કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Category વાંકાનેર

વિરપરમા દેશી દારૂનું કારખાનું ઝડપાયુ

ઢુવા અને ગાત્રાળનગર પાસેથી દારૂ સાથે બે આરોપીની ધરપકડ વિરપર ગામની સીમમાં મોટાપ્રમાણમાં દેશી દારૂ બનાવવામાં આવી રહ્યો હોવાની બાતમીને આધારે વાંકાનેર તાલુકા પોલીસે દરોડો પાડી દેશી દારૂના કારખાના જેવી ચાલુ ભઠ્ઠી ઝડપી લઈ રૂપિયા 23,980નો મુદ્દામાલ કબ્જે કરી એકને…

દિગ્વીજયનગરમાં ગાળો બોલવાની ના પાડતા દલિત યુવક પર હુમલો

રાજકોટ તા.1 :વાંકાનેરમાં દિગ્વીજયનગરમાં રહેતાં જગદીશભાઈ જેરામભાઈ વોરા (ઉ.40) ગત બપોરે ઘર પાસે હતા ત્યારે શેરીમાં ગાળો બોલતા તેના કાકા રતિ ગોવિંદ વોરા અને પિતરાઈ ભાઈઓ રમેશ હરી અને પરસોતમ હરીને ગાળો બોલવાની ના પાડતાં ઉશ્કેરાયેલા ત્રણેય શખ્સોને ઝઘડો કરી…

પાંચદ્વારકા: જામેઆ ફાતેમતુઝહરા લીલબનાત જશ્ને રિદાપોશી અને ખત્મે બુખારીનો આજે પ્રોગ્રામ

  વાંકાનેર તાલુકાના પાંચદ્વારકા ગામે જામેઆ ફાતેમતુઝહરા લીલબનાત મદરેસામાં રિદાપોશી અને ખત્મે બુખારીના પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ૧૭ બચ્ચીઓને આલમીય્યતની સનદ અને રિદાપોશી કરવામાં આવશે. પ્રોગામની વિગત સાથેના પેમ્પલેટમાં આપેલ છે.  પ્રોગ્રામ NB ચેનલ પરથી 10-30 થી લાઈવ થશે.

શુક્રવારે તાલુકા સહકારી સંઘના 7 બેઠકોની ચૂંટણી થશે

કુલ બારમાંથી પાંચ બેઠકો બિનહરીફ થઇ છે: આ ચૂંટણી જુના બ્લોક  યોજાશે વાંકાનેર તાલુકા ખરીદ વેચાણ સહકારી સંઘ લિ. ની ચૂંટણી માટે સંઘની કુલ 12 બેઠકોમાંથી પાંચ બેઠકો પર ફક્ત એક જ ઉમેદવારી ફોર્મ ભરાતા પાંચ બેઠકો બિનહરીફ થઇ છે,…

માટેલ: આશ્રમશાળામાં વિવિધ લોકાર્પણનાં કાર્યક્રમનું આયોજન થયું

વિવિધ ક્ષેત્રના આગેવાનો, મહાનુભાવો સામાજિક કાર્યકર્તાઓ, હોદ્દેદારો હાજર રહ્યા વાંકાનેર તાલુકાના છેવાડાના ગામ માટેલ ખાતે સર્વોદય સેવા સંઘ ટ્રસ્ટ દ્વારા સંચાલિત અનુદાનિત નિવાસી પ્રાથમિક શાળા (આશ્રમશાળા) ખાતે વિવિધ લોકાર્પણનાં કાર્યક્રમનું આયોજન થયું હતું. ગાંધી-મૂલ્યો-વિચારોને વરેલા આગેવાનો : આજીવન લોકસેવક, સ્વાતંત્ર્ય-સેનાની,…

બીજી માર્ચના 25 વારિયા (ઊંડા માર્ગ) ગેબનશા પીરનો ઉર્ષ મુબારક

સરફરાઝ રાઝા (દરબારી કવ્વાલ) નો રાત્રે દશ વાગે પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું છે વાંકાનેર: અહીંના રાજકોટ રોડ પર 25 વારિયા, ગેબી સોસાયટીમાં આવેલ હઝરત ગેબનશા પીર (રહેમતુલ્લાહ અલયહે) નો ઉર્ષ મુબારક આગામી બીજી માર્ચ ચાંદ નવ ગુરુવારના રોજ ઉજવાશે. તે…

પલાંસ ગામમાં સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન પૂર્ણ

વાંકાનેર તાલુકાના પલાંસ ગામમાં રવિવારના દિવસે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન હતું. હેલ્પેજ ઇન્ડિયા અને ઇફકો એમ.સી. ના સહયોગથી પલાંસ પ્રાથમિક શાળામાં નિદાન કેમ્પ યોજાયો.જેમાં 76 દર્દીઓના આરોગ્યની તપાસ અને દવાઓ વિનામૂલ્યે આપવામાં આવી હતીઅને જરૂરિયાત વાળા વૃદ્ધો ને વોકિંગ સ્ટીક આપવામા આવી હતી. આ…

સંસ્કૃતિ વિધાલયમાં હેલ્થ અવેરનેસ અંતર્ગત “મુજવણમાં માર્ગદર્શન” સેમિનાર યોજાયો

મોરબી જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગ અને પ્રાથમીક આરોગ્ય કેન્દ્ર કોઠી ના સહયોગથી ચંદ્ર્પુર ગામમાં આવેલ સંસ્ક્રુતિ વિધ્યાલય ખાતે આરોગ્ય વિભાગ દ્રારા હેલ્થ અવેરનેશ હેતુથી શાળાની વિધ્યાર્થીનીઓને શારિરીક શિશણ બાબતે યોગ્ય માર્ગદર્શન મળી રહે તે માટે ““મુજવણમાં માર્ગદર્શન” કાર્યક્રમ યોજાયો હતો. …

દેશી દારૂ વેચવા સબબ છ આરોપી અને છરી રાખવા સબબ એક આરોપીની ધરપકડ

વાંકાનેરમાં આરોપી જયાબેન કીશનભાઇ જખાણીયા મહીકા ગામની નદીના પટમાંથી પોતાના કબ્જામાં રૂપિયા ૧૪૦ની કિમતના ૭ લિટર દેશી દારૂ સાથે મળી આવી હતી. વાંકાનેરમાં આરોપીઓ પ્રતિકસિંહ ઉર્ફે પીન્ટુ જનકસિંહ ઝાલા અને ધર્મદિપ પ્રતાપભાઇ તકમરીયા ભવાની કાંટાની સામે રોડ ઉપર પોતાના કબ્જામાં…

Content Copying Forbidden !!

error: Content is protected !!