્યા બાદ કૌભાંડ ખુલ્યું વાંકાનેર : પશ્ચિમ ગુજરાત વીજ કંપનીની વાંકાનેર કચેરીના સ્ટોર રૂમમાંથી એક જ…

વાંકાનેર: જમીન કૌભાંડમાં ટીપર અરણીટીંબાના દિલીપસિંહ ઝાલા કોણ ?

રિમાન્ડ પૂરા થતાં આરોપી જેલ હવાલે: ટીપરને પકડવા માટે તજવીજ કરવામાં આવી વાંકાનેરના રહેવાસી અને હાલમાં મુંબઈમાં રહેતા વૃદ્ધ અને તેના પત્ની હયાત છે, તો પણ અમદાવાદ કોર્પોરેશનમાંથી તેના મરણના દાખલા મેળવી લેવામાં આવ્યા છે અને તેઓની ખેતીની ૩૦ એકર…

મેસરીયા આરોગ્ય કેન્દ્ર વિસ્તારમાં ગપ્પી માછલી મુકવામાં આવી

આ માછલીઓ દિવસ દરમિયાન 150 જેટલા મચ્છરનાં બચ્ચાને ખાઈ જાય છે અને મચ્છરનો ઉપદ્રવ થતો અટકાવે છે ડો.જાવેદ મશાકપુત્રા અને સુપરવાઈઝર મકવાણાના સુપરવિઝન હેઠળ એમપીએચડબલ્યુની ટીમે ગામોમા કાયમી ભરાય રહેતા ખૂલ્લા પાણીના જળાશયોમાં માછલીઓ મૂકવાની ઝુંબેશ  પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મેસરીયા વિસ્તારમાં આવનાર ચોમાસામાં મચ્છરજન્ય રોગચાળો…

કેરાળામાં શાળાના આચાર્યની બદલી થતા વિધાર્થિનીઓ રડી પડી

કર્મનિષ્ઠ આચાર્ય બોસિયાની બદલી થતા વિદ્યાર્થીઓએ ભીની આંખે વિદાય આપી વાંકાનેર તાલુકાના કેરાળા ગામની પ્રાથમિક શાળાના આચાર્યની બદલી થતા શાળાના વિદ્યાર્થીઓએ ભીની આંખે પોતાના પ્રિન્સીપાલને વિદાય આપી હતી, કેટલીક વિદ્યાર્થીનીઓ ચોધાર આંસુએ રડી પડી હતી.  વાંકાનેર તાલુકાના પંચાશિયા ગામે ૫ વર્ષ…

વાંકાનેર ગ્રામ્ય વિસ્તારમાં કોરોનાનો એક કેસ નોંધાયો

મોરબી જિલ્લામાં કોરોનાના કાલના નવા 23 કેસ, એક્ટિવ કેસ 61 થયા મોરબી જિલ્લામાં સતત ત્રીજા દિવસે કોરોના બ્લાસ્ટ થયો છે. પરમ દિવસે 18 કેસ નોંધાયા બાદ ગઈ કાલે ફરી નવા 23 કેસ નોંધાતા આરોગ્ય વિભાગ એલર્ટ બન્યું છે.  મોરબી જિલ્લામાં આરોગ્ય વિભાગ…

ગુંદાખડામાં મોટી બહેન સાથે રસોઈ બાબતે ઝઘડો થતા દવા પી ગયેલ સગીરા સારવારમાં

વાંકાનેર તાલુકામાં આવેલ ગુંદાખડા ગામે સગીરા ઝેરી દવા પી જતા તેણીને સારવાર માટે મોરબી લાવવામાં આવી હતી.સગીરાને મોટી બહેન સાથે રસોઈ બનાવવા બાબતે ઝઘડો થયો હતો તે વાતમાં સગીરા દવા પી ગઈ હોય તેણીને સારવાર માટે મોરબી લાવવામાં આવી હોવાનું…

વાંકાનેર શહેરમાંથી બાઈક ચોરાયું

વાંકાનેર : વાંકાનેર શહેરમાં આવેલ ડોકટર દેલવાડિયાના દવાખાનામાં પાસેથી રાજકોટના રહેવાસી મુકેશભાઈ હીરાભાઈ વરુ નામના યુવાને પાર્ક કરેલ રૂપિયા 30 હજારની કિંમતનું સ્પ્લેન્ડર બાઈક અજાણ્યા તસ્કરો ઉઠાવી જતા બાઈક ચોરી અંગે વાંકાનેર સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.

Content Copying Forbidden !!

error: Content is protected !!