કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Category વાંકાનેર

લાંચ લેતા ઝડપાયેલ સણોસરા ગામના સરપંચ પુત્રના જામીન નામંજૂર કરતી મોરબી કોર્ટ

રૂ. ૧,૫૦,૦૦૦/-ની લાંચ લેતા મોરબી એસીબીએ ઝડપી પાડયો હતો રાજકોટના સણોસરા ગ્રામ પંચાયતનાં સરપંચનો પુત્ર રૂ. ૧,૫૦,૦૦૦/-ની લાંચ લેતા મોરબી એસીબીએ ઝડપી પાડયો હતો જેમાં આરોપીએ શ્રીનાથજી પોલીટેકના સેડનો કામ કરવા મજૂરી અપાવવા ફરીયાદી પાસેથી લાંચ માંગી હતી અને તે…

વાંકાનેર તાલુકાના પ્રતાપગઢનો ઇતિહાસ

જહાં રૂકા સસા વહાં પ્રતાપગઢ બસા ભરવાડ કુટુંબના સામાજીક પ્રસંગો આખું ગામ સાથે મળીને ઉજવે છે પ્રતાપગઢ એટલે સમગ્ર ગુજરાત/રાજસ્થાનમાં સૌથી નાના ગામમાં એટીએમ શરુ કરનારું અને તાલુકા આખામાં ટપક સિંચાઇની પહેલ કરનાર તથા બીએમસીમાં મૂકાયેલ પ્રથમ ગામ ગામથી આથમણી…

દિગ્‍વીજયનગરમાં લાકડીથી મારામારીઃ વૃધ્‍ધ અને યુવાન ઘાયલ થયા

જેરામભાઇ  વોરાને પડોશી ત્રણ જણાએ લાકડીથી માર મારતાં સારવાર માટે રાજકોટ ખસેડાયા રાજકોટ તા. ૧૭: વાકાનેરમાં પડોશીઓ વચ્‍ચે મારામારી થતાં એક વૃધ્‍ધ અને એક યુવાનને ઇજા થઇ હતી. વાંકાનેર દિગ્‍વીજયનગરમાં રહેતાં જેરામભાઇ જીવાભાઇ વોરા (ઉ.વ.૬૦)ને પડોશી કિશોર, રમેશ, ભરત સહિતે…

વાંકાનેરમાં ચોરાઉ બાઈક-મોબાઈલ સાથે એક શખ્સની ધરપકડ

આરોપી વિશાલ હાઇવે પર રહે છે: બાતમીના આધારે એસઓજી પોલીસની કાર્યવાહી વાંકાનેરના સરતાનપર-માટેલ નજીકથી ચોરાઉ બાઈક અને 9 મોબાઈલ સાથે એક ઈસમને ઝડપીને એસ.ઓ.જી. પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.  આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી એસ.ઓ.જી. પોલીસના જુવાનસિંહ બી.…

સદ્દગુરૂ આનંદ આશ્રમ ખાતે હરિચરણદાસજી મહારાજની પુણ્યતિથિથી ઉજવાશે

રકતદાન કેમ્પ, બટુકભોજન, હનુમાન ચાલીસા સમૂહપાઠ સહિતના કાર્યક્રમોનું શનિવારના આયોજન વાંકાનેર -રાજકોટ રોડ પર આવેલ સદ્દગુરૂ આનંદ આશ્રમ ખાતે આગામી તા.18ને શનિવારના રોજ બ્રહ્મલક્ષ્મી સદ્દગુરૂદેવ સ્વામી હરીચરણદાસજી મહારાજની પ્રથમ પુણ્યતિથિ અનેકવિધ કાર્યો થકી આખો દિવસ ઉજવાશે, તેમાં વાંકાનેર ગાયત્રી શકિત…

યાર્ડ પાસેથી વરલી મટકાના આંકડા લેતો અને માટેલ પાસે દારૂ સાથે આરોપી ઝડપાયો

વાંકાનેર માર્કેટિંગ યાર્ડ નજીકથી વાંકાનેર સીટી પોલીસે સદામ અલાઉદ્દીનભાઈ અંસારી નામના ઇસમને જાહેરમાં વરલી મટકાના આંકડા લેતા ઝડપી લઈ રોકડા રૂપિયા 2110 કબ્જે કરી જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી. માટેલ – સરતાનપર રોડ ઉપરથી વાકાનેર તાલુકા પોલીસે મૂળ જસદણ તાલુકાના…

તિખારો : કૌટુંબિકની દીકરી સાથે પ્રેમસબંધ હોય ઘર પાસે આંટા મારતા શખ્સને ઠપકો આપતા યુવાનને માર માર્યો

બે પરિવારના ઝઘડામાં વચ્ચે પડેલી મહિલાઓને પણ માર પડયો કેરાળાના વેકરીયા કુટુંબના ત્રણને ઇજા થઈ, રાજાવડલાના ગમારા પરિવારના ત્રણ આરોપીની ધરપકડ વાંકાનેર નજીકના કેરાળા ગામે રહેતા યુવાનના કૌટુંબીક ભાઈની દીકરી સાથે જે શખ્સને પ્રેમસંબંધ હતો અને તે તેઓના ઘર પાસે…

પેસેન્જર ભરવાની માથાકૂટમાં ઈજાગ્રસ્ત પ્રૌઢને સારવાર માટે રાજકોટ ખસેડાયા

જીનપરા જકાતનાકા પાસે થયેલ ઝઘડાની જેતપરડાના બાબુભાઇ અને નવાપરાના હુસેનભાઈની સામસામી ફરિયાદ થઇ વાંકાનેરના જીનપરા ચોકમાં પેસેન્જર ભરવા મામલે ઇક્કો ચાલકો વચ્ચે માથાકૂટ થતાં પ્રૌઢને ઇજા પહોંચતા સારવારમાં ખસેડાયા હતાં. બનાવ અંગે વાંકાનેર પોલીસ મથકે સામસામી ફરિયાદ નોંધાઈ હતી. બનાવ અંગે…

ઢુવા નજીક ઓરડીમાંથી અને કુંભારપરા ચોકમાંથી દારૂ ઝડપાયો

34 બોટલ દારૂ તથા બિયરના 20 ટીન કબ્જે કરતું પોલીસખાતું: કુંભારપરાનો ભરત પકડાયો વાંકાનેરના ઢુવા ગામ પાસે લાકડધાર રોડે આવેલ ઓરડીથી ત્યાંથી દારૂ અને બિયરનો જથ્થો મળી આવ્યો હોય પોલીસે સ્થળ ઉપરથી 34 બોટલ દારૂ તથા બિયરના 20 ટીન એમ કુલ…

કોટડા ગામના મહિલાને બાઈકમાંથી નીચે પડી જતા ઈજા

વાંકાનેર તાલુકાના કોટડા ગામના રહેવાસી જયાબેન અમરશીભાઇ સોલંકી નામની ચાલીસ વર્ષીય મહિલા બાઇકના પાછળના ભાગે બેસીને મોરબી- રાજકોટ હાઇવે ઉપર આવેલ ટંકારા નજીકના છતર ગામ પાસેથી જતા હતા. આથી ત્યાં રસ્તામાં મેલડી માતાના મંદિર નજીક તેઓ અકસ્માતે બાઈકમાંથી નીચે પડી…

Content Copying Forbidden !!

error: Content is protected !!