કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

દિગ્વીજયનગરમાં ગાળો બોલવાની ના પાડતા દલિત યુવક પર હુમલો

રાજકોટ તા.1 :વાંકાનેરમાં દિગ્વીજયનગરમાં રહેતાં જગદીશભાઈ જેરામભાઈ વોરા (ઉ.40) ગત બપોરે ઘર પાસે હતા ત્યારે શેરીમાં ગાળો બોલતા તેના કાકા રતિ ગોવિંદ વોરા અને પિતરાઈ ભાઈઓ રમેશ હરી અને પરસોતમ હરીને ગાળો બોલવાની ના પાડતાં ઉશ્કેરાયેલા ત્રણેય શખ્સોને ઝઘડો કરી પાઈપથી હુમલો કરતાં યુવક ગંભીર રીતે ઘવાયો હતો.

Content Copying Forbidden !!

error: Content is protected !!