Category વાંકાનેર
વાંકાનેર એસટી ડેપોને દાહોદ રૂટ માટે નવી બસ ફાળવવામાં આવી
વાંકાનેર એસ. ટી. ડેપોમા બપોરે વાંકાનેરથી મોરબી અને દાહોદ જતી બસ નવી આવતા રાજકોટ વિભાગ એસ.ટી. કર્મચારી મંડળના પ્રમુખ જયુભા.ડી. જાડેજા તેમજ વાંકાનેર ડેપો મેનેજર જે.એમ. અગ્રાવત દ્વારા નવી બસ આપવામાં આવતા તેને એકમેકના મોઢા મીઠા કરીને આવકારવામાં આવી…
ઢુવા હાઇવે પર ટ્રકની તાડપત્રી છોડતી વખતે નીચે પટકાતા યુવાનનું મોત
વાંકાનેર : વાંકાનેર તાલુકાના ઢુવા નજીક મોરબી હાઇવે પર આવેલ સનરાઇઝ ફેકટરી પાસે માટી ભરેલા ટ્રક ઉપર ચડી તાડપત્રી છોડી રહેલ કચ્છના ભીમાસર ભટુકીયા ગામનો વેલાભાઈ બાબુભાઈ સોઢા ઉ.30 નામનો યુવાન ટ્રક ઉપરથી નીચે પટકાતા ઇજાઓ પહોંચતા મોત નીપજ્યું હતું.…
વાંકાનેર બેઠક ઉપર મતદાન 71.70 % થયું: મશીનમાં 2,01,765 મત પડ્યા
71.70% polling on Wankaner seat: 2,01,765 votes cast in machines
વાંકાનેર બેઠક ઉપર મતદાન 71.70 % થયું: મશીનમાં 2,01,765 મત પડ્યા
મતદાન પૂરૂં થતા હવે લોકોને પરિણામની રાહ છે
મતદાનના સાચા આંકડા મોડીરાત્રી સુધીમાં આવે તેવી શક્યતા વિધાનસભાની ચૂંટણી દરમિયાન મતદાન પહેલા ઇવીએમમાં ગરબડી છે કે કેમ મત સરખી રીતે પડે છે કે કેમ એ ચકાસવા માટે અધિકારીઓ દ્વારા મોકપોલ કરવામાં આવતો હોય છે. ત્યારે આજે મોકપોલ દરમિયાન ખામી…
વાંકાનેર ધારાસભા મત વિસ્તારમાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થઇ રહ્યું છે
બપોરે સાડા અગિયાર વાગ્યે 22.30 % મતદાન થઇ ગયું હતું. અત્યારે 30 ટકા થી વધુ મતદાન થયાનો અંદાઝ છે. મતદારોની લાઈન લાગી છે. મતદાન મથકો ઉપર મતદારો ભારે ઉત્સાહ સાથે ઉમટી રહ્યા છે. જુદા જુદા પક્ષના ટેકેદારો છાવણી નાખીને મતદારોને…
વાંકાનેર ધારાસભા મત વિસ્તારમાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાનનો પ્રારંભ થઇ ચુક્યો છે
હારજીત અંગે રૂપિયાની શરતો લાગી: લોકો ભયમુક્ત રીતે મતદાન કરે- એસપી: દિવ્યાંગ મતદારો તથા સિનિયર સિટીઝન્સ માટે ખાસ સુવિધા: મતદાન જરૂર કરજો-કમલસુવાસ: બે તબક્કામાં યોજાનાર ગુજરાત વિધાનસભા ચૂંટણીના પરિણામોને લઈ બુકી બજારમાં ભારે ગરમાવો આવ્યો છે, ક્રિકેટમેચને કોરાણે મૂકી હાલમાં…
ગારીયા ગામે 24 બોટલ વિદેશી દારૂ સાથે એક બાવાજી શખ્શ ઝડપાયો
વાંકાનેર : તાલુકાના ગારીયા ગામ પાસે હાઇવે ઉપર આવેલ યજ્ઞપુરૂષનગરમાં રહેતા બે સગા ભાઈઓ વિદેશી દારૂનો વેપલો કરતા હોવાની બાતમીને આધારે પોલીસે આરોપી વિવેક મંછારામભાઈ ગોંડલીયા અને વિશાલ મંછારામભાઈ ગોંડલીયા નામના બે ભાઈઓના રહેણાંકમાં દરોડો પાડતા રૂપિયા 9000ની કિંમતનો મેકડોવેલ…
આજે કતલની રાત: કોણ જીતશે ? જબરૂ સસ્પેન્શન
બધા દાણા નખાશે : કીમિયા અજમાવવામાં આવશે: એડીચોટીનું જોર લગાવશે ત્રણેય મુખ્ય હરીફ પક્ષોએ પોતાની પુરી તાકાત અજમાવી લીધી છે. એકએક પાસાનો વિચાર કરી પુરા જોરથી પ્રચાર કર્યો છે. શામ, દામ , દંડ, ભેદની રીતો અજમાવાઈ ગઈ છે. કાલે જનતા…
કાંટાની ટક્કર: ધારાસભા ચૂંટણી- 2022
જીતનો ફાંકો એકેય ઉમેદવારે રાખવો પરવડે એમ નથી- ગો હેડ… આજે ૨૮ તારીખ છે. પછી ર૯ તથા ૩૦ અને ૧ લી તારીખે મતદાન. છેલ્લા આ ત્રણ દિવસમાં રાજકારણમાં ઘણું બધું બદલાશે. સાચો ખેલ હવે શરૂ થશે. વન-ડે મેચની છેલ્લી ત્રણ…