જરૂરી ડોક્યુમેન્ટ રસ્તામાં ક્યાંક પડી ગયેલ છે
વાંકાનેર: હુસેનભાઇ અમીભાઈ ખોખર blue dart કુરિયરમાં સર્વિસ કરે છે. વાંકાનેરમાં ડિલિવરી કરવા જાય છે. ભાટિયા સોસાયટીમાંથી વિવેકાનંદ સોસાયટીમાં દેવા નીકળેલ ત્યારે રસ્તામાં અગત્યના કાગળ કલ્પેશભાઈ કનકભાઈ ભટ્ટના ડોક્યુમેન્ટ જરૂરી રસ્તામાં ક્યાંક પડી ગયેલ છે એના ડોક્યુમેન્ટ નંબર ૩૧૮૪૪૬૬૬૯૨૧ છે.…