હાઇવે પર પાંચથી છ દુકાનોના તાળા તુટ્યા: પોલીસ ફરિયાદ થઇ નથી
મોનાલી ચેમ્બરની આજુબાજુની દુકાનોના તાળા તુટ્યા, તસ્કર સીસીટીવી કેમેરામાં કેદ આ બનાવ અંગે મળેલ માહિતી મુજબ ગતરાત્રીના વાંકાનેર શહેર નજીક હાઇવે પર આવેલ મોનાલી ચેમ્બરની આજુબાજુની પાંચથી છ દુકાનોમાં તસ્કરો ત્રાટક્યા હતા અને આઈએમપી મહિન્દ્રા ટ્રેક્ટર, સરદાર ટ્રેક્ટર, ચિરાગ પાન, કમ્બર ટ્રેડિંગ,…